Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

એનકાઉન્ટર : 04-10-2015

* તમારા પત્ની ભવોભવ પતિ તરીકે તમને જ માંગે, તો કેવું ફીલ કરો ?- ખૂબ સારૂં. મારા જેવા સ્ટુપિડને તો આવી જ પત્ની ચાલે !(હર્ષદ વ્યાસ, નવી મુંબઈ)* 'એનકાઉન્ટર'ને આટલા વર્ષો થયા... બધું મળીને કેટલા એનકાઉન્ટરો...

View Article


અમે રડયા તો બે ચાર આંસુ, તમે રડયા તો ચોમાસું ?

(ભાગ : ૧)ખબર તો બધી બધાને હતી કે, નવી બ્રાન્ચ મૅનેજર તિતિક્ષા સૉલ્લિડ કડક સ્વભાવની છે. એની સાથે ફ્લર્ટ કરવાની યોજના તો ઘેર ગઈ, બૅન્કના કાયદા-કાનૂન 'માય ફૂટ'કહીને કોઈ સીનિયર સ્ટાફ મૅમ્બરનેય બધાની વચ્ચે...

View Article


Image may be NSFW.
Clik here to view.

પેહચાન

વો પરી કહાં સે લાઉં, તેરી દુલ્હન જીસે બનાઉં... ફિલ્મ : પેહચાનનિર્માતા-દિગ્દર્શક:સોહનલાલ કંવરસંગીત:શંકર-જયકિશનગીતકારો :બોક્સ મુજબરનિંગ ટાઈમ:૧૬ - રીલ્સથિયેટર:નટરાજ (અમદાવાદ)કલાકારો :મનોજકુમાર, બબિતા,...

View Article

ઍનકાઉન્ટર : 11-10-2015

* ધર્મ એક અંત માટેનું સાધન છે, પણ એ અંત નથી. આપણે ભારતીયો આ વાત જાણતા નથી કે જાણવા માંગતા નથી ?- ''કોઈ તો લિખતા હોગા કાગઝ-પથ્થરોં કા નસીબ/વર્ના યે મુમકિન નહિ, કોઈ પથ્થર ઠોકર ખાયે/ કોઈ ભગવાન બન જાયે,...

View Article

તિતિક્ષા સાથે સ્વિમિંગ પૂલમાં....

બ્રાન્ચમાં અમારે યુનિયન-બુનિયન જેવું કાંઇ નહોતું પણ એકબીજાની સાથે દોસ્તી-ફોસ્તી જેવું ચોક્કસ બંધાવવા માંડયું હતું-તિતિક્ષાને કારણે ! જેને બ્રાન્ચ મૅનેજર તિતિક્ષાની કૅબિનમાં આવરો-જાવરો વધુ રહે, એના ભાવ...

View Article


Image may be NSFW.
Clik here to view.

ફિલ્મ : 'સગાઈ' ('૫૧)

સગાઇ લતા-સી.રામચંદ્રના ગીતોની પૂરબહાર મૌસમફિલ્મ : 'સગાઈ' ('૫૧)નિર્માતા-દિગ્દર્શક : એચ.એસ.રવૈલસંગીત : સી.રામચંદ્રગીતો : રાજીન્દર કિશનરનિંગ ટાઇમ : ૧૪- રીલ્સથીયેટર : નોવેલ્ટી (અમદાવાદ)કલાકારો : પ્રેમનાથ,...

View Article

ઍનકાઉન્ટર : 18-10-2015

* ગાંધીજીનું સપનું સાકાર ક્યારે થશે ?- બસ. થોડા થંભી જાઓ. દેશમાં બધી જ્ઞાતિ-જાતિઓને અનામત મળી જશે. બધા દલિત બની જશે. કોઇ બ્રાહ્મણ કે વૈષ્ણવ કે પટેલ નહિ રહે.(સૌમ્યા ત્રિવેદી, વડોદરા)* જો તમે બાદશાહ...

View Article

તમને મારામારી કરતા ફાવે ?

મને જાતે મારામારી કરતા આવડતી નથી. દુશ્મન લડવા આવ્યો હોય તો, પહેલા મુક્કો મારવો, એને ગળેથી પકડવો, મા-બહેનની ગાળો બોલવી કે ભાગી જવું, એની પૂરી સમજ ન હોવાથી મોટા ભાગે હું છેલ્લો વિકલ્પ પસંદ કરૂં છું. એમાં...

View Article


Image may be NSFW.
Clik here to view.

'દો આંખે બારહ હાથ' ('૫૭)

વ્હી. શાંતારામે આખલા સાથે સાચે જ લડીને જેમાં આંખો ગુમાવી હતી... અય માલિક તેરે બંદે હમ...ફિલ્મ : 'દો આંખે બારહ હાથ' ('૫૭)નિર્માતા-નિર્દેશક : વ્હી. શાંતારામસંગીત : વસંત દેસાઈગીતકાર : ભરત વ્યાસરનિંગ ટાઈમ...

View Article


ઍનકાઉન્ટર : 25-10-2015

* તમારા જવાબો પરથી લાગે છે કે, તમારી જુવાની બહુ રંગીન ગઇ હશે !- હજી તો ઈન્ટરવલ પડવાને ય વાર છે.(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)* બધાને વધારે ખુશ રાખવા મારે શું કરવું જોઇએ ?- સ્માઇલ.(ડૉ. અંકિતા એન. દરજી,...

View Article

કિશ્તી પાછી મળી...

એ ચુસ્ત હતો. સિગારેટ પણ કાંદા-લસણ વગરની પીતો. આજ સુધી બધે એ 'આઇ લવ યૂ'ને બદલે, કેવળ 'જય માતાજી'બોલતો. શરીરમાં થોડુંઘણું પટેલપણું પ્રવેશ્યું હતું. સાવ બાજુના જ પડોસી ખુ.ચી. દેસાઇને કોરીધાકોડ ચાર દીકરીઓ...

View Article

Image may be NSFW.
Clik here to view.

'સાધુ ઔર શયતાન' ('૬૮)

મેહમુદે મધુબાલાને સાચેસાચ ઝૂડી કેમ નાંખી હતી ?મહાત્મા ગાંધીએ મેહમુદને ગુજરાતીમાં શું કહ્યું ?ફિલ્મ : 'સાધુ ઔર શયતાન' ('૬૮)નિર્માતા : મેહમુદ-એ.ભીમસિંઘદિગ્દર્શક : એ.ભીમસિંઘસંગીતકાર :...

View Article

ઍનકાઉન્ટર : 01-11-2015

* ઈ.સ. ૧૯૫૫ની સાલના ફિલ્મી ગીતો ’૭૫–માં જૂના ગણાતા હતા, તો ’૯૫ની સાલના ગીતો ઈ.સ. ૨૦૧૫માં કેમ જૂનાં ગણાતા નથી ?– હવે એ જમાનો પાછો આવવાની શક્યતા નથી. બદલાતી જનરેશનને ‘મેલડી’ શબ્દના અર્થની ખબર નથી....

View Article


કિશ્તી કા ખામોશ સફર હૈ...

(Go to Part I)(Part II)કિશ્તી કાર્ડ તો લઇ ગઇ હતી, પણ એનો ફોન ન આવ્યો. ગઇ કાલની ઘટનાને પૂરા ૧૮ કલાક થવા આવ્યા તા, છતાં - આઈ મીન, પ્રેમોમાં ૧૮ કલાક તો બહુ લાંબો સમય કહેવાય. ભૂપ્પીએ કિશ્તીનું કાર્ડ...

View Article

Image may be NSFW.
Clik here to view.

'યહુદી' ('૫૮)

ફિલ્મ : 'યહુદી' ('૫૮)નિર્માતા : સાવક વાચ્છાદિગ્દર્શક : બિમલ રોયસંગીત : શંકર-જયકિશનગીતકારો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૭૩ મિનિટ્સકલાકારો : સોહરાબ મોદી, દિલીપકુમાર, મીના કુમારી, નિગાર...

View Article


ઍનકાઉન્ટર : 08/11/2015

* મનુષ્યને સાચું જીવન જીવવાની જડીબુટ્ટી ક્યારે મળશે ?- હાલમાં જેટલી પોસાય, એટલી તુવેરની દાળથી ચલાવી લો.(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)* પૈસા બનાવવાનો કોઇ સરળ રસ્તો ?- સ્વામીજી બની જાઓ.(નિકુંજ એમ. ગજેરા,...

View Article

બેસણામાં ફોટાની બબાલ

આખું ઘર ટૅન્શનમાં હતું. આવતી કાલે કાકાનું બેસણું ને છાપામાં આપવાનો એકે ય ફોટો ન મળે. ઍક્ચ્યુઅલી ગુજરી ગયા છે કાકા, એટલે એમનો ફોટો ન મળે, એટલે ગમે તેનો ફોટો તો આપી ન દેવાય ને ? આમાં તો કાકાનો જ જોઇએ....

View Article


ઍનકાઉન્ટર : 15-11-2015

* દેશ હોય કે વિદેશ, આપણા વડાપ્રધાન ધાર્મિક પરંપરાઓને અનુસરે છે. તમે શું માનો છો ?- એટલું સારૂં છે, કે ધર્મ કરતા દેશને પહેલું મહત્વ આપે છે.(મયૂર વાળંદ, ભૂજ-કચ્છ)* શું ચોર સાચો સમાજસેવક છે ?- ટી.વી....

View Article

તેરી તલાશ મેં...

દિવાળીના દિવસોમાં કામવાળો દેશમાં જતો રહે, એ સારા ખાનદાનની નિશાની નથી. (એના નહિ, આપણા ખાનદાનની વાત ચાલે છે !) સંસ્કારી ઘરોમાં તો-એક તબક્કે આપણે ઘર છોડીને જતા રહીએ, તો પણ કામવાળો કદી ન જાય. મને મારી...

View Article

Image may be NSFW.
Clik here to view.

'લડકા-લડકી' ('૬૬)

ફિલ્મ : 'લડકા-લડકી' ('૬૬)નિર્માતા : બ્રાઇટ ફિલ્મ્સ-મુંબઈદિગ્દર્શક : સોમ હકસરસંગીત : મદન મોહનગીતકાર : રાજીન્દર કિશનરનિંગ ટાઇમ : ૧૫-રીલ્સથીયેટર : મૉડૅલ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો : કિશોર કુમાર, મુમતાઝ,...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>