Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

- સ્માઇલ પ્લીઝ

''અસોક... આ લિયો મોબાઇલ ને મારો સૅલ્ફી પાડી દિયો!''પાડવા-પડવાના અનેક અઘરાં કામો હું પલભરમાં પતાવી શકું છું, એવા જૂના વિશ્વાસ સાથે વાઇફે મને એનો સૅલ્ફી ફોટો પાડવા મોબાઇલ આપ્યો.ઘરમાં આજ સુધી મે ઘણું બધું...

View Article


Image may be NSFW.
Clik here to view.

'સમાધિ' ('૫૦)

વો પાસ આ રહે હૈં, હમ દૂર જા રહે હૈં......ગોરે ગોરે, ઓ બાંકે છોરેઆઝાદીના સમયની એક સત્યઘટનાફિલ્મ : 'સમાધિ' ('૫૦)નિર્માતા : ફિલ્મિસ્તાન સ્ટુડિયોદિગ્દર્શક : રમેશ સેહગલસંગીત : સી. રામચંદ્રગીતકાર : રાજીન્દર...

View Article


ઍનકાઉન્ટર : 24-04-2016

* ધનવાન બનવા શું કરવું જોઇએ ?- હમણાં માંડી વાળો....આજકાલ બહુ મંદી ચાલે છે.(ભાવેશ મીયાણી, ગારીયાધાર)* બારે બુદ્ધિ, સોળે સાન ને વીસે વાન, તમે કેટલે પહોંચ્યા ?- બાંસઠે બાયપાસ.(ડૉ. હિરેન વઘાસીયા, રાજકોટ)*...

View Article

ગુલઝારનો ઇન્ટરવ્યૂ

ઈન્ટરવ્યૂ ગુલઝારનો લેવાનો હતો એટલે જતા પહેલા પગને બદલે બન્ને હાથોથી ચાલી જોયું. કાન વડે સિસોટી વગાડી જોઈ અને છેવટે હિંદી-ઉર્દુ શબ્દકોષને ફાડી, એના ઝીણા ઝીણા ટુકડા કરીને પાછા ભેગા કર્યા. જે વંચાયું,...

View Article

Image may be NSFW.
Clik here to view.

'પૈસા હી પૈસા' ('૫૬)

'પૈસા હી પૈસા'માં 'મધર ઈન્ડિયા'કરતા ય ઘટીયા રોલ એણે કર્યો હતો. શકીલા એવી કોઇ ક્લાસ-વન હીરોઇન નહોતી, એટલે એને નહાવા-નિચોવવાનું ખાસ કાંઇ હતુ નહિ, જ્યાં કિશોર કુમાર ખુદ માટે ય કાંઇ કરી બતાવવા જેવું નહોતું...

View Article


ઍનકાઉન્ટર : 01-05-2016

* શું હસવા માટે બૌધ્ધિક હોવું જરૂરી છે ?-એ તો જે ખડખડાટ હસી શકતું હોય એને ખબર.(કમલેશ ઉદાણી, રાજકોટ)* આપના જીવવાનું ધ્યેય શું છે ? તે ફળીભૂત થયું ?-રોજ ફળીભૂત થાય છે. બસ, બે ટાઇમ પેટ ભરીને જમવા...

View Article

હાય... ફૂસ્સ હાફૂસ

'તમે... કાંદા-લસણ તો ખાઓ છો ને ?'અમને ફેમિલી સાથે જમવા બોલાવવાનું આ આમંત્રણ હતું, પણ હું મૂંઝાયો એટલે ક્લિયર પૂછી લીધું.'કાંદા-લસણ... આમ તો વાંધો નથી. પણ એની સાથે બીજું ય કાંઈ હશે ને ? આઈ મીન,...

View Article

Image may be NSFW.
Clik here to view.

'પ્રેમ પૂજારી' ('૭૦)

દેવ આનંદે બનાવેલી થ્રિલર : કર્ણપ્રિય ગીતો શત્રુઘ્ન સિન્હા-અમરીશ પુરીની પહેલી ફિલ્મ પ્રેમ પૂજારીફિલ્મ : 'પ્રેમ પૂજારી' ('૭૦)નિર્માતા-દિગ્દર્શક : સચિનદેવ બર્મનસંગીત : કવિ નીરજરનિંગ ટાઇમ : ૨૦ રીલ્સ : ૧૯૨...

View Article


દૂરદર્શન પર ચર્ચા

View Article


ઍનકાઉન્ટર : 08-05-2016

* જેન્તી જોખમ અને પરવિણભ'ઈ બહુ યાદ આવે છે... ફરી બોલાવો ને ?- જેન્તીના નામની આગળ 'સ્વ'લાગી ગયો છે અને એવા સ્વ. બીજાના નામોની આગળ ન લાગે, એને માટે પરવિણ મેહનત કરે છે. એ પૂરી થશે, એટલે...

View Article

અમારા જમાનામાં...

દુનિયામાં જાણવા જેવું કેટલું બધું પડયું છે. પણ આપણને દર ત્રીજો માણસ એવો મળે છે, જે પોતાના વિશે સૌથી વધુ જાણતો હોય છે. આપણા કોઈ વાંક વગર એ પોતાના વિશે એટલું બધું બોલવા માંડે કે, આપણે શોધતા રહી જઈએ કે,...

View Article

Image may be NSFW.
Clik here to view.

'બાવરે નૈન' ('૫૦)

રાજ કપૂર શમ્મીના લગ્ન પછી આશિર્વાદ આપવા ય જવાનો ન હતો શમ્મીની સફળતા ગીતા બાલીને આભારી હતી.ફિલ્મ : 'બાવરે નૈન' ('૫૦)નિર્માતા : ઍમ્બિશન્સ પિક્ચર્સદિગ્દર્શક : કેદાર શર્માસંગીત : રોશનગીતકાર : કેદાર...

View Article

ઍનકાઉન્ટર : 15-05-2016

* મુંબઈની સ્ત્રીઓ પતિ કરતાં ઘાટીઓને કેમ વધુ મહત્વ આપે છે ?- કદી ઘાટીઓની લાચારી વિશે વિચાર્યું છે ? એમને કોઈ વિકલ્પ...?(પ્રણવ કારીયા, મુંબઈ)* ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ ખરો ?- ગાડીની બારી ઉપર કોણી...

View Article


અન્નકૂટ - ધનકૂટ

અમારા હિંદુઓના કેટલાક ભગવાનો જેટલો ડાયાબીટીસ દુનિયાના બીજા એકે ય ભગવાનને નહિ હોય... ગેરન્ટી, બૉસ ગેરન્ટી ! અમારા ભગવાનો દાળભાતશાક નથી ખાતા, ફક્ત રસમલાઇ અને ઘારી જેવી ઘીમાં લથબથ મીઠાઇઓ ખાય છે અને તે પણ...

View Article

Image may be NSFW.
Clik here to view.

‘દેસ-પરદેસ’ ('૭૮)

ફિલ્મ : ‘દેસ-પરદેસ’ ('૭૮)નિર્માતા-દિગ્દર્શક : દેવ આનંદ-અમિત ખન્નાસંગીત : રાજેશ રોશનગીતકાર : અમિત ખન્નાછબિકલા : ફલી મિસ્ત્રીગીતો : અમિત ખન્નારનિંગ ટાઈમ્સ : ૧૮-રીલ્સ : ૧૬૯-મિનિટ્સથિયેટર : અજંતાકલાકારો :...

View Article


ઍનકાઉન્ટર : 22-05-2016

* દેશને સામ્યવાદની જરૂર છે. તમે શું માનો છો ?- સામ્યવાદને સમજવા જેટલું હું ભણ્યો નથી.(આશિષ વ્યાસ, સિહોર)* હું નવી રાજકીય પાર્ટી બનાવવા માંગુ છું, શું નામ રાખું ?- નામ પ્રમાણે મા-બાપની સેવા કરો, એ જ...

View Article

ચોળાફળી, કોને ફળી ?

પહેલા મને શરમ આવતી હતી કે, આમ મોટી ગાડી લઇને નીકળ્યા હો અને ખાવા ઊભા રહેવાનું ચોળાફળી ? શરૂશરૂમાં તો કોઇની નજર ન પડે, એમ શરમનો માર્યો ગાડી પાર્ક કરીને છાનોમાનો ચોળાફળીની લારીએ બે હાથ મારી આવું. ડર તો...

View Article


Image may be NSFW.
Clik here to view.

'ખામોશી' ('૬૯)

ફિલ્મ : 'ખામોશી' ('૬૯)નિર્માતા : હેમંત કુમારદિગ્દર્શક : અસિત સેનસંગીત : હેમંત કુમારગીતકાર : ગુલઝારરનિંગ ટાઇમ : ૧૩-રીલ્સ : ૧૨૭-મિનિટ્સથીયેટર : (અમદાવાદ)કલાકારો : રાજેશ ખન્ના, વહિદા રહેમાન, સ્નેહલતા,...

View Article

ઍનકાઉન્ટર : 29-05-2016

* કોંગ્રેસ આટલા વર્ષોમાં કામ કરી ન શકી, એ નરેન્દ્ર મોદી અચ્છે દિન લાવવા કેટલા વર્ષો લગાવશે?- કોંગ્રેસે કાંઈ નહોતું કર્યું, એ હિસાબે મોદી માટે રસ્તો આસાન છે.(મીસ કૅની દોષી, હિંમતનગર)* અમારા ગામમાં...

View Article

ગરમી ૫૦

તમારી એકેય વાત કોઇ માનતું ન હોય અને... મનાવવી હોય તો ફક્ત એટલું બોલો, ''ગરમી બહુ પડે છે, નહિ?''અડધો નહિ, આખો દેશ તમારી સાથે સહમત! આટલું સાંભળ્યા પછી કોઇ એમ નહિ કહે, ''લાય.... તો અલ્યા... મારૂં સ્વેટર...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>