મકાન ખરીદવા નીકળ્યા છે...!
''તમારે કેટલા બેડરૂમનું મકાન જોઈએ?''''ચાર.''''ચાર? યુ મીન ફૉર..? રાત્રે સુવા કેટલી વાર જાઓ છો?''''એવું નથી, ભ'ઈ. ઘણીવાર એકના એક બેડરૂમમાં ઊંઘ ન આવે તો બીજામાં જવાય ને?''''તે... તમારે વાઇફો કેટલી છે..?...
View Article'ભાભી' ('૫૭)
ફિલ્મ : 'ભાભી' ('૫૭)નિર્માતા : એવીએમ-મદ્રાસદિગ્દર્શક : કૃષ્ણન પંજુસંગીતકાર : ચિત્રગુપ્તગીતકાર : રાજીન્દર ક્રિષ્ણરનિંગ ટાઈમ: ૧૯-રીલ્સકલાકારો : બલરાજ સાહની, નંદા, શ્યામા, પંઢરીબાઈ, જગદીપ, જવાહર...
View Articleઍનકાઉન્ટર : 03-09-2018
* સ્વ. અટલજીની અસ્થિયાત્રા દરમ્યાન કેટલાક ભાજપી નેતાઓ હસતા હતા!- મીડિયા પોતાના અર્થઘટન મુજબ સમાચારો પેશ કરી શકે છે. માણસ હસતો હોય એટલે શોક ન હોય ને ગંભીર મોંઢુ લઈને બેઠો હોય, એટ- લે શોકમાં હમણાં એને...
View Articleજન્માષ્ટમીને તીનપત્તી સાથે શું સંબંધ?
અમારા ખાડીયાની મોટા સુથારવાડાની પોળમાં રણજી ટ્રૉફી લેવલના પોળીયા ક્રિકેટરો થઈ ગયા... થઈને જતા ય એટલા માટે રહ્યા કે, આજુબાજુની કોઈ પોળ સાથે મેચ રાખવી હોય તો અમારી અગીયારની ટીમ જ ન થાય. બધાને પકડી પકડીને...
View Article'આરઝૂ' ('૬૫)
ફિલ્મ : 'આરઝૂ' ('૬૫)નિર્માતા-દિગ્દર્શક : રામાનંદ સાગરસંગીત : શંકર-જયકિશનગીતકાર : હસરત જયપુરીરનિંગ ટાઈમ : ૧૯-રીલ્સ : ૧૭૭-મિનીટ્સથીયેટર : રીલિફ (અમદાવાદ)કલાકારો : સાધના, રાજેન્દ્ર કુમાર,...
View Articleઍન્કાઉન્ટર : 09-09-2018
* ડિમ્પલની મિલ્કતમાં તમારો હિસ્સો કેટલો ?– ‘અદબ સે બાત કરો, સલિમ! હમારા દિલ તુમ્હારા દવાખાના નહિ હૈ... કે જો ભી આયે, નામ લિખવા લે...!’(ડૉ. મહેન્દ્ર મૈસુરિયા, અમદાવાદ)* ઇન્કમ વધારવાનો કોઇ ઉપાય બતાવશો?–...
View Articleહવે સ્વૅટરો કાઢતા નહિ
હેલા તો ગુજરાતમાં કાકાઓ ય એવા થતા હતા કે, કોટ-ધોતીયા સાથે છત્રી હોય જ... વરસાદ હોય કે ન હોય ! છત્રી એમના આધાર-કાર્ડ જેવું કામ કરતી. છત્રી વગરના કાકા 'મરીઝ'ના શે'ર વગરના મુશાયરા જેવા લાગે. હવે પહેલા...
View ArticleArticle 0
ફિલ્મ : 'જીંદગી'('૬૪)નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસદિગ્દર્શક : રામાનંદ સાગરસંગીત : શંકર- જયકિશનગીતકારો : શૈલેન્દ્ર- હસરતરનિંગ ટાઈમ : ૧૭- રીલ્સ :થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)કલાકારો : પૃથ્વીરાજ કપૂર,...
View Articleએનકાઉન્ટર : 16-09-2018
* આપને કોઈ સવાલો જ ન પૂછે તો સમયનો ઉપયોગ કેવી રીતે કરો ?- સવાલો ઊભા કરીને.(વસંત આઈ. સોની, અમદાવાદ)* ત્યાગ અને વૈરાગ્ય વિશે તમારો જાતનુભવ શું છે ?- બન્ને બાકી છે.(કાનલ-પ્રિશા સોની, અમદાવાદ)* મોદી અને...
View Articleવાચકો લખે છે . .
'બકવાસ'ના વાચકોના પ્રતિભાવો :ક્રિકેટ-સ્પૅશિયલ : વિરાટ કોહલીની બેટિંગ જેવો ભારતન ઇંગ્લેન્ડ પ્રવાસનો લેખ ઉત્તમ રહ્યો. જાણે અમે ઇંગ્લેન્ડ ગયા હોઈએ, એવી શૈલી લેખકની હતી. આર.અશ્વિનની જીવન ઝરમર પહેલીવાર...
View Article'૩૬-ઘન્ટે' ('૭૪)
ફિલ્મ: '૩૬-ઘન્ટે' ('૭૪)નિર્માતા : બી. આર. ચોપરા ફિલ્મ્સદિગ્દર્શક: રાજતિલકસંગીત: સપન ચક્રવર્તીગીતકાર : સાહિર લુધિયાનવીરનિંગ ટાઇમ: ૧૫- રીલ્સ : ૧૪૧ મિનિટ્સથીયેટર : (અમદાવાદ)કલાકારો: રાજકુમાર, માલા સિન્હા,...
View Articleઍનકાઉન્ટર : 23-09-2018
* તમે સોશિયલ મીડિયાથી નારાજ કેમ છો ?- ૧૨ થી ૧૫ વર્ષનાં બાળકો ય એ જોઇ રહ્યાં છે, જે એમણે ન જોવું જોઇએ. સૅન્સરશીપ વગરનું કોઇ પણ માધ્યમ નુકસાનકર્તા છે.(જયેશ અંતાણી, ભાવનગર)* હજી વરસાદ પડે, એવું લાગે છે...
View Article'દો બીઘા ઝમીન' ('૫૩)
ફિલ્મ : 'દો બીઘા ઝમીન' ('૫૩)નિર્માતા-દિગ્દર્શક : બિમલ રૉયવાર્તા-સંગીત: સલિલ ચૌધરીગીતકાર : શૈલેન્દ્રરનિંગ ટાઈમ: ૧૫-રીલ્સ-૧૪૨-મિનીટ્સકલાકારો : બલરાજ સાહની, નિરૂપા રૉય, રતનકુમાર, નાના પળશીકર,...
View Articleઍનકાઉન્ટર : 30-09-2018
* આ મોદી સરકાર કૉંગ્રેસ અને પાકિસ્તાન માટે ખાલી બોલ્યા કરશે કે, કંઇક કરી ય બતાવશે ?- કાંઇ કરી બતાવવું ન પડે, એની તો આ બધી ધમાલ છે !(અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)* આપણી ચલણી નૉટો ઉપર શહીદ ભગતસિંહ જેવા...
View Articleએન્કાઉન્ટર : 07-10-2018
* આજ સુધી તમે સાંભળેલું સર્વોત્તમ ગીત કયું?– આપણું રાષ્ટ્રગીત.(આકાશ આર. અગ્રવાલ, અમદાવાદ)* છૂટાછેડા લઇ ચૂકેલો ગોરધન ઘરની રસોઇ કેટલી વારમાં બનાવી શકે ?– હવે એને એ ચિંતા ન હોય...! હવે તો બહારના ઓર્ડરો...
View Article‘અન–ઊપજ–લોટા’ના બચાવમાં
હવે જેનું કાંઇ ઊપજે એવું નથી, એવા લોટાને ‘અન–ઊપજ–લોટા’ અથવા તો ‘અનુપ જલોટા’ કહે છે, પણ આ ગ્રેટ ગાયકે સાબિત કરી નાંખ્યું છે કે, એનું જેટલું ઊપજ્યું એટલું ઉપાડવા માટે દેશભરના ડોહો ધંધે લાગી ગયા છે. મહેશ...
View Articleએન્કાઉન્ટર
* ગુજરાતીઓ માટે ઇન્ડિયન ક્રિકેટની હાર–જીત એટલે શું?– ચાર શબ્દો કાયમ વપરાય ‘હું તો પહેલેથી કહેતો’તો!’(પૂનમ દવે, જામનગર)* સુપ્રીમ કોર્ટે કેવો ચુકાદો આપ્યો ? વ્યભિચાર ગુનો નથી !– શાંતિ રાખો. આની પહેલાં...
View Articleયાદ છે, ઘોડાગાડી
જલસા પડતા અમદાવાદની ઘોડાગાડીમાં બેસવાના ! અમદાવાદના સી.જી.રોડ જેવા ભરચક બાળપણમાં ઘોડાગાડીની બાજુમાં બેસવાનો જામો કાંઈ ઓર જ પડતો હતો. ઇંગ્લેન્ડના ઘનઘોર જંગલો વચ્ચે આવેલા શાહી બ્રિટિશ મહેલમાંથી જાદુગર...
View Articleએન્કાઉન્ટર : 21-10-2018
* હમણાંથી #MeTooનું તૂત ચાલ્યું છે... શું કરવું ?– પાંચ–સાત વર્ષ પહેલાંય આપણાથી કોઇ લોચો વાગી ગયો નથી ને... એ તપાસી લેવું. (ગૌરાંગ પટેલ, સુરત)* મને ગુસ્સો બહુ આવે છે, શું કરવું ?–અરીસામાં જોવું.(એહજાઝ...
View Articleસુંદર સ્ત્રીઓને જોવી પાપ છે ?
‘હ’ હથોડાનો ‘હ’ હોય, પણ ઘરમાં અમે ‘હકી’નો ‘હ’ વાપરીએ છીએ. હકી મારી સગ્ગી વાઇફનું નામ છે. લાગે પાળેલી બિલ્લીનું નામ, પણ લક્ષણના ધોરણે બિલ્લી ફિક્કી પડે. મને ચકરવકર જોવામાં, ગુસ્સે ન હોય ત્યારે પણ...
View Articleકૂત્તા ગદ્દે પે સોયે, માનવ ચાદર કો રોયે...
કૂતરાંઓ પર આ મારો 368મો લેખ છે. કહે છે કે, કૂતરાં ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો માણસ લખતો હોય એવું લાગે છે. એવું નથી કે, કૂતરાં મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારું છું, મેં કદી કૂતરો પાળ્યો નથી....
View Articleકોફી, ટી ઓર મી... સર?
નર્સરીમાંથી સુંદર મજ્જાનાં બાળકો છૂટતાં હોય ને ડેડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગેટમાંથી એક પછી એક નીકળતાં બધાં બાળકો ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી...
View Articleએમને રોમન હોલીડે આપણે કોમન હોલીડે
દેવ આનંદ જેની નકલ કરતો હતો તે હોલિવૂડનો ગ્રેગરી પેક અને સાધના જેની હેર સ્ટાઇલની સુંદર કોપી કરતી હતી (‘સાધના કટ’) તે ઓડ્રી હેપબર્નવાળી 1953માં આવેલી વર્લ્ડ ક્લાસ ફિલ્મ ‘રોમન હોલીડે’માં જગતનું સૌથી...
View Article