મોબાઇલને સેલફોન કહેવાય
કહે છે કે, હવે પછીનું બાળક જન્મતાની સાથે કાને સેલ ફોન ભરાવીને જ આવશે. ઉપરવાલાની સ્કીમ મુજબ, એક સેલફોનની સાથે એક બાળક ફ્રી. અને બાળક પણ અંદરથી એની મમ્મી સાથે, 'બહાર બધું કેમનું છે... ? પપ્પા ઘરમાં છે ?...
View Article'નીંદ હમારી ખ્વાબ તુમ્હારે' ('૬૬)
ફિલ્મ : 'નીંદ હમારી ખ્વાબ તુમ્હારે' ('૬૬)નિર્માતા : મૂવી મૉન્યુમૅન્ટ્સ (મુંબઇ)દિગ્દર્શક : શિવ સાહનીસંગીત : મદન મોહનગીતકાર : રાજિન્દર કિશનરનિંગ ટાઈમ :...
View Articleઍનકાઉન્ટર : 09-04-2017
* દુઃખ આવતું રહ્યું છે ને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળવું પડે, એનું નામ જિંદગી. આ બાબતે આપનો અભિપ્રાય ?- છાપું અને ટોયલેટ... બન્ને પતી ગયા પછી સુખ આપે છે. (દીપક આશરા, ગાંધીનગર)* ચા એ...
View Articleમસાલા ઢોંસા
- સાહેબ, મસાલા ઢોંસા ઉપર એક લેખ લખી આપશો ?- ના ફાવે. પાટલૂન ગંદુ થાય.- અર ભ'ઇ, ઢોંસા ઉપર એટલે એની ઉપર બેસીને લખવાનું નથી કહેતો... એક હાસ્યલેખ લખવાનું કહુ છું....- સાદા ઢોંસા ઉપર કે મસાલા ઢોંસા ઉપર..?-...
View ArticleArticle 0
ફિલ્મ :'નમૂના' ('૪૯)નિર્માતા: સી.આર.શાહ-ભટ્ટાચાર્યદિગ્દર્શક: હીરા સિંઘસંગીત: સી.રામચંદ્રગીતકારો: સંતોષી-નખ્શબરનિંગ ટાઇમ: ૧૫-રીલ્સકલાકારો: દેવ આનંદ, કામિની કૌશલ, કિશોર, સાહુ, મદન પુરી, લીલા ચીટણીસ,...
View Articleઍનકાઉન્ટર : 16-04-2017
* તમે સૌથી મોટું જુઠ્ઠું ક્યારે બોલ્યા હતા ?- મને સાઇઝ યાદ નથી.(જયેશ અંતાણી, ભાવનગર)* સાચા દિલના માણસો હંમેશા પાછળ કેમ રહી જાય છે ?- એમ.(હિરેન લાઠીદડીયા, તળાજા)* મારા સવાલમાં એવું શું છે કે જવાબની રાહ...
View Articleઓરખાણ પઇડીઇઇઇ...?
એમણે રસ્તા વચ્ચે મને ઊભો રાખી મારો ખભો હલાવીને ભારે ઉમળકાથી પૂછ્યું, 'દાદુ, ઓળખાણ પડી ?'મેં હા જ પાડી દીધી હોય, એવા અંદાજથી એ ચાલુ ય પડી ગયા, 'બોલો સેઠ... આ યોગી આદિત્યનાથનું શું લાગે છે ?'ભ'ઇ દેખાવમાં...
View ArticleArticle 0
ફિલ્મ : ‘હેરા ફેરી’ (૭૬)નિર્માતા : ચૌધરી ઍન્ટરપ્રાઇઝદિગ્દર્શક : પ્રકાશ મેહરાસંગીત : કલ્યાણજી–આણંદજીગીતકાર : અંજાનરનિંગ ટાઇમ : ૧૮ રીલ્સ : ૧૬૮ મિનિટ્સથીયેટર : નટરાજ (અમદાવાદ)કલાકારો : અમિતાભ બચ્ચન, વિનોદ...
View Articleએન્કાઉન્ટર : 23-04-2017
* નોટબંધી અને કાળા નાણાં વિશે આપનો શું અભિપ્રાય છે?– નોટબંધીની મને અસર પડે, એટલું કાળું નાણું કમાવવું છે.(વિનાયક ર. શુક્લ, ગોધરા)* બસમાં મહિલા કન્ડક્ટરોથી લાભ પૅસેન્જરોને કે સરકારને?– મહિલા...
View Articleમારૂં મૉડેલિંગ
મારે મૉડેલિંગ કરવું છે. ટીવી, છાપા કે મૅગેઝીનોની જાહેર ખબરોમાં શૂટ–બૂટ પહેરેલા મોડેલોના ફોટા આવે છે, એવા હું ય પડાવી શકું તેમ છું. મૅરેજ વખતનો એક આકર્ષક શૂટ પડ્યો છે. હવે થતો નથી. મારી પાસે ‘માચો’ ફિગર...
View Article‘‘નૌકર’’ (’૭૬)
ફિલ્મ : ‘‘નૌકર’’(’૭૬)નિર્માતા – નિર્દેશક : ઈસ્માઈલ મેમનસંગીતકાર : રાહુલદેવ બર્મનગીતકાર : મઝરૂહ સુલતાનપુરીરનિંગ ટાઇમ : ૧૪ – રીલ્સ, ૧૨૬ – મિનિટ્સથીયેટર : (ખબર નથી.)કલાકારો : સંજીવ કુમાર, જયા ભાદુરી,...
View Articleએન્કાઉન્ટર : 30-04-2017
* તમને અમદાવાદમાં કોઈ સ્થળનું ઉદ્ઘાટન કરવાનું આમંત્રણ મળે તો શેનું કરો ?- જાહેર રસ્તા ઉપર શૌચાલયનું... ! અને મને ખબર છે, આખી જિંદગીમાં આવું આમંત્રણ નહિ મળે !(દર્પણ પંડયા, રાજકોટ)* ચિત્રકલા, હસ્તકલા,...
View Articleજડબું ચોંટી જાય સજનવા...
અમારે ભણવામાં તો નહિ, પણ વાંચવામાં એક મસ્તમજાની કૉમિક વાર્તા આવતી હતી. (આ લખવાનો ઈરાદો એટલો જ કે, વાચકોને ખાત્રી થાય કે હું સ્કુલ સુધી તો ભણેલો છું! મને ખોટું અભિમાન નહિ.) વાર્તાનું નામ હતું,...
View Article‘બિન બાદલ બરસાત’ (’૬૩)
ફિલ્મ : ‘બિન બાદલ બરસાત’ (’૬૩)નિર્માતા : ઉત્તમ ચિત્રદિગ્દર્શક : જ્યોતિ સ્વરૂપસંગીતકાર : હેમંત કુમારગીતકાર : શકીલ બદાયૂનીરનિંગ ટાઈમ : ૧૫ – રીલ્સકલાકાર : વિશ્વજીત, આશા પારેખ, મેહમુદ, નિશી, પદ્મા ચૌહાણ,...
View Articleઍનકાઉન્ટર : 07-05-2017
* તમે ટીવી શો કેમ નથી કરતા ?-ટીવી કોઇ સેકન્ડ-હૅન્ડ લેતું નથી માટે.(મહર્ષિ પટેલ, વડોદરા)* એકને ગોળ ને બીજાને ખોળ...એટલે શું ?- યોગી આદિત્યનાથ અને માયાવતીની વાત થાય છે.(નૂતનકુમાર ભટ્ટ, સુરત)* ગામડાના...
View Articleકૅકને બદલે ઢોકળું કપાય ?
બર્થ–ડે પાર્ટીઓમાં કૅક જ કપાય? તેલવાળું ઢોકળું કે બર્થ–ડે બૉયનું મોંઢું ખોલાવીને ખાંડવી ન ખવડાવાય ? ‘કૅક જ કેમ ?’ એનો જવાબ તો એકે ય ભારતીય પાસે નથી. મોંઢું મીઠું કરાવવા પેંડા–બરફી નહી, કૅક જ ! જસ્ટ...
View Articleઆવું અમદાવાદ તમે જોયું હતું ?
‘જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા’ આવું સ્કૂલમાં અમને શીખવાડવામાં આવતું ને અમે એવું સમજતા ય ખરા કે, સસલા એટલે કે, નવા ફ્લૅટ માટે અરજી કરનારાઓ બહુ વિફર્યા હશે ને કૂતરાઓ.... એટલે કે, એ...
View ArticleArticle 0
ફિલ્મ : 'જાલ' ('૫૨)નિર્માતા : ટી.આર. ફતેહચંદ (?)દિગ્દર્શક : ગુરૂદત્તસંગીત : સચિનદેવ બર્મનગીતકાર : સાહિર લુધિયાનવીરનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ : ૧૬૫-મિનિટ્સફોટોગ્રાફી :...
View Articleઍનકાઉન્ટર : 21-05-2017
* કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો?- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય !(વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)* મારી જ વાત સાચી, એવું કેટલાક લોકો કેમ માનતા હોય છે ?- ધૅટ્સ...
View Articleઅમદાવાદનો કયો એરિયા સારો ?
અમે નાના હતા ત્યારે ‘નવો વેપાર’ નામની ગૅઇમ રમતા, જેમાં મુંબઈના વાલકેશ્વર, મલબાર હિલ, અંધેરી, કાલબાદેવી કે રેલ્વે જેવા સ્થળો અમે ૪ – ૫ હજારમાં ખરીદી શકતા અને એની ઉપર આપણી સામેવાળો આવી જાય તો એણે...
View Article