Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

ઑનેસ્ટી....માય ફૂટ !

એક જમાનામાં હું ઑનેસ્ટ હતો, એટલે ઉચ્ચારમાં ‘‘હૉનેસ્ટ’’ બોલતો. મારી હૉનેસ્ટી શીશામાં ધૂસી ગયેલા સિક્કા જેવી હતી. મારા બ્લડમાં હશે, પણ બહાર નહોતી આવતી. તમારા બધાની જેમ મને ય કોઇ ઓનેસ્ટ ગણતું નહોતું, એમ...

View Article


'આઈ લવ યૂ'

'આઈ લવ યૂ'તો આપણા જમાનાથી કહેવાનું શરૂ થયું. એ પહેલા ક્યાં કોઈ કહેતું'તું ? પપ્પા-મમ્મીના જમાનામાં આવું નહોતું. મૂળ તો એવું અશુભ-અશુભ કોઈ બોલતું ય નહિ. પ્રેમોમાં જ નહોતું પડાતું. જ્ઞાતિના રિવાજ પ્રમાણે...

View Article


Image may be NSFW.
Clik here to view.

Article 0

ફિલ્મ    :    'પૃથ્વીવલ્લભ' ('૪૩)નિર્માતા    :    મિનર્વા મૂવીટોનદિગ્દર્શક    :    સોહરાબ મોદીસંગીત    :    રફીક ગઝનવીગીતકાર    :    પંડિત સુદર્શન (સંવાદો પણ)રનિંગ ટાઈમ    :    ૧૨૧-મિનિટ્સ : ૧૫...

View Article

ઍનકાઉન્ટર : 26-02-2017

* સર, તમને ભારત દેશ વિશે ફક્ત એક જ વાક્ય બોલવાનું કહે તો શું બોલો ?-  એ તો હું જ નહિ...સવા સો કરોડની વસ્તી એક જ વાક્ય બોલવાની છે, 'ભારત માતા કી જય.'પણ કોઇને પણ 'સર'કહીને બોલાવવાનું છોડી દો...ઇવન...

View Article

Article 0

કબ્બુલ કરૂંછું કે, મને ગાળો બોલવાની આદત છે. જન્મકુંડળી ખાડીયાની એટલે એકે ય ગાળની સ્પૅલિંગમાં ભૂલ ન પડે. એક સ્વર્ગસ્થ લેખકે કીધું હતું કે, ગાળો એ પુરૂષોનુ માસિક છે. મારા માટે એવું બધું નહિ, એનાથી ય...

View Article


Image may be NSFW.
Clik here to view.

'સૌતેલા ભાઈ' ('૬૨)

ફિલ્મ  :  'સૌતેલા ભાઈ' ('૬૨)નિર્માતા     :     આલોક ભારતીદિગ્દર્શક     :     મહેશ કૌલસંગીત     :     અનિલ બિશ્વાસગીતકાર     :     શૈલેન્દ્રરનિંગ ટાઈમ     :     ૧૬-રીલ્સકલાકારો  :  ગુરૂદત્ત, પ્રણોતિ...

View Article

ઍનકાઉન્ટર : 05-03-12017

* સત્યના પ્રયોગો, મુગલ-એ-આઝમ અને દારૂ... આ બધું મિક્સ ક્યાંથી કરો છો? ('બુધવારની બપોરે'ના તમારા લેખના સંદર્ભમાં)- ટીવી પર ન્યૂસ જોઈજોઈને કોઈની પણ બુધ્ધિ બહેર મારી જાય!(ડૉ. પ્રકાશ મકવાણા, શંપારા-સિડસર)*...

View Article

તમે (તમારા) પગના નખ કાપો છો ?

આ વાંચતા પહેલા તમને ખુશ કરી દઉં.તમે હૅન્ડસમ છો. હાઈટ-બૉડી કોઇને પણ કોમ્પ્લેક્સ આપે એવા પરફેક્ટ છે. તમારે ત્યાંથી કાળા પૈસા પકડાય તો એ કોઈ દસ-વીસ હજાર કરોડથી ઓછા નથી હોતા. ક્લબમાં બધા જૅલસ છે તમારાથી,...

View Article


‘અલીબાબા ઔર ૪૦–ચોર’ (’૬૬)

ફિલ્મ: ‘અલીબાબા ઔર ૪૦–ચોર’ (’૬૬)નિર્માતા : જે.બી.એચ. વાડીયાદિગ્દર્શક : હોમી વાડીયા – જોન કાવસસંગીત : ઉષા ખન્નાગીતકાર : લિસ્ટ મુજબથીયેટર : ઍલ. એન.રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સકલાકારો : સંજીવ કુમાર, ઍલ....

View Article


ઍનકાઉન્ટર : 12-03-2017

* પ્રાઈમ મિનિસ્ટરનું નવું સૂત્ર.... 'ઊંઘતો નથી ને ઊંઘવા દેતો નથી.'- હું જાગું, ત્યારે આ સવાલ મને પૂછજો.(ધવલ જે. સોની, ગોધરા)* સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રગીતને ફરજીયાત બનાવ્યું...- દેશના તમામ કથા- કિર્તનકારો...

View Article

Image may be NSFW.
Clik here to view.

બુધવારની બપોરે પ્રમિલા દવે સાથે

સર્જકના સાથીદારકોઈ પણ ક્ષેત્રના સર્જકોના જીવનમાં અને એમના સર્જનમાં એમના સાથીદારોનું અનન્ય યોગદાન હોય છે. જોકે ઘણી વખત સર્જકના આ સાથીદારો અને એમના યોગદાની નોંધ સુદ્ધાં નથી લેવાતી. એવા ટાણે જ્યોતિ ઉનડકટ...

View Article

યે આંખે દેખકર હમ....

આપણા પૂરા શરીરનું એક માત્ર અંગ આંખની કીકીઓ છે, જે જન્મ્યા ત્યારથી એકની એક સાઇઝમાં વાપરવી પડે છે. કીકીની સાઇઝ જન્મ્યા ત્યારથી નાની મોટી ક્યારેય થતી નથી, એવું વિજ્ઞાન કહે છે. મૂછો આડીઅવળી વધારી શકાય,...

View Article

'મિર્ઝા સાહિબાન' ('૫૭)

ફિલ્મ: 'મિર્ઝા સાહિબાન' ('૫૭)નિર્માતા    : સર્દુલ ક્વાત્રાદિગ્દર્શક    : રવિ કપૂરસંગીત    : સર્દુલ ક્વાત્રાગીતકારો    : પ્રેમ ધવન-વર્મા મલિકરનિંગ ટાઇમ : ૧૨-રીલ્સકલાકારો: શમ્મી કપૂર, શ્યામા, રામસિંહ,...

View Article


ઍનકાઉન્ટર : 19-03-2017

* 'ઍનકાઉન્ટર'માં આજ સુધીનો સૌથી ફાલતુ સવાલ કયો ?– રાહુલ ગાંધી/સલમાન ખાનના લગ્ન ક્યારે થશે !(હેમંત એલ. મેહતા, ભાખરવડ–જૂનાગઢ)* મારે પણ તમારા જેવા થવું છે. શું કરૂં ?–  રૉંગ નંબર...(માનવ પટેલ, અમદાવાદ)*...

View Article

સંતો.... દેશ માટે આટલું તો કરો

હું અમેરિકાના ન્યૂયોર્કના જેએફકે (જ્હૉન એફ. કૅનેડી) ઍરપોર્ટના લાઉન્જમાં બેઠો હતો, ત્યાં એક ચમત્કાર જોયો. અમેરિકન આર્મીના કોઇ ૩ કે ૪ સોલ્જરો એમના ફૂલ યુનિફૉર્મમાં દાખલ થયા.બસ. એક સેકન્ડ પણ બગાડયા વિના...

View Article


Image may be NSFW.
Clik here to view.

'કાલા પાની' ('૫૮)

ફિલ્મ    :    'કાલા પાની' ('૫૮)નિર્માતા    :    દેવ આનંદ (નવકેતન)દિગ્દર્શક    :    રાજ ખૌસલાસંગીતકાર    :સચિનદેવ બર્મનગીતકાર    :    મજરૂહ સુલતાનપુરીરનિગ ટાઇમ    :૧૪ રીલ્સ : ૧૯૪ મિનિટકલાકારો    :દેવ...

View Article

ઍનકાઉન્ટર : 26-03-2017

*ઈન્કમટેક્સની રેડ નેતાઓને ત્યાં કેમ નથી પડતી?- ખુદ ઈન્કમટેક્સવાળાઓને ત્યાં પડે છે? (હિતેશ ગામીત, ઝાંખરી-વ્યારા)*નેતાઓ પણ લાઈનોમાં ઊભા રહે, એનો કોઈ ઉપાય?- વિધાનસભા કે લોકસભામાં લંચની મોટી લાઈનો લાગે છે....

View Article


રીંછ સાથે રાત

ઘનઘોર અંધારી રાતનું જંગલ. ચંદ્ર-તારા ગાયબ હતા. તમરા બોલતા નહોતા. પવનથી સૂકું પાંદડું ઘસડાય તો એનો અવાજ સંભળાય, એવી નિરવ શાંતિ. આખી રાત ઠંડા પવનની મસ્તી માણવા પત્ની સાથે દોસ્તના ફાર્મ-હાઉસમાં ખાટલો...

View Article

Image may be NSFW.
Clik here to view.

Article 0

ફિલ્મ : 'ઢોલક' ('૫૧)નિર્માદા-દિગ્દર્શક : રૂપ કે. શોરીસંગીત : શ્યામ સુંદરલેખક : આઈ.એસ. જોહરરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સકલાકારો : મીના કે. શોરી, અજીત, મજનૂ, મનમોહનકૃષ્ણ, શકુંતલા, યશોધરા કાત્જુ, સતીષ બત્રા,...

View Article

ઍનકાઉન્ટર : 2017-04-02

* કોઈપણ ધર્મમાં વિશ્વાસ ઊભો કરવા માટે ચમત્કાર હોવો જરૂરી છે?- ધર્મને વિજ્ઞાન સાથે ક્યાં કદી બન્યું છે? (જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)* તમારી સંગીત ક્લબમાં તમે ગાવાની કદી હિમ્મત કરી છે ખરી?- કોઈ ફર્માઇશ...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>