'બીવી ઔર મકાન' ('૬૬)
ફિલ્મ : 'બીવી ઔર મકાન' ('૬૬)નિર્માતા : હેમંત કુમારદિગ્દર્શક : ઋષિકેશ મુકર્જીગીતકાર : ગુલઝારરનિંગ ટાઇમ : ૧૪-રીલ્સથીયેટર : મૉડેલ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો : બિશ્વજીત, કલ્પના, મેહમુદ, શબનમ, આશિષ કુમાર,...
View Articleઍનકાઉન્ટર : 05-06-2016
* લાયબ્રેરીમાં સામે બેઠેલો મગજનું દહીં કરતો હોય તો શું કરવું ?- એના બૉડીની સાઈઝ જોઈને નિર્ણય લેવો.(ભાવિન સાવલીયા, દુધાળા-પાલિતાણા)* પ્રણય રૉય (ઍનડીટીવી) દર વર્ષે 'ધી ઇન્ડિયન ઑફ ધ યર'ના ઍવૉર્ડ ઘોષિત કરે...
View Article...ઔર ચાબી ખો જાય!
મસ્તુભ'ઇને આજે કાનમાં ડિસમીસની માફક ટચલી આંગળી ઘુમાવીને ચલાવી લેવું પડયું. રોજ તો આદત મુજબ એ હિંચકે બેઠા બેઠા ઘરની ચાવી કાનમાં ફેરવતા, કાન ખોલવા માટે નહિ... ખોતરવા માટે. હલ્લુ-હલ્લુ મજા પડતી રહે, એવી...
View Article'ઇશારા' ('૬૪)
મેં તો આ ફિલ્મ 'ઇશારા'૧૯૬૪માં ૧૨ વર્ષની ઉંમરે જોઈ હતી, એટલે બહુ યાદ ન હોય પણ ઉંમર ૧૨ વર્ષની હોય કે એનાથી ય ૪- ૫ વર્ષ આઘીપાછી, રેડિયો સિલોન તો કાને ચઢાવેલી જનોઈની પવિત્રતા અને ફરજ સમજીને સાંભળતા, છતાં...
View Articleઍનકાઉન્ટર : 12-06-2016
* ઉંમર થાય એમ પુરૂષોના માથે ટાલ પડવા માંડે છે, પણ સ્ત્રીઓના માથે કેમ પડતી નથી ?- નહિ પડતી હોય... પણ માથામાં ખચાખચ તેલો નાંખેલી સ્ત્રીઓ કરતા ટાલવાળા પુરૂષો વધુ સુંદર લાગે છે.(રમીલાબેન બી. મહિડા, આણંદ)*...
View Articleકાળાને કાળો કહેવાય...?
એવો ડર આદ્યકવિ દયારામે એમના પદમાં વ્યક્ત કર્યો હતો. સ્કૂલમાં ભણવામાં આ પદ આવતું, ત્યારે દયારામ જેટલી વિદ્વત્તા અમારામાં નહિ, (એમનામાં અમારા જેટલી નહિ!) એટલે માની લીધુ હતું કે, તેઓશ્રી રહેતા હશે, તેની...
View Article‘દીદાર’ (’૫૧)
ફિલ્મ : ‘દીદાર’ (’૫૧)નિર્માતા: રાજેન્દ્ર જૈનદિગ્દર્શન: નીતિન બૉઝસંગીત: નૌશાદગીતો: શકીલ બદાયૂનીરનિંગ ટાઈમ: ૧૪-રીલ્સ: ૧૩૦-મિનિટ્સથીયેટર: સૅન્ટ્રલ ટોકીઝ (અમદાવાદ)કલાકારો: અશોક કુમાર, નરગીસ, દિલીપ કુમાર,...
View Articleઍનકાઉન્ટર : 19-06-2016
* નરેન્દ્ર મોદીએ અમેરિકાની પાર્લામેન્ટના સભ્યો પાસે દિલધડક ભાષણ કર્યું. આવું અસ્ખલિત ડૉ. મનમોહનસિંઘ કેમ નહોતા બોલી શક્યા ?-એમણે તો પહેલી વાર વાઇફને 'પ્રપોઝ'પણ વાંચીને કર્યું હશે, એવું ડૉ. અશ્વિન હી....
View Articleબોટલ શૅમ્પેઇનની
તાબડતોબ ઘરે પહોંચવાનો ફોન આવ્યો. ઝડપથી બોલાયેલો એટલો જ સંદેશો હતો કે, વાઈફને કંઇક થઇ ગયું છે. હું થોડો ખુશ થઇને ચમક્યો. 'ઓહ નો... આ ઉંમરે... ?' આપણે તો હંમેશા શુભશુભ જ વિચારીએ ને ? હું હિંદી ફિલ્મના...
View Article'ઝીદ્દી' ('૬૪)
ફિલ્મ :'ઝીદ્દી' ('૬૪)નિર્માતા-દિગ્દર્શક : પ્રમોદ ચક્રવર્તીસંગીત : સચિનદેવ બર્મનગીતો : હસરત જયપુરીરનિંગ ટાઇમ : ૧૬-રીલ્સથીયેટર : મૉડેલ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો : જૉય મુકર્જી, આશા પારેખ, મેહમુદ, શોભા ખોટે,...
View Articleઍનકાઉન્ટર : 26-06-2016
* બસમાં બેઠેલા બાળકે મને પૂછી જ લીધું, 'તમે બસમાં સુઇ કેમ જાઓ છો ?'મારે શું જવાબ આપવો ?- એ તો બસ તમે ચલાવતા હો, તો જવાબ આપવાનો હોય !(અફરોઝબેન મીરાણી, મહુવા)* ડિમ્પલ કાપડીયાના ગળે હવે કરચલીઓ બહુ દેખાય...
View Articleખાડીયા ૧૯૬૦નું
બરોબર ઇ.સ. ૧૯૬૦ની સાલ. ખાડીયા દેસાઇની પોળને નાકે રા.બ. રણછોડ ગર્લ્સ સ્કૂલ. પોળની બાજુમાં દ્વારકાદાસ પરમાનંદ ગુજરાતી શાળા અને પોળની બરોબર સામે મ્યુનિસિપાલિટી શાળા… છતાં આખી દેસાઇની પોળમાં કોઇને પણ ભણતર...
View Articleદમણ ભ્રમણ
અમારા ચારેયની ઉંમર ચાર ધામ યાત્રા કરી આવવાની થઈ ગઈ હતી, પણ એ ચારેમાંના એકે ય ધામમાં 'છાંટો-પાણી'કરવાની છૂટ નથી, પછી એટલે દૂર કોણ પેટ્રોલ બાળે ? અને ગુજરાતમાં જ કહેવાય, એવા કેન્દ્રશાસિત પ્રદેશ (Union...
View Articleએકી કરવામાં શરમ શેની?
જગત ભરના એકીઓ કરનારાઓ, કોઈ માફ ન કરી શકાય એવો અપરાધ કર્યો હોય, એવા ગુન્હાઇત ભાવે એકી કરવા જાય છે. એકી શબ્દ બોલવામાં જ નહિ, એકી કરવા જવામાં પણ પોતે કોઈ જધન્ય અપરાધ કરવાનો હોય, એવા ડરે છે. કોકના ઘેર બેઠા...
View Article'ચક્ર' ('૮૧)
ફિલ્મઃ'ચક્ર' ('૮૧)નિર્માતા : પ્રદીપ ઉપ્પુર - નીઓ ફિલ્મ્સદિગ્દર્શક : રવિન્દ્ર ધર્મરાજસંગીતકાર : હૃદયનાથ મંગેશકરગીતકાર : મદહોશ બિલગ્રામીરનિંગ ટાઇમ : ૧૪૦ મિનિટ્સ: ૧૫ રીલ્સકલાકારો : સ્મિતા પાટીલ નસીરૂદ્દીન...
View Articleઍનકાઉન્ટર : 03-07-2016
* જો તમને એક દિવસ માટે ભારતના વડાપ્રધાન બનાવે તો ?-તો ય, હું અમેરિકાની પાર્લામેન્ટમાં આવું અસ્ખલિત ભાષણ ઈંગ્લિશમાં ન આપી શકું.(ગૌતમ વેકરીયા, પિપળવા-લાઠી)* આપ દેશ વિશે સુંદર જવાબો આપો છો... ને બાકીના...
View Articleનાસ્તાપાણી ય નહિ...?
રાત પણ પરોઢને સવાર સુધી મૂકવા જાય છે. એ પરોઢ ખરેખર ગઈ કે નહિ એ જોવા પૂરતી રાત દાઝીલી પણ ખરી! સાંજ પછી દિવસડો રોકાઈ જાય નહિ, એ જોવાનું કામ રાત પૂરી ચોકસાઈથી કરે છે. આવું આપણી સાથે ય થાય છે; પરોઢ...
View Article'ચોર મચાયે શોર' ('૭૪)
ફિલ્મ : 'ચોર મચાયે શોર' ('૭૪)નિર્માતા : એન. એન. સિપ્પીદિગ્દર્શક : અશોક રોયસંગીતકાર : રવીન્દ્ર જૈનગીતકાર : રવીન્દ્ર જૈન, રાજકવિ, ઇન્દ્રજીત સિઘ 'તુલસી'રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ- ૧૩૯ મિનિટ્સથિયેટર : રૂપાલી...
View Articleઍનકાઉન્ટર : 10-07-2016
* આજે સમય એવો છે કે, મનુષ્ય ઇચ્છે તો પણ ભલાઈ કરી શકે એમ નથી, તો પછી શું કરવું જોઇએ ?- ઇચ્છવાનું બંધ કરી દો.(દીપક એ. સોલંકી, અમદાવાદ) * તમારી દ્રષ્ટિએ વિજય માલ્યા અને આસારામ બાપુ વચ્ચે શું ફેર છે ?-...
View Articleકવિઓ અને લેખકો... સારૂં કોણ ?
સ્ટેજ પર બેઠેલા અમારા સાહિત્યકારોને જોયેલા યાદ છે ? સ્ટેજની ખુરશીઓ ઉપર એવા દયામણા અને ચિંતાતુર ચેહરે બેઠા હોય, જાણે પ્રસૂતિગૃહની બહાર વેઇટિંગરૂમમાં, આવનારા બાળકોના ફાધરો દાઢી ઉપર (પોતપોતાની) હાથ રાખીને...
View Article