Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all articles
Browse latest Browse all 894

બલ્બ બદલવા કેટલા માણસોની જરૂર પડે ?

$
0
0
બલ્બબદલવાકેટલામાણસોનીજરૂરપડે ?

(સાહિત્યકેકલામાંસ્થૂળહાસ્ય (Slapstick comedy) નેસૂક્ષ્મહાસ્ય (Subtle comedy) જેવુંમાનમળતુંનથી. એટલે, ચાર્લીચૅપ્લિનજેટલુંલૉરેલ-હાર્ડીમાનપામ્યા. પણસ્થૂળહાસ્યખડખડાટહસાવેછેનેચાર્લીનીફિલ્મોએમાંથીસહેજપણબાકાતનહોતી. લેખમાંસંપૂર્ણસ્થૂળહાસ્યનોપ્રયોગકર્યોછે.)
 
એનાઘરમાંબલ્બહતો, પણલાઇટનહોતી. લાઇટચાલુકરવામાટેબંધપડેલોબલ્બબદલવોજરૂરીહતો, પણબલ્બબદલવાઉપરચઢવામાટેઆવશ્યકગણાતુંસ્ટૂલનહોતું. ઘરમાંબલ્બહતોપણસ્ટૂલનહોતું, એટલેકોકનાઘેરથીલાવીનેસ્ટૂલઉપરચઢવુંજરૂરીહતું.

''ઓહ... સ્ટૂલનીતકલીફછે ?''કમનસીબીઅંગ્રેજીભાષાનીકે, અડોસપડોસમાંજેનીપાસે'સ્ટૂલ'માંગવાગયોબધાએચિંતાભરીનજરેએનાપેટતરફજોયું. કોઈકેતોવળીસારામાઇલોજુલાબલઈલેવાનીહિદાયતપણકરી. બન્નેબ્રાન્ડનાસ્ટૂલોનાસ્પેલિંગએકથાયછે.

છેવટેઆખીસોસાયટીમાંએકાદુંતોડાહ્યુંહોયને ? એટલેકે, 'એટલું'ઇંગ્લિશભણેલું !

પડોસીસાઉથઇન્ડિયનહતો. નામએનુંચિદમ્બરમ, પણખોટોટાઇમવેડફાયએટલેસૌહળીમળીનેએને'ચિદુભ''કહીનેબોલાવતા. તેએમતોઆનુંનામે'ભૅક્સ'હતું. ભૅક્સએટલેભરતનુંઆજનીપેઢીમુજબનુંસ્ટાયલિશનામ.

ઘરમાંબધાનાનામોરીતેટુંકાવીનાખવામાંઆવ્યાહતા. મહેશનુંસીધું'મૅક્સ', ચેતનનું'ચૅક્સ', પરેશનું'પૅક્સ', એનીવાઇફરિમાનું'રૅક્સ'જોકે, ઘરમાંએવીહિંમતવાળુંપાછુંકોઈનહિ, એટલે'સોનાલી'નુંનામએમનુંએમરહેવાદીધું. આપણોભરતભૅક્સથઈગયો, પાછુંએનેપોતાનેગમતું. ''ઓહન્નો... ફૅક્સ... આઇમીન, ફાલ્ગુનીનથી ? ધેટ્સફાઇન... આવેતોકહેજોને, 'ભૅક્સભ''આયા'તા!'

હવેપછીનાવાક્યમાંજલ્દીસમજનહિપડેકે, પડોસીચિદુનેઘેરથીસ્ટૂલલાવવાભૅક્સેએનાછોકરા'ગૅગ્સ'નેમોકલ્યો. એણેજાતેજવાનેબદલે'જૅક્સ'નેમોકલ્યો (આઇમીન, જતિનને) જેમ્યુનિસિપાલિટીમાંટૅકસભરવાગયોહતો. (અહીં'ટૅક્સ'એટલેટૅક્સ... કરવેરા, ટીનીયાનુંટૅક્સનાથાય !)

'રૅક્સીડાર્લિંગ, તુંનીચેઊભીઊભીસ્ટૂલપકડીરાખ. હુંસ્ટૂલઉપરચઢીનેબલ્બબદલુંછું.'વાતજુદીછેકે, સ્પેલિંગ- મિસ્ટેકનેબહાનેભૅક્સનામોટાભાગનાફ્રેન્ડઝોરિમાને'રૅક્સી'નેબદલેજાણીજોઈને''નેબદલેમસ્તીભર્યોઅક્ષરવાપરવાનોઆગ્રહરાખતા. રૅક્સીનેતોઅફકોર્સગમતું, ભૅક્સચિડાતો. પોતેકદી'પોતાની'વાઇફને'સૅક્સી'નહતોકહેતોનેમજાલછેબીજાકહીજાય ?

પાછુંબેમાંથીએકેયનેએવુંનૉલેજનહિ, કેકોઈસ્ટુલઉપરચડતુંહોયતોનીચેથીકોઈએપકડીરાખવુંપડે. રૅક્સીને૫૦ટકાનૉલેજહતુંએટલેએણેભૅક્સનાબન્નેપગટાઇટમટાઇટપકડીરાખ્યા, સ્ટૂલનેનહિ ! ભૅક્સનેપણસ્ટૂલ-વર્લ્ડનુંખાસકોઈનૉલેજનહિ, એટલેછતનીચેનોબલ્બડ્રૉઇંગ-રૂમમાંઆઠફૂટદૂરહતો, ત્યાંસ્ટૂલગોઠવ્યુંહતું. પાછુંઆપણેશીખવવાજવુંપડેકે, સ્ટૂલખોટીજગ્યાએમૂકાઈગયુંછે, તોએનેખસેડવામાટેપાર્ટીએએકવારનીચેઉતરવુંપડે. 'રૅક્સીડીયર... નીચેથીધીમેધીમેધક્કામારઅનેપેલાબલ્બનીનીચેસ્ટૂલઆવેએમખસેડ...'

'નીચેથી'એટલેરૅક્સીભૅક્સનાપગનીચેથીસમજી. એણેબન્નેપગનેકસીનેપકડીરાખીનાનીનાનીધક્કીઓમારવાનુંશરુકર્યુંનેઉપરથીગોરધનનેરિક્વેસ્ટકરી, 'ડાર્લિંગ... કેનયુહેલ્પમી ? મારાથીતોતુંએકઇંચેખસતોનથી. સ્ટુપિડ... તુંજીદ્દીમૂવોતોપહેલેથીછું...'

આમસંઘકાશીએનહિપહોંચેએમવિચારીનેભૅક્સેસ્ટૂલઉપરઊભાઊભાપગનાનાનાનાનાઝટકાઓમારીસ્ટૂલખસેડવાનોટ્રાયકર્યો. અડધોકઇંચખસ્યોખરો, પણએનેસ્પીડબહુઓછીલાગી. વધારેલાંબાઝટકાઓમરાયએમનહોતા... ભમ્મથઈજવાય ! એણેબીજોએકવિચારકરીજોયોકે, પોતેનીચેઉતરીનેરૅક્સીનેસ્ટૂલપરચઢાવેનેધક્કામારે. ''તુંઉપરરહેભૅક્સ- ડાર્લિંગ... હુંઉપરઆવુંપછીતુંનીચેઆવજે.''વાઇફતોએનીહતીને ? ''નોડીયર... સ્ટૂલઉપરજગ્યાબહુઓછીછે. યૂકૅનડૂવનથિન્ગ... તુચિદુનેત્યાંથીબીજુંમોટુંસ્ટૂલલઈઆવ, જેનીઉપરસ્ટેન્ડિંગસ્પેસવધારેહોય... આપણેસાથેઊંચાથઈનેબલ્બબદલીશું... વોટડુયુસૅ, હની ?''

હનીવખતેકોકનો'વોટ્સએપ'ચેકકરતીહતી. અચાનકએનેયાદઆવ્યું,

'ભૅક્સ - ડાર્લિંગઆપણેગૂગલમાંચેકકરવુંછે ?'

'ઓહસિલી... એમાંઆપ્યુંહોયકે, સ્ટૂલનાનુંપડતુંહોયતોમોટુંકરવાનાઉપાયોકયા ?'

'અરે... હુંસ્ટૂલમાટેનથીકહેતી... સ્ટૂલનેબદલેવાંકોવળીનેતુંઊભોરહેનેહુંતારીકમરપરચઢીજઉંતોસ્ટૂલકરતાથોડીહાઇટેવધારેમળે ! ગૂગલમાંઆવુંબધુંતોબહુઆપ્યુંહોય.' બન્નેનીમૂંઝવણોવધતીજતીહતી. નક્કીતોએવુંકરીલીધુંકે, નવોફ્લેટલઈએત્યારેછતસ્ટૂલનીબરોબરઉપરઆવતીહોયએવોલેવો.

રૅક્સીએસજેસ્ટકર્યુંકેલાઇટનોબલ્બસિલિંગમાંહોવોજોઈએ. ઘણાબિલ્ડરોતોબલ્બનીસ્વિચોછતમાંફિટકરાવતાહોયછે... રોજરોજતોચિદુનાઘરેસ્ટૂલમાગવાક્યાંજવું ! વાતજુદીછેકે, સ્ટૂલોઆપીઆપીનેકંટાળીનેઆત્મહત્યાનાવિચારોઉપરચઢીગયેલાચિદુએકાયમનોત્રાસદૂરકરવાબન્નેનીહૅપીમૅરેજએનિવર્સરીમાંચમકતારૅપર્સમાંપૅકકરીનેસ્ટૂલગિફ્ટઆપ્યુંહતું. જોકે, બીજેઅઠવાડિયેભૅક્સસ્ટૂલઉપરમૂકવાનોકોઈએક્સ્ટ્રાપાટલો- બાટલોપડયોહોયતોઆપવાનીરિક્વેસ્ટકરીહતી. ગિફ્ટઆપેલુંસ્ટૂલજરાનાનુપડતુંહતું.

ભૅક્સઉપરઊભોઊભોહવેકંટાળ્યોહતો. એનેનીચેઆવવુંહતુંપણથેન્કગૉડરૅક્સીએએનુંધ્યાનદોર્યુંકે, નીચેઊભાઊભાબલ્બનાંખવામાંતારોપનોટૂંકોપડશે. અચાનકએનેયાદઆવ્યુંકે, અસલીપ્રોબ્લેમસ્ટૂલખસેડવાનોહતો. જોએકાદવખતખસીજાયતોઉપરબલ્બનાખવાનુંસૉકેટહવેબહુદૂરનહોતું. જાણતોહતોકે, જરાઅમથીઆળસઘરનેપ્રકાશનહિઆપીશકે. અંધારૂદૂરકરવામાટેપ્રકાશનુંહોવુંજરૂરીછેઅનેપ્રકાશનાહોવામાટેબલ્બનાખવોવધુજરૂરીછે.

રૅક્સીનેઅફલાતૂનવિચારસૂઝ્યો. જમીનપરઆડીપડીગઈઅનેબન્નેપગવડેસ્ટૂલનેધીમેધીમેનાનીધક્કીઓમારવામાડી. ટાઇલ્સઅનેસ્ટૂલઘસાવાનોમજાનોચીચૂડ-ચીચૂડઅવાજઆવતોહતોનેબાજુભૅક્સબૅલેન્સજાળવવાબન્નેહાથપહોળાકરી, ક્યારેકએકપગેતોક્યારેકબન્નેપગેહાલકડોલકથતોહતો.

ચમત્કારહતોકેસ્ટૂલખસતુંહતું. પ્રોબ્લેમહતોકે, ક્યાંસુધીખસેડવું, એનીરૅક્સીનેમાહિતીનહોતી. હાંફીગઈહતી. એટલીથાકીગઈહતીકે, વચમાંએકાદઝોકુંઆવીગયુંહશે. પછીતોતબક્કોપણઆવ્યોકે, પગનીચેસ્ટૂલનહિતોેએપગવડેધક્કામારતીરહી... ઉપરભૅક્સહતોકેનહિ, એનીએનેખબરનહોતીરહી.

ઇશ્વરનીકૃપાગણોકેભૅક્સઉપરહતો. પેલીએવધુધક્કામાર્યાહોતતોવધુઉપરજાત. પણહવેઆનાથીઆગળજવાયએવુંનહોતું, દિવાલઆવીગઈહતી. અચાનકબંનેચોંક્યા. જોયુંતોબલ્બવાળુંસૉકેટતોસાતેકફૂટપાછળરહીગયુંહતું. ઓહ... હવેપાછાજવાયએવુંનહોતું.


ભરઅજવાળાભર્યાદિવસમાંલોકોએઆખોદિવસબલ્બવગરકાઢ્યો !

સિક્સર
'
હૅલ્લો... આઇઍમશશીકપૂર...'લખનારનીદ્રષ્ટિએમાત્રહિંદીફિલ્મોનહિ, હૉલીવૂડનાપણકોઈપણહીરોકરતાવધુહૅન્ડસમ'શશીબાબા'નોહવેસીધોમુકાબલોસ્વર્ગનાદેવોસાથે !

Viewing all articles
Browse latest Browse all 894

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>