Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર 14-07-2013

* ઈશ્વરને રૂ. ૧/- ચઢાવીને રૂ. ૧૦૦/- પામવાની આશા રાખતા ભક્તોને શું કહેવું?- આજકાલ સ્વયં ભગવાનો ય ખાખી થઇ ગયા છે... છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું ય એમની પાસે દસેક લાખ રૂપીયા માંગુ છું... ડિક્કો ડમ્મ...!*...

View Article


પુસ્તકોની પ્રસ્તાવનાઓમાં ઊભા થતા કોમેડી મુદ્દા

હમણાં એક પ્રસ્તાવના વાંચતા વાંચતા હું ઊભો થઇ ગયો. ચોંકવાનું આવે ત્યારે ઊભા થઇ જવાની આપણી હૉબી! લગ્નના ફેરા મેં ઊભા ઊભા ફર્યા હતા. લેખકે એમાં લખ્યું હતું, ''આ પુસ્તક પ્રકાશિત કરવામાં મને અનન્ય સહકાર...

View Article


Image may be NSFW.
Clik here to view.

ઓરિજીનલ શોલે કેવું હતું?

અસલી શોલેમાં ગબ્બરસિંઘ મરી જાય છેફિલ્મ : 'શોલે'('૭૫) ૭૦ MMનિર્માતા : જી. પી. સિપ્પીદિગ્દર્શક : રમેશ સિપ્પીસંગીત : રાહુલદેવ બર્મનગીતકાર : આનંદ બક્ષીરનિંગ ટાઈમ : મૂળ લંબાઈ ૨૦૪મિનીટ્સ સુધારેલી લંબાઈ ૧૮૮...

View Article

ઍનકાઉન્ટર 26-05-2012

* હાથે મૂકેલી મેંહદીનો કલર સારો આવે તો એવું મનાય છે કે, એ સ્ત્રીને એનો પતિ ખૂબ પ્રેમ કરે છે... તમે માનો છો ?- એ મેંહદી સ્ત્રીના વાળમાં મૂકાઈ હોય છતાં ગોરધન એનો એ જ ટકી રહ્યો હોય તો માનું કે, પતિ...

View Article

મેરો તો જામનગર, દૂસરો ન કોઇ !

''હંભાળીને હરખું નો રાયખું, એમાં જામનગર બગડી બઉ ગીયું. એક જમાનામાં કાઠીયાવાડનું પેરિસ ગણાતું આ શહેર અટાણે હમજો ને...અમદાવાદના ગાંધી રોડ જેવું થઇ ગીયું છે.''હું તો કેમ જાણે અમદાવાદથી બિમાર જામનગરની ખબર...

View Article


વાંદરૂં કઈડયું

હવે તો... હું તો માણસ છું કે મદારી, એ જ ખબર પડતી નથી. હજી ગયા અઠવાડિયે ઉંદરોથી જાન છોડાવી, ત્યાં અમારા ફ્લેટમાં વાંદરાઓ ય આવવા માંડયા. આ લોકોને લિફ્ટમાં તો આવાનું ન હોય, ફોન કરીને ય ન આવે- કોઈ મનર્સ જ...

View Article

Image may be NSFW.
Clik here to view.

બૈજુ બાવરા ભાગ- ૨

બૈજુ બાવરા ભાગ- ૧(ગયા અંકથી ચાલુ)ખરેખર તો 'બાવરા' ટાઇટલ નૌશાદ કે મુહમ્મદ રફીને આપવા જેવું હતું. 'નૌશાદ બાવરા' કે 'રફી બાવરા'. આ બન્નેએ અલ્લાહ મીંયાની ઇબાદતની જેમ સાનભાન ભૂલીને આ ફિલ્મમાં પોતાનું સંગીત...

View Article

ઍનકાઉન્ટર - 21-07-2013

* તમે પરદેશ તો ગયા છો. તમને પરદેશનું શું ગમે છે?- મને તો પાકિસ્તાને ય ગમે છે. એકબીજાને જાનથી ખતમ કરી નાંખવા ત્યાંના રાજકારણીઓ બેતાબ છે, પણ વાત ભારતને ખતમ કરી નાંખવાની આવે, ત્યારે મુશર્રફ, ઝરદારી કે...

View Article


મેરો તો જામનગર, દૂસરો ન કોઇ !

''હંભાળીને હરખું નો રાયખું, એમાં જામનગર બગડી બઉ ગીયું. એક જમાનામાં કાઠીયાવાડનું પેરિસ ગણાતું આ શહેર અટાણે હમજો ને...અમદાવાદના ગાંધી રોડ જેવું થઇ ગીયું છે.''હું તો કેમ જાણે અમદાવાદથી બિમાર જામનગરની ખબર...

View Article


Image may be NSFW.
Clik here to view.

'મીર્ચ મસાલા' (૮૭)

ફિલ્મ : 'મીર્ચ મસાલા' (૮૭)નિર્માતા : રાષ્ટ્રિય ફિલ્મ વિકાસ નિગમદિગ્દર્શક : કેતન મહેતા સંગીત : રજત ધોળકીયા સંગીત માર્ગદર્શન : નારણભાઇ મૂલાણી (મુંબઇ) વાર્તા : સ્વ.ચુનીલાલ મડીયા રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ-૧૨૮...

View Article

ઍનકાઉન્ટર 02-06-2013

* કૂતરૂં કાયમ સ્કૂટરની પાછળ જ કેમ લઘુશંકા કરે છે?- કૂતરૂં અથવા સ્કૂટર, બેમાંથી એક વેચી મારો... જવાબ મળી જશે!(મનોજ સી. શાહ, અમદાવાદ)* ટેસ્ટ મૅચોમાં સમય અને પૈસાનો બગાડ થાય છે. એને બદલે વન-ડે કે ટી-૨૦...

View Article

આ લેખ ફિક્સ થયેલો છે

આપણે ઘરમાં ફૅમિલી-મૅમ્બર્સ સાથે બે ઘડી ગમ્મત ખાતર તીનપત્તી રમવા બેઠા હોઇએ અને પોલીસ આવી જાય તો, પછીની દસમી મિનિટે આખું ફૅમિલી બહાર ઊભેલી બ્લ્યૂ રંગની લોખંડની જાળીવાળી પોલીસવૅનમાં બારીની બહાર જોયે...

View Article

શું... ફાધર ખરેખર ગયા... ?

''શું... ફાધર ખરેખર ગયા... ? મારા તો માનવામાં જ નથી આવતું...!''આ આપણો કૉમન સવાલ અને કૉમન આઘાત છે. જેના ફાધર- મધર ગયા હોય, એને ઘેર જઈને હુતુતુતુની ખો આલવાની હોય, એમ પાટે અડીને આ જ સવાલ એવા જ ચઢેલા...

View Article


Image may be NSFW.
Clik here to view.

દિલ્લગી (૪૯)

ફિલ્મ : 'દિલ્લગી' ('૪૯)નિર્માતા-દિગ્દર્શક : એ.આર.કારદારસંગીત : નૌશાદઅલીગીતકાર : શકીલ બદાયૂનીરનિંગ ટાઇમ : ૧૩-રીલ્સથીયેટર : ? (અમદાવાદ)કલાકારો : સુરૈયા, શ્યામ, શામકુમાર, અમીરબાનો, આગા મેહરાજ,ગુલામ હસન,...

View Article

ઍનકાઉન્ટર 28-07-2013

* સરદાર પટેલનો સ્વર્ગવાસ થયો ત્યારે બચેલી મિલકતમાં રૂ. ૭૦૦/-, એક પૅન અને પહેરવાનું જાકીટ હતા.આજના નેતા માટે આવું કહી શકાય ?- સરદારની આ બધી ચીજો આ નેતાઓના ઘરમાંથી નીકળે !(વિજય રમણભાઈ પટેલ, અમદાવાદ)*...

View Article


મેહમાં જો હમારા હોતા હૈ...

આવું કંઇ થાય. એટલે અમારી ગુપચુપ મીટિંગ કિચનમાં ભરાય. મેહમાનને ખબર ન પડે એમ કોઇ ને કોઇ બહાનું કાઢીને બધા કિચનમાં આવવા માંડે. આમાં 'આવું કંઇ' એટલે બીજું કંઇ નહિ, પણ મેહમાનો ઊભા થવાનું નામ લેતા ન હોય ને...

View Article

Image may be NSFW.
Clik here to view.

'શોર' ('૭૨)

ફિલ્મ : 'શોર' ('૭૨)નિર્માતા-દિગ્દર્શક : મનોજ કુમારસંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલગીતકાર : સંતોષ આનંદરનિંગ ટાઈમ : ૧૬૦-મિનિટ્સ-૧૭ રીલ્સથીયેટર : પ્રકાશ (અમદાવાદ)કલાકારો : નંદા, મનોજ કુમાર, જયા ભાદુરી,...

View Article


Article 1

* નેતાને પૂછ્યું, 'દેશ કા હાલ કૈસા હૈ ?' તો નેતાએ કહ્યું, 'દેશ કા તો પતા નહિ....હમારા હાલ બઢીયા હૈ...' આપ ક્યા બોલતે હો, અશોકજી ?- આટલો પ્રામાણિક નેતા ઍટ લીસ્ટ....આપણા દેશમાં તો ન હોય !(અવતારસિંઘ જાસલ,...

View Article

મૈં ગાઉં તુમ સો જાઓ...

હિંદુસ્તાનમાં રીવૉલ્વર રાખવાની મનાઇ છે, કારણ કે સવા સો કરોડની વસ્તીમાં દોઢ સો કરોડ લતા મંગેશકરો અને દોઢ સો કરોડ મુહમ્મદ રફીઓ છે. મૂકેશ અને કિશોરો તો નહિ નહિ તો ય આઠ સો કરોડ હશે.એ બધાને આપણે વારાફરતી...

View Article

Image may be NSFW.
Clik here to view.

અમિતાભ... અમિતાભ... અમિતાભ બચ્ચનની 'ઝંજીર'

ફિલ્મ : 'ઝંજીર' ('૭૩)નિર્માતા-દિગ્દર્શક : પ્રકાશ મેહરાસંગીત : કલ્યાણજી-આણંદજીગીતો : ગુલશન બાવરાવાર્તા : સલીમ-જાવેદરનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ : ૧૪૬ મિનીટ્સથીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)કલાકરો : અમિતાભ બચ્ચન,...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>