'જંગલ પ્રિન્સેસ' (૪૨)
ફિલ્મ : 'જંગલ પ્રિન્સેસ' (૪૨)નિર્માતા-દિગ્દર્શક : હોમી વાડિયાસંગીત : માધવલાલ ડી. માસ્ટરગીતકાર : પંડિત ઈન્દ્રરનિંગ ટાઈમ : ૧૭-રીલ્સકલાકારો : ફીયરલેસ નાદિયા, જોન કાવસ, હરિ...
View Articleઍનકાઉન્ટર : 13-11-2016
* તમને શું લાગે છે, બધા તમને સવાલો કેમ પૂછતા હશે ?- સૌથી અસરકારક જૂઠ્ઠું હું લખી શકું છું, એવો એમને દ્રઢ વિશ્વાસ !(રાહુલ યાદવ, રાજુલા)* વગર વિચારે કયું કામ કરવું જોઇએ ?- બોલો... બીજું કામ...?(પ્રબોધ...
View Articleહું, ગાંધીજી અને મુગલ-એ-આઝમ
એક પુસ્તક તરીકે મેં મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો'મિનિમમ ૧૨-૧૩ વખત વાંચ્યું છે અને હજી સમય મળે, ત્યારે એ જ વાંચતો રહું છું. મને કાંઇ સમજણ પડતી નથી, માટે વારંવાર વાંચવું પડે છે, એવું નથી પણ...
View Articleમરીન ડ્રાઈવ (૧૯૫૫)
ફિલ્મ : મરીન ડ્રાઈવ (૧૯૫૫)નિર્માતા-નિર્દેશક : જી.પી.સિપ્પીસંગીત : એન.દત્તાગીતકારો : સાહિર-કમરરનિંગ ટાઈમ : ૧૪ રીલ્સકલાકારો : બીના રૉય,અજીત, જ્હોની વૉકર, કે.એન.સિંઘ, મોહના, રાજેન કપૂર,...
View Articleઍનકાઉન્ટર : 20/11/2016
* પ્રભુ શ્રીરામ ૧૪-વર્ષના વનવાસે ગયા ત્યારે એમના પત્ની સીતાજીને પણ સાથે લેતાં ગયા, પણ લક્ષ્મણે એમના પત્નીને સાથે ન લીધા?- લક્ષ્મણજી આપણા જેવા ગોરધન નહોતા!(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)* તમારૂં નામ...
View Articleહું તમને જ ફોન કરવાનો હતો..!
ગરમ કાચ થીજી જાય એવા મનમાં આપણે સમસમી જઇએ કે, સાલો નરદમ જુઠ્ઠું બોલી રહ્યો છે ને છતાં ય એનું જુઠ્ઠું ચલાવી લેવું પડે, એ પરિસ્થિતિને HTPKH એટલે કે ગુજરાતી ભાષામાં, 'હું તમને ફોન કરવાનો જ હતો..!'કહે છે....
View Article'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' (૭૧)
ફિલ્મ : 'જલ બિન મછલી, નૃત્ય બિન બીજલી' (૭૧)નિર્માતા-દિગ્દર્શક : વ્હી. શાંતારામસંગીત : લક્ષ્મીકાંત - પ્યારેલાલગીતો : મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઇમ : ૧૭-રીલ્સથીયેટર : લાઇટ હાઉસ (અમદાવાદ)કલાકારો...
View Articleઍનકાઉન્ટર : 27-11-2016
* પચવામાં સૌથી ભારે ખોરાક કયો ? - શું કામ પણ પત્નીને જાહેરમાં આમ વખોડો છો ? (ધવલ રૂપાપરા, નાના વડાળા-જામનગર) * તમને જવાબ ક્ષણમાં સુઝે કે વિચારવું પડે ? - મૈં પલ દો પલ કા લેખક હૂં ! (ગીરિશ શર્મા,...
View Articleબેસણાંમાં પિત્ઝા ખવાય ?
અમેરિકાના ન્યુયૉર્કની બાજુમાં કનેક્ટીક્ટ સ્ટેટ આવેલું છે. ત્યાંના બેથાની શહેરમાં મારા દોસ્ત ડૉ. અશ્વિન હી. પટેલની ભાણીનું બેસણું હતું. પટેલ અને એમાં ય અમેરિકાના, એટલે ₹૫૦૦/- કે ₹૧૦૦૦/-ની બનાવટી નોટોને...
View Article'મુગલ-એ-આઝમ' ('૬૦)
ફિલ્મ : 'મુગલ-એ-આઝમ' ('૬૦)નિર્માતા : શાપુરજી પેલોનજીદિગ્દર્શક : કે.આસિફસંગીત : નૌશાદગીતકાર : શકીલ બદાયૂનીરનિંગ ટાઈમ : ૨૦-રીલ્સ : ૧૯૭ મિનિટ્સથીયેટર : કૃષ્ણ અને નોવેલ્ટી (અમદાવાદ)કલાકારો : પૃથ્વીરાજ...
View Articleઍનકાઉન્ટર : 04-12-2016
* રાજકારણીઓ એકવાર જીતી ગયા પછી કદી કેમ દેખાતા નથી ?- હારી ગયેલાઓ ય ક્યાં દેખાય છે ?(તુષાર વસાણી, વઢવાણ)* સફળતા મેળવવા કરતા પચાવવી/ટકાવવી મુશ્કેલ હોય છે...- મળે પછી કહું.(જીતેન્દ્ર કેલા, મોરબી)* વરસાદ...
View Articleએક બાર જોરદાર તાલીયાં હો જાય...!
મને સંગીતનો શોખ ખરો, પણ તાળીઓ વગાડવી મને ગમતી નથી ને આવડતી નથી. રીધમમાં હું બહુ કાચો. પધ્ધતિસરની તાળીઓ પાડતા શીખ્યો પણ હોત તો ય કદી વગાડત નહિ. મને તાળીઓ અકળાવી મૂકે છે. ન છૂટકે ક્યારેક પાડવી પડે, તો...
View Articleમુગલ-એ-આઝમ ભાગ-૨.
(ગયા અંકથી ચાલુ)વાર્તા મુજબ : શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબરને એમના પછી હિંદુસ્તાન ઉપર હુકુમત ચલાવવા એક પુત્રની જરૂર હતી, જે ન હોવાથી એ ઉઘાડા પગે ચાલતા હઝરત શેખ સલિમુદ્દીન ચિશ્તીની દરગાહ પર મન્નત...
View Articleઍનકાઉન્ટર : 11-012-2016
* વધતી મોંઘવારીમાં મર્યાદિત આવક સાથે ઘરખર્ચનો સુમેળ સાધવાનો કોઈ ઉપાય બતાવશો ?- તમને શું લાગે છે ? બ્રહ્માંડમાં ભારત અવકાશયાત્રીઓને પત્તાં રમવા મોકલે છે?(ગીતા દેસાઈ, વડોદરા)* તમને આ કોલમ લખવાની પ્રેરણા...
View Articleપોતાનું પુસ્તક દોસ્તોને ભેટ આપતા બેવકૂફ લેખકની વાર્તા
શાસ્ત્રોમાં કીધું છે કે, જ્યારે કોઈ બુધ્ધિ વગરનો કવિ-લેખક પોતાનું નવું પુસ્તક યારદોસ્તોને ગિફ્ટમાં આપે છે, ત્યારે એ બુધ્ધિની સાથે પૈસા વગરનો પણ થઇ જાય છે. ભેટ આપેલું એ પુસ્તક વાંચવાનો ખર્ચો અને અન્ય...
View Articleમુગલ-એ-આઝમ ભાગ-૩...
(ગયા અંકથી ચાલુ) (૧૮) ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો પ્રીમિયર અમદાવાદના કૃષ્ણ અને નૉવેલ્ટી સિનેમામાં યોજાયો હતો. એ વખતે ટિકીટના ભાવ ₹ ૧/- લોઅર સ્ટોલ્સ (જેને લાડમાં 'રૂપીયાવાળી'કહેવાતી !), અપર સ્ટોલ્સના ₹ ૧.૪૦,...
View Articleઍનકાઉન્ટર : 18-12-2016
* નેતાઓના ઘેર ઈન્કમટેક્સની રેડ કદી પડતી નથી. સુઉં કિયો છો ?- પડતી હોત તો એ નેતા ન હોત !(ધવલ જે.સોની, ગોધરા)* કર્મના સિદ્ધાંતમાં માનો છો ?- હા, પણ માન્યા પછી શું કરવાનું હોય, તેની ખબર નથી !(જયેશ અંતાણી,...
View Articleએમને ખોટું બહુ લાગી જાય...!
નપુંસક લોકોને ખોટાં જલ્દી લાગી જાય છે. તમને તો ખબરે ય ન હોય કે તમારી કઇ વાતનું એમને ખોટું લાગ્યું છે ! સ્પષ્ટતા કરવાની એમનામાં હિમ્મત હોતી નથી અથવા એમની વાત સાચી લાગે ને તમે માફી માંગવા જાઓ, ત્યારે...
View Article'મેરે હમદમ, મેરે દોસ્ત' ('૬૮)
ફિલ્મ : 'મેરે હમદમ, મેરે દોસ્ત' ('૬૮)નિર્માતા : કેવલજીતદિગ્દર્શક : અમર કુમારસંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલગીતકાર : મજરૂહરનિંગ ટાઈમ : ૧૭-રીલ્સથીયેટર : એલ.એન. (અમદાવાદ)કલાકારો : ધર્મેન્દ્ર, શર્મીલા ટાગોર,...
View Articleનવી ગાડી લઇએ ત્યારે.....
હિંદુ રિવાજ મુજબ, નવું વાહન આવે એટલે ગૃહલક્ષ્મી કંકુ-ચોખાની થાળી લઇ પૂજા કરે, જેથી ઇશ્વરની કૃપા હંમેશા રહે અને આનાથી ય વધુ મોટી અને મોંઘી ગાડીઓ આવતી રહે.... ભલે છેક બસ સુધીની ગાડીની જરૂરત નહિ....! આગલા...
View Article