Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)

ફિલ્મ: 'એકરૂકા હુઆ ફૈસલા' ('૮૬)નિર્માતા-દિગ્દર્શક    :    બાસુ ચેટર્જીસંગીત    :    બાસુ ચક્રવર્તીરનિંગ ટાઈમ    :    ૧૫ રીલ્સ-૧૧૭ મિનીટ્સથીયેટર    :    માહિતી નથીકલાકારો    :    પંકજ કપૂર, કે.કે.રાયના,...

View Article


ઍનકાઉન્ટર : 17-06-2018

* કાશ્મિર સમસ્યાનો શું કોઈ ઉકેલ નથી?- રક્ષામંત્રી નિર્મલા સીતારામને પ્રેમભરી ચેતવણી આપી છે કે, 'અમને ઉશ્કેરશો તો અમે સહન નહિ કરીએ. પાકિસ્તાની પથ્થરબાજો આપણને ઉશ્કેરતા નથી, તો સાલું આપણે સહન શું...

View Article


વાઈફને પણ સાયકલ શીખવો, સજનવા

ઍટ લીસ્ટ, તમને પોતાને ! બાકી તો રસ્તા ઉપરના માણસો એમનું ફોડી લેશે. સ્ટાર્ટિંગથી જ બે પૈડાંવાળી સાયકલ શીખવવા જશો તો, તમારા વાઈફને સાયકલ પર બેઠેલી જોયા પછી આર.ટી.ઓ.વાળા ગામ આખા માટે સાયકલનું ય લાયસન્સ...

View Article

'મંગળફેરા' ('૪૯)

ફિલ્મ: 'મંગળફેરા' ('૪૯)નિર્માતા-દિગ્દર્શક : રતિલાલ પુનાતરગીત-સંગીત : અવિનાશ વ્યાસરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૩૯-મિનિટ્સકલાકારો : નિરૂપા રૉય, મનહર દેસાઇ, દુલારી, બાબુ રાજે, છગન રોમીયો, શાન્તિ મધોક, મારૂતિ,...

View Article

સાપ નીકળ્યો

'એ એએએ... સાપ નીકળ્યો... સાપ નીકળ્યો... ઓ મ્મા રે..! મારો... કોઈ મારો...'આખી સોસાયટીમાં''સુઉં વાત કરો છો... ઈ તો હવારના ઘરમાં જ છે... બા'ર નીકર્યા જ નથી''મારી પત્ની મારૂં સમજીને ખુલાસો કરવા ગઈ. પહેલા...

View Article


મૈં આઝાદ હું ભાગ - 1

ફિલ્મ  : 'મૈં આઝાદ હૂં' (૮૯)            નિર્માતા : એચ.એ. નડિયાદવાલા   દિગ્દર્શક  : ટીનુ આનંદ         સંગીત  : અમર-ઉત્પલ (બિશ્વાસ)  ગીત : કૈફી આઝમી   રનિંગ ટાઇમ    :૧૮-રીલ્સ-૧૬૦ મિનિટ્સ...

View Article

ઍનકાઉન્ટર : 01-07-2018

*  કર્ણાટકમાં કોંગ્રેસે મોદી અને અમિત શાહનું 'ઍનકાઉન્ટર'કરી નાંખ્યું ?-  હા. એ કોંગ્રેસ માટે સારૂં કહેવાય.(વસંત મોરથાનીયા, મુંબઈ)*દેશના મધ્યમ વર્ગ માટે મોદી સરકારે છેલ્લા ચાર વર્ષમાં કાંઇ કર્યું ?-...

View Article

ભરબપ્પોરે વરઘોડો

આવી પ્રચંડ ગરમી અને પરસેવા નીતરતા લ્હાય-બાળુ બફારામાં હમણાં અમારા નારણપુરામાં ભરબપોરે વરઘોડો નીકળ્યો, ઘોડો એકલો નીકળ્યો હોય તો ય આપણને દયા આવે, એને બદલે એ તો વર સાથે નીકળ્યો હતો.ધૂમધામ તોતિંગ અવાજના...

View Article


'ચંદન કા પલના' ('૬૭)

ફિલ્મ : 'ચંદન કા પલના' ('૬૭)નિર્માતા : ખૈરૂન્નિસા ઇસ્માઈલદિગ્દર્શક : ઈસ્માઇલ મેમણસંગીતકાર : રાહુલદેવ બર્મનગીતકાર : આનંદ બખ્શીરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૬૬-મિનીટ્સથીયેટર : પ્રકાશ (અમદાવાદ)કલાકારો : મીના...

View Article


ઍન્કાઉન્ટર : 08-07-2018

* કપિલ શર્માના શોમાંથી નવજ્યોતસિંઘ સિધ્ધુનો ત્રાસ ક્યારે બંધ થશે ?-  ખુશીના સમાચાર છે. સિધ્ધુ કોંગ્રેસમાં જોડાયો છે.(ડૉ. નવીન કેવલીયા, જામનગર)* સંતો-મહંતો કે ડાયરાના કલાકારો ખભે શૉલ કેમ રાખે છે ?-...

View Article

નૈન ફટ ગઈ હૈ

'સનમની આંખમાં ફૂલું, ને બસ ડોક વાંકી છે,      સનમને ક્યાં ખબર છે કે, બંદા તો હાવ ખાખી છે'('ફૂલું'એટલે આંખની વચ્ચે એક ગ્રે-ડાઘો હોય !)પોળમાં રહેતા ત્યારે આવી આવી ફાલતુ શાયરીઓ ગોખીને એકબીજાને...

View Article

'જવાબ' ('૪૨)

ફિલ્મ : 'જવાબ' ('૪૨)નિર્માતા    :    એમ. પી. પ્રોડક્શન્સ, કલકત્તાદિગ્દર્શક    :    પ્રથમેશ બરૂઆસંગીત    :    કમલ દાસગુપ્તાગીતકાર    :    મધુર- બેકલરનિંગ ટાઇમ    :    ૧૫ રીલ્સ- ૧૫૭ મિનિટ્સકલાકારો    :...

View Article

એનકાઉન્ટર : 15-07-2018

* મળવામાં પહેલી પ્રાયોરિટી કોને ? અક્ષય કુમાર કે શાહરૂખ ખાન... ?- અક્ષય ડિમ્પલનો જમાઈ છે... એટલે એને ! અમારે ય વ્યવહારમાં રહેવું પડે!(નિકુંજ આર. ગોર, મોડાસા)* 'નવરો બેઠો મોબાઈલ મચડે...'નવી કહેવત ?-...

View Article


અમારી ફલાઇટ સાડા સાતની છે

View Article

'આલાપ' ('૭૭)

ફિલ્મ : 'આલાપ' ('૭૭)નિર્માતા : એન.સી.સિપ્પીદિગ્દર્શક : ઋષિકેષ મુકર્જીસંગીતકાર : જયદેવગીત- સંવાદ : ડો. રાહી માસુમ રઝારનિંગ ટાઈમ : ૧૪- રીલ્સ : ૧૬૧- મિનીટ્સથીયેટર : શ્રી (અમદાવાદ)કલાકારો : અમિતાભ બચ્ચન,...

View Article


ઍનકાઉન્ટર : 22-07-2018

*પ્રચંડ ગરમીથી બચવાનો કોઇ હાથવગો નુસખો ખરો ?-  બાથરૂમમાંથી બહાર જ નહિ નીકળવાનું.(ફાતેમા મીયાજીવાલા, અમદાવાદ) અને (જીતેન્દ્ર કેલા, મોરબી)*'બુધવારની બપોરે'ના લોકપ્રિય પાત્રો જેન્તી જોખમ અને પરવિણ ચડ્ડીને...

View Article

રીમોટ ચલાવવું ઘર ચલાવવા જેટલું સહેલું નથી

સુભીએ સોફામાં બેઠા બેઠા કાકડી દબાવતી હોય એમ રીમોટ દબાવે રાખ્યું. કોઈ રીસ્પોન્સ ન આવ્યો. પછી બન્ને અંગૂઠાથી જોર માર્યું, કેમ જાણે એના ગોરધનની આંખોના ડોળા દબાવવાના હોય ! ખખડાવી/ હલાવી પણ જોયું.ત્યારે ખબર...

View Article


'શમા પરવાના '('૫૪)

ફિલ્મ : 'શમા પરવાના '('૫૪)નિર્માતા-દિગ્દર્શક    :    ડી.ડી. કશ્યપસંગીતકાર    :    હુસ્નલાલ-ભગતરામગીતકાર    :    મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઇમ    :    ૧૬-રીલ્સકલાકારો    :    શમ્મી કપૂર, સુરૈયા, રૂપમાલા,...

View Article

એનકાઉન્ટર : 29-07-2018

* હરએક વ્યક્તિ પૈસાના માપતોલથી કેમ જીવે છે?- એને જીવવું હોય છે, માટે.(હરિભાઈ બકરાણીયા, અમદાવાદ)* બ્રહ્માંડની સફરે તમારે મોદીજીની સાથે જવાનું હોય તો?- મોદી તો જઈને પાછા ય આવતા હોય છે... મારૂં ય એવું...

View Article

લાગી છૂટે ના

એરપોર્ટ જતા દાબી દાબીને બેગમાં કપડાં ભરવાના હોય, એમ એ બન્ને હાથે પોતાનું પેટ દબાવતો હતો... એક વાર નહિ, અનેકવાર! સૉલ્લિડ-લૅવલની ચૂંકો ઉપડી હતી. વાત સહનશક્તિની સરહદો પાર કરી ચૂકી હતી. કોઈ પણ ક્ષણે...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>