ઍનકાઉન્ટર - 04-05-2014
* ધર્મને નામે ચાલતી રાજનીતિ આપણે ક્યાં સુધી સહન કરવાની ?- દેશને બદલે પોતાના ધર્મને જ પહેલું મહત્વ આપતા લોકોને સહન કરીએ છીએ ને ? આપણે માર ખાવાને લાયક છીએ.(ચિંતન પી. વ્યાસ, રાજકોટ)* પગને તો પવિત્ર માનીને...
View Article૮૮-મા માળેથી જગત કદમોમાં લાગે છે...
શ્રીકૃષ્ણ ગોકુલ છોડીને મથુરા આવ્યા, એમ હું ભારત છોડીને અમેરિકા આવ્યો હોઉં એવું મને એકલાને લાગતું હતું... અહીં કોઇને એવું લાગ્યું નહિ. એટલી ધર્મભાવના અહીં ઓછી. જ્યારે જ્યારે અમેરિકા ઉપર પાપનો ભાર વધી...
View Articleઍનકાઉન્ટર : 23-03-2014
* દેવદર્શને જતા ભાવિકોને પણ જીવલેણ અકસ્માત નડે, તેનું કારણ શું?- દેવોને ય કોકવાર ઝોકાં આવી જાય ને?(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)* રાજેશ ખન્ના સુપરસ્ટાર, અમિતાભ 'ઍન્ગ્રી યંગમન', ધર્મેન્દ્ર 'હીમૅન'અને...
View Article‘અસલી નકલી’ (’૬૨)
ફિલ્મ: ‘અસલી નકલી’ (’૬૨)નિર્માતા : એલ. બી. લછમનદિગ્દર્શક : ઋષિકેશ મુકર્જીસંગીત : શંકર – જયકિશનગીતકારો : શૈલેન્દ્ર – હસરતરનિંગ ટાઇમ : ૧૬ રીલ્સથીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)કલાકારો : દેવ આનંદ, સાધના,...
View Articleઍનકાઉન્ટર : 11-05-2014
* આ ઈ-મૅઇલમાં શરૂ કર્યું... હવે અમારે ઈંગ્લિશમાં લખીને ગુજરાતીમાં સવાલો પૂછવાના?- તમે બ્રૅઇલમાં ય પૂછી શકો.(સોનિયા પટેલ, મુંબઇ)* કન્યાવિદાય વખતે વરપક્ષવાળા કેમ રડતા નથી?- એમને એમની બોન પૈણાવવાની હોતી...
View Articleચલો ભ'ઈ... હસાવવા માંડો
ઇંગ્લિશ આપણા માટે કાયમનો પ્રોબ્લેમ રહ્યો છે... (ઈંગ્લિશ એટલે ઈંગ્લિશ દારૂ નહિ !) આપણે ત્યાં અમેરિકાથી આવતા સગા કે યારદોસ્તોને એટલું જ બતાવવું હોય છે કે, આપણને બી ઈંગ્લિશ આવડે છે, એટલે ''યા... યા''કરતા...
View Articleઍનકાઉન્ટર : 18-05-2014
* ટીવી સીરિયલો જોઇને પત્નીઓ લગ્નજીવનનો દાટ વાળી રહી છે, તો શું કરવું જોઈએ ?- ટીવી બદલી નાંખવું જોઈએ.(રાજેન્દ્ર અરોરા, અમદાવાદ)* ભારત દેશની મોટી સમસ્યા કઇ છે ? રાજકારણ કે ભ્રષ્ટાચાર ?- મને એનાથી મોટી...
View Articleઅમેરિકાના થીયેટરમાં
અમેરિકામાં પગ મૂકતા પહેલા બે વાતો નિર્ણયના તબક્કે લઇને આવ્યો હતો. એક કે, અમેરિકાના વૈભવ કે જાહોજલાલીથી શક્ય છે, હું પ્રભાવિત થઇશ, પણ અંજાઇ નહિ જઉં ને બીજું, અમેરિકાથી અંજાઇને મારા દેશને મારા ગુજરાતીઓને...
View Articleદો દૂની ચાર
ફિલ્મઃ 'દો દૂની ચાર' ('૬૮)નિર્માતા : બિમલ રૉયદિગ્દર્શક : દેબુ સેનસંગીતકાર : હેમંત કુમારગીતકાર : ગુલઝારરનિંગ ટાઇમ : ૧૩-રીલ્સથીયેટર : રૂપાલી (અમદાવાદ)કલાકારો : કિશોર કુમાર, તનૂજા, અસિત સેન, સુધા શર્મા,...
View Articleઍનકાઉન્ટર : 25-05-2014
* દરેક જવાબમાં સેન્સ ઓફ હ્યૂમરની વેરાયટીનું રહસ્ય શું છે ?- 'અમુલ બટર'(રોહિત ભણસાલી, જામનગર)* ભારતને ઇંગ્લિશમાં 'ઇન્ડિયા'કેમ કહેવાય છે ?- અંગ્રેજોને હિંદુસ્તાન બોલતા નહોતું ફાવતું. 'હિન્ડિયા'નો પ્લાન...
View Articleઅમેરિકામાં મરવાનો ટાઇમ તો છે... પોસાય એવું નથી !
મને મારવાની કોઇ હૉબી નથી. હું એ સબ્જૅક્ટમાં બહુ પડયો જ નથી. આપણને એમ કે... જે ગામ જવું નહિ, એનું નામ શું કામ લેવું? ખોટી વાત છે મારી? એમાંય અહીં અમેરિકા આવ્યા અમેરિકા આવ્યા પછી મરવા ઉપર મારી હટી ગઇ છે...
View Article'જોહર મેહમૂદ ઇન હોંગકોંગ ' ('૭૧)
ખૂબ હસાવે તેવી નૉનસૅન્સ ફિલ્મફિલ્મ : 'જોહર મેહમૂદ ઇન હોંગકોંગ ' ('૭૧)નિર્માતા : મદન ચોપરા-કે.ઝેડ. શેઠદિગ્દર્શક : એસ.એ. અકબરસંગીત : કલ્યાણજી-આણંદજીગીતો : કમર જલાલાબાદી-ઈન્દિવરરનિંગ ટાઇમ : ૧૬ રીલ્સથીયેટર...
View Articleઍનકાઉન્ટર : 01-06-2014
* સરકાર કઇ છે ? ભાજપની સરકાર કે મોદી સરકાર ?- આપણી સરકાર(સંદીપ ગઢીયા, સુરત)* અશોક દવે માટે અમદાવાદ અને અમેરિકા વચ્ચે શું ફરક છે ?- ધૅટ્સ ફાઈન... 'વિકાસ'થશે તો અમદાવાદને અમેરિકા બનાવીશું.. નહિ થાય તો...
View Articleઅમેરિકામાં પૈણાય... ?
'૫૦- ના દાયકાના ક્રિકેટ જગતમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ 'ડબલ્યુ'ફેમસ હતા, વિક્સ, વોરેલ અને વોલકોટ અહી શિકાગોમાં ય ત્રણ 'ડબલ્યૂઝ'બહુ વપરાય છે, 'વર્ક, વેધર અને વાઇફ... આ ત્રણેનો અહી ભરોસો નહિ.'નોકરી સવારે ગયા...
View Article'બૉય ફ્રેન્ડ' ('૬૧)
ફિલ્મ : 'બૉય ફ્રેન્ડ' ('૬૧)નિર્માતા-દિગ્દર્શક : નરેશ સાયગલસંગીત : શંકર જયકિશનગીતો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઈમ : ૧૩ રીલ્સકલાકારો : શમ્મી કપૂર, મધુબાલા, ધર્મેન્દ્ર, નિશી, ધુમાલ, અમીરબાઈ કર્ણાટકી, શિવરાજ,...
View Articleઍનકાઉન્ટર : 08-06-2014
* 'વિષમ છે વસમી જગની વાત, ડગલાં ભરજો ધીરે ધીરે...'- ક્યાંક મોટામાં ભરાયા લાગો છો.(જીજ્ઞોશ ઓઝા, ભાવનગર)* આપના મતે જીવવા માટે શું જરૂરી છે?- આનો જવાબ આપીશ તો કાલે પાછા એવું પૂછશો, ''મરવા માટે શું જરૂરી...
View Articleઆપણે ત્યાં હૉર્ન ન વગાડો તો ગાળાગાળી થાય...
એક ન્યુયૉર્કને બાદ કરતા આખું અમેરિકા ફરો, ક્યાંય ગાડીનું હૉર્ન ન સંભળાય. એનો મતલબ એ નથી કે અમેરિકનો રોડ ઉપર નહિ, ઘરમાં ગાડી લાવીને હૉર્નો વગાડતા હશે. પણ ડીસિપ્લીન એ ગજાંની કે, રોડ ઉપર સીધી લીટીમાં...
View Articleઍનકાઉન્ટર : 15-06-2014
* થોડા વખતે પહેલાં તમે બેન્ક લૂંટના પ્રયાસનો એક લેખ લખ્યો હતો, જેમાં બેન્કનો સ્ટાફ અને કસ્ટમર્સ જમીન પર આડા પડી જાય છે. એ વખતે કોક મહિલાએ તમને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને ફોન કરવાનું કીધું...
View Articleઅમેરિકામાં સુંદરતા અનોખી છે
ડૅટ્રોઈટ બોલો કે ડીટ્રોઈટ, અર્થ ઇઝ સેઇમ. અમેરિકાનું એક માત્ર દેવાળીયું થઈ ચૂકેલું રાજ્ય ને ત્યાં હું ૧૫-દહાડા રહી આવ્યો, એટલે ખાત્રી તો થઈ ગઈ કે, આપણા પગલાં બહુ સારા નહિ. પહેલા જ નહિ, આજે પણ દુનિયાની...
View Article'ગુડ્ડી' (૭૦)
ફિલ્મ : 'ગુડ્ડી' (૭૦)નિર્માતા : રોમુ એન.સિપ્પીદિગ્દર્શક : ઋષિકેશ મુકર્જીસંગીત : સલિલ ચૌધરીગીતો : ગુલઝારરનિંગ ટાઈમ : ૧૩-રીલ્સથીયેટર : નટરાજ (અમદાવાદ)કલાકારો : જયાભાદુરી, સમિત ભાંજા, ઉત્પલ દત્ત, સુમિતા...
View Article