આકૉલમલખવામાટેવર્ષનીઑલમોસ્ટ૫૦-ફિલ્મોઅનેએયમોટાભાગનીબ્લૅક-ઍન્ડ-વ્હાઇટઅનેબીજીવાર'એય'મોટાભાગનીભંગારનાપેટનીહોયછે. અર્થાત્, મેંકન્ડમફિલ્મોનીતોવણઝારજોઇછે. પણઆખીજિંદગીમાંઅમિતાભબચ્ચનનીફિલ્મ''સરકાર-૩'થીવધુકચરાછાપફિલ્મહજીસુધીજોઇનથી. અમિતાભમારીસમજમુજબ, ભારતનોસર્વોત્તમઍક્ટરહોવાછતાંઆવીફિલ્મએણેસ્વીકારીજકેમ, એહેડકીતોતિંગઆવેછે.'
એમતોહુંબચીગયોહતોકે, આજરામગોપાલવર્માની'શોલે'જેમાંબચ્ચનગબ્બરસિંઘબનેછે, એતોઆવનારાછહજારવર્ષોસુધીએનાથીફાલતુફિલ્મકોઇબનાવીનહિશકે. પણ'સરકાર'અને'સરકાર-૨'તોખૂબગમીહતીઅનેરામગોપાલવર્માપણમારાફૅવરિટદિગ્દર્શકોપૈકીનોએકસર્જક.....
પણઆજબન્નેની'સરકાર-૩'પહેલાતોએટલામાટેમાથેપડીકે, પૂરીફિલ્મસંપૂર્ણઅંધારામાંઊતરીછે. તમારાડ્રૉઇંગ- રૂમમાંપૂરોઅંધકારકરીનેમાત્રએકદિવાસળીનાઅજવાળેજેટલુંજોઇશકો, એટલુંઅજવાળુંતોઆફિલ્મમાટેઘણુંકહેવાય.
જેમકે, પરદાપરઅંધારામાંઅમિતાભદેખાયતો, ચેહરોઆખોનહિ....એબધુંઅંધારામાંહોય. ફક્તએનાનાકઉપરજેકાંઇપ્રકાશપડતોહોયએજોઇલેવાનો. રડીપડાયએવીવાતતોએછેકે, ફિલ્મપહેલાથીછેલ્લાદ્રષ્યસુધીઆવીઅંધારામાંજરમેરાખેછે. આખાઅંધારાપરદામાંતમનેદિવાસળીનાટોપકાંજેટલુંલાઇટદેખાયતોસમજીલેવાનું, બચ્ચનત્યાંથીબોલતોલાગેછે.
રામગોપાલપોતેકેવોવાસ્તવવાદીસર્જકછે, એટલુંજસાબિતકરવાઆવાધખારારાખ્યાહોય, પણમરીતોત્યાંજવાયછેકે, ફિલ્મનુંદરેકપાત્રએકદમધીમીલય (સ્પીડ)માંસંવાદોબોલેછેઅનેલગભગતોદરેકસંવાદબોલાઇગયાપછીસામેવાળોકાંઇતરતજવાબનઆપે. અંધારામાંઆઠ-દસસેકંડકૅમેરાફરતોરહે, પછીપેલોદોઢકેબેઅક્ષરનોજવાબઆપે.
આવીફિલ્મજોયાપછીતોતમનેકેજરીવાલનાભાષણોયસારાલાગે !
પણએજઅમિતાભબચ્ચનનેતમેફિલ્મ'દીવાર'માંજુઓ, એટલેપૈસાપૂરાવસૂલ ! યશચોપરાયશસ્વીદિગ્દર્શકહતો. લોકોનેગમીજજાયએવીફિલ્મોઅનેએવાઍક્ટરોકયાકયાપકડીલાવવા, એનુંમહાજ્ઞાાનમનમોહનદેસાઇપાસેથીએમણેલીધુંહશે. 'દિવાર'પણજેજુએ, એનેગમીજાયએવીફિલ્મહતી. અમિતાભને'ધીઍન્ગ્રીયંગમૅન'બનાવનારઅસલીફિલ્મતો'ઝંજીર'હતી, એપછીઆઅનેબીજીબધીફિલ્મોઆવી.
આબિઝનૅસપણસમજીલેવાજેવોછે. અમિતાભ'ઍન્ગ્રીયંગમૅન', રાજેશખન્ના'સુપરસ્ટાર', જીતેન્દ્ર'જમ્પિંગજૅક', દિલીપકુમાર'થૅસ્પિયન' (એટલે, નાટકનોબાદશાહ) વગેરેવગેરેટાઇટલોમાટેએકેઆજનાજમાનાનાહીરો/હીરોઇનોપત્રકારોનેખૂબરાજીરાખેછે. એકતોફિલ્મી-મૅગેઝિનોઆપણેત્યાંએક, બેકેત્રણમાંડ...અનેએકનાએકકલાકારમાટેઆવુંએકનુંએકટાઇટલવપરાતુંરહે, એટલેએનામનોપર્યાયબનીજાય.
યાદહોયત્યારેહેમામાલિનીનવીનવીઆવી, ત્યારેભારતભરનાહૉર્ડિંગ્સ/પોસ્ટરોમાંએનેમાટે'ડ્રીમગર્લ'ટાઇટલવપરાતું. ફાયદોએટલોકે, એપછીમારાકેતમારાસપનામાંરોજઆઠ-આઠવારડિમ્પલકાપડિયાઆવતીહોયતોએનેપાછીડ્રીમગર્લનકહેવાય...બાકીનીકોઇપણ'ગર્લ'કહીદો.
અલબત્ત, અમિતાભબચ્ચનવાસ્તવિકજીવનમાંતોઍન્ગ્રીયંગકેઑલ્ડમૅનનથી, પણએણેપોતાનીપ્રતિભાનુંએવુંમૅજીકલજાળુંબનાવ્યુંછેકે, ઍરપૉર્ટનાસોફાઉપરએએકલોઢીંચણઉપરપગચઢાવીનેબેઠોહોયતોપણએનીપાસેજવાનીબહુહિમ્મતનથાય.
ફોટાઓકેયૂ- ટયૂબપરતમેઆજેપણફિલ્મીપાર્ટીઓજોતાહશો, તોઆકલાકારોપોતાનીગરિમાજાળવ્યાવિનાબહુસામાન્યરીતરસમોથીબધાનેહળતા- મળતાહોયકેદારૂઢીંચતાહોય. હીરોઇનોજાણેઆખાવર્લ્ડમાંઆવોડ્રેસતોકોઇનીપાસેનહોય, એમએનાડ્રેસપાછળપોતેયપાગલથઇનેફોટાપડાવતીહોય.
દિલીપકુમાર, રાજકપૂર, દેવઆનંદકેસમજોનેએસમયનાલગભગબધાકલાકારોએમનાચાહકોથીએકચોક્કસડિસ્ટન્સરાખતાહતા, ચીપનહોતાથઇજતા. તમનેઆમનથયુંનેચલોદિલીપસા'બનાઘેરબટાકાપૌંવાખાઇઆવીએકે, ટ્રાફિક- સિગ્નલપરરાજેન્દ્રકુમારબાજુનીગાડીમાંબેઠોછેતોચાલોબેઘડીવાતોકરતાઆવીએ....નૉવૅ ! પ્રાણકહેતોકે, અમારાજમાનાનોસામાન્યઍક્ટરપણજાહેરમાંબેધડકનહોતોફરતો.
જેનીનેતેનીસાથેવાતેયનકરે... અનેઆજનાકલાસ- વનહીરોલોગતોચોપાટીઉપરખુલ્લેઆમપાણી - પુરીખાતાહોય ! પછી, પ્રજાનેતમારામાંઅંજાવાજેવુંકાંઇનરહે. હજીકાલેજજોયેલીફિલ્મમાંતમેએનેઅબજોડૉલર્સનોસ્મગલિંગનોબિઝનૅસકરતોજોયોહોય, એનેતારદેવપર'બૅસ્ટ'નીબસનીલાઇનમાંઊભેલાજુઓ, તોએનોતોઠીક.... આપણોયનશોઉતરીજાયને ?
તમનેવધુનશોચઢાવવામાટેએટલેકે, ગેલમાંલાવવામાટે'દીવાર'નીએવીમાહિતીઓઆપુંજેપહેલાવાંચી/સાંભળીનહોય ! (સાંભળીહોયતોમનેફોનનહિકરવાનોકે, 'અમિતાભઅનેજયાભાભીહસબન્ડનેવાઇફથાય !'એનીતોઅમનેયખબરહતી)
ઈનફૅક્ટ, 'દીવાર'નાઅંતિમદ્રષ્ટમાંયશચોપરાએબચ્ચનેમરતીવખતેબોલવાનાકોઇડાયલૉગ્સનહોતાઆપ્યા. એનેજેબોલવુંહોય, એસ્વયંભૂબોલેઅનેએમજથયું. મૃત્યુવેળાનાસંવાદોબચ્ચનેચાલુશૂટિંગેપોતેઅનાયાસબોલીનાંખ્યાહતા.
'શોલે'અને'દીવાર'નાશૂટિંગ્સએકજસમયેચાલતાહતા. 'શોલે'માંબધાદ્રષ્યોદિવસનાહતાને'દીવાર'માંરાતના, એટલેબચ્ચનદિવસે'શોલે'નુંશૂટિંગપતાવીનેસાંજે'દીવાર'તોડીઆવે....આઈમીન, શૂટિંગકરીઆવે.
આમતો, યશચોપરાપોતાનામાનિતાહીરોરાજેશખન્નાને'દીવાર'માંબચ્ચનવાળોરોલઆપવામાંગતાહતા, પણખન્નાએસલિમ- જાવેદસાથેઘણુંબધુંબગાડીનાંખ્યુંહતું. એટલેજીદઉપરઆવીનેબંન્નેલેખકોએબચ્ચનનેલેવડાવ્યોહતો.... (ઓહોહો.... લેખકોનુંઆટલુંજોરચાલતુંહશે ?)
બચ્ચનબાબુનીઅગાઉનીફિલ્મો'ઝંજીર' ('૭૩) અને'મજબૂર' ('૭૫)નીતોતિંગસફળતાનેકારણેએનીલોકપ્રિયતાએહદેવધીગઈહતીકે, 'દીવાર'નાપ્રીમિયરવખતેચાહકોનીલાઇનમરિનલાઇન્સથીમિનરવાટૉકીઝસુધીલંબાઇહતી.
ફિલ્મમાંબચ્ચન- શશીનીમાનોરોલમૂળતોવહિદારહેમાનનેફાળવાયોહતો, પણએદરમ્યાનજફિલ્મ'કભીકભી'રીલિઝથવાનીહતી, જેમાંવહિદાએનીવાઇફબનેછે. આમાંવાઇફઅને'દીવાર'માંમાનારોલમાંદર્શકોનહિસ્વીકારે, એટલેનછૂટકેવૈજ્યંતિમાલાનેઆકિરદારઑફરથયો, પણએમાનારોલસ્વીકારતીનહોવાથીએણેનાપાડીપછીનિરૂપારૉયને'માબનાવાઇહતી.'
શશીકપૂરઆફિલ્મમાંપણબચ્ચનોનાનોભાઈબનેછે. વાસ્તવમાંશશી૪-વર્ષમોટોછે. એક'સિલસીલા'માંજશશીનેમોટોભાઇબનાવાયોહતો, બાકીનીબધીશશી-બચ્ચનનીફિલ્મોમાંશશીનાનોભાઈજબનેછે. આફિલ્મમાંશશીકપૂરનીપ્રેમિકાતેનીસગીભત્રીજાવહુ (રિશીકપૂરનીપત્ની) નિતુસિંઘબનેછે.
હજીતમેફરીથી'દીવાર'જોવાનાહો, તોદેવઆનંદનીફિલ્મ'જોશીલા'અનેબચ્ચનનીજફિલ્મ'યારાના'નુંટાઇટલ-મ્યુઝિક'દીવાર'માંવપરાયુંછે, એનુંએજ !
'દીવાર'ને૮-૯'ફિલ્મફૅરઍવૉર્ડ્સ'મળ્યા, પણ'બેસ્ટઍક્ટર'નોએવર્ષનોઍવૉર્ડફિલ્મ'આંધી'માટેસંજીવકુમારલઇગયોહતો.
જેનેઇંગ્લિશમાં (Goofs) કહેછે, એટલેકે, ફિલ્મમાંરહીગયેલીભૂલોઅહીંપણજોવામળીછે. ફિલ્મનીશરૂઆતમાંનિરૂપારૉયસ્ટૅજપરઍવૉર્ડલેવાજાયછે, એજવખતેપાછીઑડિયન્સમાંપણબેઠેલીબતાવાઇછે. શશીકપૂરઅમિતાભનેગોળીમારેછે, ત્યારેબચ્ચનતેનાડાબાહાથનોખભોપકડીરાખેછે, જ્યારેગોળીતોતેનીપીઠમાંવાગીછે. પાછુંબીજાદ્રષ્યમાંડાબોહાથપકડાઇજાયછે.
ફિલ્મનીહીરોઇનપરવિનબાબીઆપણાજૂનાગઢનીહતીપણસ્કૂલઅમદાવાદનીમાઉન્કકાર્મેલઅનેકૉલેજસેન્ટઝેવિયર્સથીએમ.એ. થઇહતી. જૂનાગઢનાશાહીઘરનાનીહોવાનેનાતેતેજીવનભરએજઠાઠથીરહી. એઝૅવિયર્સથીએમ.એ. થઇહતી.
જૂનાગઢનાશાહીઘરનાનીહોવાનેનાતેતેજીવનભરએજઠાઠથીરહી. એઝૅવિયર્સમાંહતી, ત્યારેઅમદાવાદનારુપાલીસિનેમા (જેહવેનથી)નેઅડીનેઆવેલીનાનકડીરેસ્ટરાં'બાંકુરા' (એપણહવેનથી.)માંનિયમિતબેસતીસિગારેટોપીતી. લગ્નતોનકરવામળ્યાપણએનોપ્રેમગ્રંથભારેતગડોહતો. પહેલાઆલિયાભટ્ટનાપપ્પામહેશભટ્ટ, પછીકબિરબેદી, પછીડૅનીડૅન્ઝોંગ્પાઅનેછેલ્લેઅમિતાભબચ્ચનસાથેપરણીહોયએસ્તરેસંબંધોહતા. કહેછેકે, છેલ્લેછેલ્લેએસાયકિકથઈગઇહોવાથીઅમિતાભબચ્ચનએનુંખૂનકરવામાંગેછે, એજાહેરાતકરવાપરવિનેપ્રેસ-કૉન્ફરન્સબોલાવીહતી.
આજેઆશ્ચર્યલાગેપણપરવિનબાબીએફિલ્મોનીશરૂઆતસિક્સર-સ્પેશિયાલિસ્ટમારાજામનગરનાક્રિકેટરસલિમદુરાણીસાથેકરીહતી. ફિલ્મોમાંહીરોઇનનેપૂરીફેશનેબલબનાવનારસૌથીપહેલીપરવિનહતી. એતોઆજેમાનવામાંનાવે, પણછોકરીઓપાછળછુટાવાળરાખેછે, એએકમાત્રપરવિનબાબનીશોધહતી.
૭ઍપ્રિલ-૧૯૮૪નારોજઅમેરિકાનાકૅલિફૉર્નિયાનાઍરપૉર્ટપરએપોતાનાકાગળીયાસાથેલાવીનહોવાથીઍરપૉર્ટનાઑફિસરોએએનીતપાસકરી, તોલાગ્યુંકેઆનેગાંડાનીહૉસ્પિટલમાંભરતીકરવીપડશે. એનેહાથકડીઓપહેરાવીનેધરપકડકરાઇઅનેહૉસ્પિટલમાંમોકલીઅપાઇ, જ્યાંતેનાઆધ્યાત્મિકગુરૂયુ.જી. ક્રિષ્નમૂર્તિનેકારણેએછુટીશકી.
છેલ્લેતોપરવિનબાબીએઇસ્લામછોડીનેક્રિશ્ચિયાનિટીઅપનાવીહતી. જુહુનાકાલુમલઍસ્સેટમાંએઅચાનકગુજરીગઇ, તેનીખબર૨-૩દિવસસુધીકોઇનેખબરનપડી, પણલાશનીબૂઆવવામાંડી, એટલેપડોસીઓએપોલીસનેજાણકરી.
ગયાહપ્તામાંલખ્યુંહતું, તેમ'દીવાર'અમદાવાદનાશિવસિનેમામાંનહોતીઆવી, રીલિફઅનેઇલોરામાંઆવીહતી. એહજીનવોનવોસમયહતોકે, ફિલ્મએકહોયનેશહેરના૪-૫કે૭-૮થીયેટરોમાંઆવે. આપણાજમાનામાંલગભગ'મુગલ-એ-આઝમ'થીશરૂઆતથયેલીકેફિલ્મએકહોયનેબેથીયેટરો (કૃષ્ણઅનેનૉવેલ્ટી)માંએકસાથેરીલિઝથઇહોય.
પછીતોશહેરોતગડાથવામાંડયા, વસ્તીવધતીગઇઅનેઆજનીજેમકમ્પ્યુટર, વિડીયોકેટીવીનહોતા, એટલેબધોદારોમદારસિનેમાઉપરજરાખવોપડતો, એટલેએખજફિલ્મઆટલાબધાથીયેટરોમાંએકસાથેરીલિઝથવામાંડી. આશ્રમરોડઉપરતદ્દનબાજુબાજુમાંહોવાનેકારણેઉપરાંતલેખોતાબડતોબપહોંચાડવાનાહોવાથી'કુરબાની'શિવમાંઆવ્યુંહતું, એમમેંલખ્યુંહતું. વાંચકોછાપુંખરીદવાઉપરાંત'વાંચતાપણ'હોયછે, એનીસાબિતીગયાશુક્રવારેસવારેજમળીગઇ.
એમણેતરતઅમનેફોનકર્યોકે, 'કુરબાની'ઇલોરામાંનહિ, 'રીલિફ'માંઆવ્યુંહતું. અલબત્ત, એમાંનામોટાભાગનાપાછાએનહોતાજાણતાકે, 'કુરબાની'ફક્તરીલિફમાંનહિ, ઈલોરા, મિલન, અનુપમ, પ્રિયા, ગૌરી, રોશની, સપના, મીરાંઅનેડ્રાઇવ- ઇનમાંપણઆવ્યુંહતું. આશ્રમરોડનાએચારેય (નેસામેપાછુંપાંચમું'દીપાલી'અનેનટરાજ) સિનેમાઓઆજુબાજુમાંહોવાથીમારાથીએગરબડથઇગઇહતી-ઇલોરાનેબદલેશિવ)
જરાજાણવાનીગમ્મતપડેએમછે, માટેલખુંછુંકે, આજનીજેમએવખતેસૅટેલાઇટ્સથીસિનેમાઘરોમાંફિલ્મોદર્શાવાતીનહોવાથી, મોટેભાગેતોએકશહેરમાંએકફિલ્મનીએકજપ્રિન્ટઆવીહોય. ધ્યાનથીજોયુંહોયતોફિલ્મશરૂથતાપહેલાંદર્શાવાતાસૅન્સરસર્ટિફિકેટનીવચમાંરીલ્સ૧૫, ૧૬કે૧૭લખ્યુંહોય. મતલબ, ઍલ્યુમિનિયમનાએવા૧૬-ગોળથાળીજેવાડબ્બાહોય. આટલાબધાથીયેટરોમાંએલોકોકરેએવુંકેદરેકથીયેટરનાશોવચ્ચેપંદરમિનિટકેઅડધોકલાકનોફરકરાખે.
પહેલોશોરીલિફમાં૧૨વાગેશરૂથઇજાય, એનુંપહેલુંરીલ૧૫-મિનિટ્સમાંપૂરુંથઈજાયકેતરતજથીયેટરવાળાએરીક્ષાતૈયારરાખીહોય, જેસીધીકાંકરીયાઅનુપમટૉકીઝમાંપહોંચે, (ત્યાંસુધીમાંતોઅહીંબીજુંરીલશરૂથઇગયુંહોય,) ત્યાંની૧૫-મિનિટપતાવીનેરીક્ષાવાળોમીરાંટૉકીઝપહોંચે.
પછીરોશની, સપનાવગેરેવગેરે... ઇલોરામાંતોપહેલારીલનીબપોરે૩સુધીજરૂરપડવાનીનહિ, એટલેરીક્ષાફરતીરહે. નપહોંચાયએવુંહોયતોજશહેરમાંફિલ્મનીબબ્બેપ્રિન્ટોઆવે, રીક્ષાઓબધેપહોંચીયવળતી, કારણકે, એજમાનામાંક્યાંઆજનાજેવાટ્રાફિકજામહતો ?