Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર : 22-11-2015

* મહિલા કોલેજના પ્રોફેસરને રોજ રાત્રે શેના સપનાં આવતા હશે ?- બસ. રોજ એક વિદ્યાર્થિની રાખડી બાંધવા આવતી હોય !(મધુકર માંકડ, જામનગર)* તમારા લખાણો પરથી તો તમે 'મળવા જેવા માણસ'લાગો છો !- તમે 'મળવા'ના 'ળ'ને...

View Article


નજર ચોખ્ખી રાખો...

ગોટીને જ્યારે આઘા ખસવાનો ય ટાઈમ બગાડવો પોસાય એમ ન હોય, એવી સુંદરતા જોતી વખતે એની સ્ટાઈલ આપણા જેવા પકડી પાડે. ઊભા રહેવાનું તો ઘટનાસ્થળ પર જ. ત્યાં ને ત્યાં આજુબાજુ ગોળગોળ ફરે રાખવાનું અને બન્ને હાથ...

View Article


Image may be NSFW.
Clik here to view.

'આધી રાત કે બાદ' ('૬૫)

અશોક કુમાર વન મેન શોફિલ્મ : 'આધી રાત કે બાદ' ('૬૫)નિર્માતા : રાજન હકસરદિગ્દર્શક : નાનાભાઈ ભટ્ટસંગીત : ચિત્રગુપ્તગીતકારો : પ્રેમ ધવન-આનંદ બક્ષીરનિંગ ટાઈમ : ૧૪-રીલ્સથીયેટર : (અમદાવાદ) ખબર નથી.કલાકારો :...

View Article

ઍનકાઉન્ટર : 29-11-2015

* આ દિવાળીએ ચાયનીઝ ફટાકડા કરતા આપણા લોકલ વેપારીઓએ ગ્રાહકોને બહુ લૂંટયા, એવું તમને નથી લાગતું ?-'જબ દેશ મેં થી દિવાલી, વો ખેલ રહે થે હોલી, જબ હમ બૈઠે થે ઘરોં મેં, વો ઝેલ રહે થે ગોલી...' સરહદો ઉપર...

View Article

મન રે, તૂ કાહે ન ધીર ધરે...

આવું મારે એકલાને થાય છે કે તમને બધા ય ને થાય છે, એ તો ખબર નથી પણ મને એવું થાય છે કે, કોઈ ગીતની પંક્તિ કે ડાયલોગ વગેરે વગેરે... એકવાર મનમાં ઘુસી જાય, પછી મારા અર્ધજાગૃત મન (Subconscious mind) માં એની એ...

View Article


Image may be NSFW.
Clik here to view.

'રજનીગંધા' ('૭૪)

રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેંકે યૂં હી જીવન મેં....કઇ બાર યૂં ભી દેખા હૈ, યે જો મન કી સીમારેખાહૈ.....ફિલ્મ : 'રજનીગંધા' ('૭૪)નિર્માતા : સુરેશ જીંદલદિગ્દર્શક : બાસુ ચૅટર્જીસંગીત : સલિલ ચૌધરીગીતકાર : યોગેશ...

View Article

એન્કાઉન્ટર : 06-12-2015

* આ હમણાં હમણાંથી મલ્લિકા શેરાવત દેખાતી નથી..! શું પ્રોબ્લેમ હશે?- મલ્લિકા મારી બેન કે સાળી થતી નથી. તમારી થતી હોય તો તપાસ કરાવું.(રાજન શાહ, અમદાવાદ)* શું જીવનમાં એકથી વધારે વખત પ્રેમ થઈ શકે?- જો કોઈ...

View Article

મિસ્ટર દવે.... શું કરશો હવે ?

કૉલબૅલ હતી તો ય એ વગાડયા વિના અંદર આવ્યા. સંગીતનો શોખ નહિ હોય ! આવીને સીધા સોફામાં બેસી ગયા. અલબત્ત, ઘરમાં આવ્યા પછી ગમે તે હોય, બેસે તો સોફા ઉપર જ ને ? કોઇ ફ્લૉર કે એ.સી. ઉપર ઓછું બેસવાનું હોય ? પણ...

View Article


Image may be NSFW.
Clik here to view.

ફિલ્મ : 'તમાશા' ('૫૨)

નિર્માતા : બોમ્બે ટોકીઝ લિ.,દિગ્દર્શક : ફણી મજુમદારસંગીત : ખેમચંદ પ્રકાશ,ગીતકાર : ભરત વ્યાસરનિંગ ટાઈમ : ૧૬ રીલ્સટોકીઝ :ખબર નથી (અમદાવાદ)કલાકારો : અશોક કુમાર, દેવ આનંદ, મીના કુમારી, કિશોર કુમાર,...

View Article


ઍનકાઉન્ટર : 13-12-2015

* આ સવાલો સાથે બધાના સરનામાં મંગાવીને કોઇના ઘેર લઇ જાઓ છો ?- હું ક્યાં ડૉકટર છું.(ડૉ. હેમિન એમ. શાહ, અમદાવાદ)* જો તમને ભગવાન મળે અને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો?- એમની સહિઓ કરેલી...

View Article

શર્ટનું ઊપલું બટન

લગ્નજીવનનો સૌથી સોહામણો કોઈ તબક્કો હોય તો એ પત્ની એના પતિના પહેરેલે શર્ટે હાથમાં સોય-દોરો લઈને બટન ટાંકી આપતી હોય, એ છે. એમાં ય, બટન ટંકાઈ ગયા પછી મોંઢું બટન પાસે લાવીને દાંત વડે ખેંચીને એ દોરો તોડતી...

View Article

Image may be NSFW.
Clik here to view.

'અપરાધ' (૭૨)

'૭૨-ની સાલમાં તમે કેવા બુદ્ધિશાળી હતા, એ યાદ રહ્યું હોય તો આ ફિલ્મ જોવી ગમે એવી છે.ફિલ્મ : 'અપરાધ' (૭૨)નિર્માતા-દિગ્દર્શક : ફિરોઝ ખાનસંગીત : કલ્યાણજી-આણંદજીગીતકાર : ઈન્દિવરરનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ :...

View Article

એનકાઉન્ટર : 20-12-2015

* કેજરીવાલ વિશે તમારો શું અભિપ્રાય છે ?- જેટલો મારા માટે એમનો અભિપ્રાય સારો છે, એટલો મારો એમને માટે સારો નથી.(વિકાસ જૈન, અમદાવાદ)* ડિમ્પલ અને તમારા વિશે તમારા વાઇફ કશું જાણે છે ખરા ?- હજી સુધી તો...

View Article


મોતીયો આયો....

ભારત દેશમાં છેલ્લે છેલ્લે જેનું નામ 'મોતીલાલ'પડી ગયું, એ પડી ગયું. એ પછી કોઇએ આ નામ પાડયું નથી. જ્યાં જઇએ ત્યાં, ''મોતીયો આયો... મોતીયો આયો...''આવી ભાષા લોકો બોલવા માંડયા હતા, જે આજ સુધી ચાલુ છે. અમારા...

View Article

એન્કાઉન્ટર : 27-12-2015

* તમારી મનપસંદ આઉટડોર ગૅઇમ કઇ ?- બારીમાં કપડાં સૂકાવવાની.(પ્રતિક અંતાણી, ભાવનગર)* રસ્તે થૂંકનારને કઇ સજા થવી જોઇએ ?- પબ્લિકે ભેગા થઇને એની પાસે જ ચટાડવું. જોનારાઓ લાઇફ-ટાઇમમાં આવી ભૂલ નહિ કરે.(અંકૂર...

View Article


પુરૂષો માટે

મસ્તુભ'ઈ ઉંમરને કારણે નહિ... સખ્ખત 'લાગી હતી', એટલે સીજી રોડ ઉપર આખા ગૂંચળું વળી જઈને-ઢીંચણથી ઢીંચણ અડાડીને ઊભા રહી ગયા હતા. આ 'લાગી'એટલે કોઈ રામ ભજનની રટણ-બટણ નહોતી લાગી... કોઈને કહેવાય નહિ, પણ પૂછી...

View Article

Image may be NSFW.
Clik here to view.

'વિદ્યા' (’૪૮)

દેવ આનંદે શૂટિંગમાં સુરૈયાને નદીમાં ડૂબતી બચાવી, એમાં...બહે ના કભી નૈન સે નીર,ઊઠી હો ચાહે દિલ મેં પીર... ફિલ્મ : 'વિદ્યા' (’૪૮)નિર્માતા : પ્રતાપ રાણાદિગ્દર્શક : ગીરિશ ત્રિવેદીસંગીત : એસ.ડી. બર્મનગીતો :...

View Article


ઍનકાઉન્ટર : 03-01-2016

* ૧૦૦-જોકર મરે ત્યારે એક હાસ્યકલાકાર પેદા થાય, સાચું ?- એ ધોરણે મારે તો હજી પેદા થવાનું જ બાકી છે.* પટેલોને અનામત અંગે આપનો અભિપ્રાય શું છે ?- આપી દો ને, ભ'ઈ ! 'નગરશેઠનો વંડો, જે આવે એ મંડો.'(પાર્થ...

View Article

આને થ્રિલર કહેવાય ?

અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટના લાઉન્જમાં હું બેઠો હતો. અમદાવાદથી મુંબઈનું વિમાન મારે ચલાવવાનું નહોતું, એટલે, મનમાં શાંતિ અને ખિસ્સામાં બોર્ડિંગ-પાસ હતો. ફ્લાઈટમાં કે ઈવન એરપોર્ટ ઉપર સામાન્ય રીતે ખોળામાં...

View Article

Image may be NSFW.
Clik here to view.

'સબ સે બડા રૂપૈયા' ('૭૬)

દરિયા કિનારે એક બંગલો ગો પોરી જઇ જો જઈ... ધ હોલ થિંગ ઈઝ ધેટ... મેહમુદફિલ્મ  :  'સબ સે બડા રૂપૈયા' ('૭૬)નિર્માતા : બાલાજી કલામંદિર (મેહમુદ)દિગ્દર્શક : એસ. રામાનાથનસંગીતકાર : બાસુ-મનોહારીગીતકાર : મજરૂહ...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>