ઍનકાઉન્ટર 16-06-2013
* એક અઠવાડીયામાં ત્રણ કૉલમો લખો છો... પહોંચી કેવી રીતે વળો છો ?- હું તો જેમાં બુદ્ધિ દોડાવવી પડે, એ જ કામોને પહોંચી વળતો નથી !(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)* શ્રીકૃષ્ણને ૧૬-હજાર ગોપીઓ હતી... તમારે ?- આ વખતે...
View Articleડાયાબીટીસ... આટલો ઝડપથી ''મટી''જાય ?
સ્ટોરી કંઈક આમ શરૂ થયેલી.ઉંમર બાસઠે પહોંચેલી છતાં કૃપા પરમાત્માની કે શરીરમાં કોઈ નાનકડો ય રોગ નહિ. એકાદ વર્ષ પહેલા આખું બોડી ચેક-અપ કરાવેલું, એમાં ય કાંઈ નહિ... ડાયાબીટીસ પણ નહિ !...ને આ કોલમના વાચકો...
View Articleદુલ્હન એક રાત કી
ફિલ્મ : 'દુલ્હન એક રાત કી' ('૬૭)નિર્માતા : તક્ષશીલા- મુંબઇદિગ્દર્શક : ધરમદેવ કશ્યપસંગીતકાર : મદન મોહનગીતકાર : રાજા મેંહદી અલીખાનરનિંગ ટાઇમ : ૧૭૦- મિનીટ્સ : ૧૪- રીલ્સથીયેટર : રૂપમ (અમદાવાદ)કલાકારો :...
View Articleધર્મપુત્ર ('૬૧)
ફિલ્મ : ધર્મપુત્ર ('૬૧)નિર્માતા : બી.આર. ચોપરાદિગ્દર્શક : યશ ચોપરાસંગીત : એન. દત્તાગીત : સાહિર લુધિયાનવીરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સથીયેટર : ખબર નથી (અમદાવાદ)કલાકારો : અશોક કુમાર, માલા સિન્હા, શશી કપૂર,...
View Articleઍનકાઉન્ટર 11-08-2013
* ગોગલ્સ આંખનું રક્ષણ કરવા માટે છે, છતાં લોકો કપાળ કે માથાં ઉપર કેમ રાખે છે ?- થોડો વખત રાહ જુઓ. એ જ લોકો કમર પર પહેરવાનો બેલ્ટ પણ ગળામાં પહેરશે.(ધીમંત હરિભાઈ નાયક, બારડોલી)* અસહ્ય વાણીવિલાસ કરી...
View Articleઘણાં ઘરોમાં....
નોર્મલી, શિરસ્તો એવો હોય કે, જેના ઘરે મેહમાન બનીને ગયા હો, એ લોકો એમના ગૅટ પર આપણને હસતા મોંઢે લેવા આવે. ઉલ્લાસ અને પ્રેમથી તમને આવકાર આપીને અંદર લઇ જાય. ગૅટ પર આપણને લેવા ડોહા એકલા જ આયા છે કે, ઘરના...
View Articleઍનકાઉન્ટર 18-08-2013
* પ્રેમ કરતા પહેલા સામી વ્યક્તિના પરિવારનો ય વિચાર કરવો જરૂરી છે?- લગ્ન કરવા માટે પ્રેમ કર્યો હોય તો જરૂરી છે.(શ્વેતા જોષી, જામજોધપુર)* અનુભવી અભણ અને બિનઅનુભવી ભણેલો... બેમાંથી કોને વધુ વિશ્વાસપાત્ર...
View Articleહોટલની બહાર
તે આમે ય અંદર થોડી ભીડ હતી, એટલે ડિનર માટે મારે વેઇટિંગ લાઉન્જમાં બેસીને રાહ જોયા વિના છૂટકો નહતો. હવે વેઇટિંગ લાઉન્જ તો માય ફૂટ... મોટા ભાગની હોટલોવાળા ગ્રાહકોને બહાર રોડ પર એમની ફૂટપાથો પર બેસાડી...
View Article'ખાનદાન' ('૬૫)
ગીતો૧. બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજબાલા.... મુહમ્મદ રફી-સાથીઓ૨. ઓ બલ્લે સોચ કે મેલે જાના, સારા શહર તેરા દીવાના.... આશા-રફી-સાથીઓ૩. નીલગગન પર ઊડતે બાદલ આ, આ, આ.... આશા ભોંસલે-રફી૪. આ ડાન્સ...
View Articleઍનકાઉન્ટર 25-08-2013
1 આપની આત્મકથા લખવાની ક્યારે શરૂ કરશો ?- મને જુઠ્ઠું બોલવાની હૉબી નથી.(અરવિંદ આર. પટેલ)2 શું 'ઍનકાઉન્ટર'માં બુદ્ધિશાળી વાચકો પ્રશ્ન પૂછી શકે ?- તમને છૂટ છે.(રસેન્દુ પાઠક, વડોદરા)3 રાજ ઠાકરે કહે છે,...
View Articleહૉટૅલની અંદર
ઘર અને હોટેલની રસોઇ વચ્ચે ફક્ત વાળ જેટલો જ ફરક હોય છે. ઘરની દાળમાં વાઈફનો વાળ આવે ને હોટેલની દાળમાં ત્યાંના શૅફ (રસોઇયા) કાળુજી મનુજીનો વાળ આવે ! પૂછી શકાતું નથી ને પૂછીએ તો કોઇ સાચું કહેતું નથી કે,...
View Article'રતન' ('૪૪)
ફિલ્મ : 'રતન' ('૪૪)નિર્માતા : જમુના પ્રોડક્શન્સનિર્દેશક : એમ. સાદિકસંગીત : નૌશાદઅલીગીતો : પંડિત દીનાનાથ મધોકરનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૧૮-મિનીટ્સથીયેટર : કૃષ્ણ (અમદાવાદ)કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન,...
View Articleઍનકાઉન્ટર - 01-09-2011
* પરમેશ્વર પાણી આકાશમાંથી અને અનાજ જમીનમાંથી મોકલી આપે છે, છતાં સરકાર એ બન્નેના પૈસા આપણી પાસેથી કેમ લૂંટે છે ?- લૂંટે તો આપણને જ લૂંટે ને ! એ લોકો અંદરોઅંદર થોડી લૂંટફાટ મચાવે ?(સપના સુરેશ ઠક્કર,...
View Article....એ દિવસો તો ગયા !
પહેલા સાયકલનું સ્ટીયરીંગ બન્ને હાથે પકડી રાખવાનું. પછી ડાબી બાજુના પૅડલ ઉપર ડાબો પગ મૂકવાનો. (જમણો નહિ !) પછી બીજા પગે રોડ ઉપર બે ઝાટકા મારીને સાયકલને સ્પીડ આપવાની. ૩-૪ ફૂટ ચાલે, એટલે ઠેકડો મારીને સીટ...
View Article'ધૂલ કા ફૂલ' ('૫૯)
ફિલ્મ : 'ધૂલ કા ફૂલ' ('૫૯)નિર્માતા : બી. આર. ચોપરાદિગ્દર્શક : યશ ચોપરાસંગીત : એન. દત્તાગીતો : સાહિર લુધિયાનવીરનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ, ૧૫૩ મિનિટ્સથીયેટર : રીલિફ (અમદાવાદ)કલાકારો : અશોકકુમાર, માલાસિંહા,...
View Articleઍનકાઉન્ટર 08-09-2013
* સમ્રાટ અશોક તો મહાન હતો...તમે ?- હું સમ્રાટનો ય બાપ છું. મારા પુત્રનું નામ 'સમ્રાટ' છે.(અસગરઅલી નોમાનઅલી, બારીયા)* આપણા દરેક ભગવાન પાસે એક પશુ-પક્ષી કેમ હોય છે ?- અર્થ એવો થયો કે, આપણા તો પશુ-પક્ષીઓ...
View Articleવો સાલા જાડીયા...
ટ્રેનના કૂપેમાં અમે બે જ જણા. Coupe નો ઉચ્ચાર 'કૂપ' અને 'કૂપે' બન્ને થાય છે. (કૂપે એટલે ટ્રેનના ડબ્બામાં દરવાજાવાળું કમ્પાર્ટમૅન્ટ) ટ્રેનમાં મને મોડા પડવાની આદત નથી. મારૂં ચાલે તો, ટ્રેન પ્લૅટફૉર્મ પર...
View Article'પુષ્પક' ('૮૭)
ફિલ્મ : 'પુષ્પક' ('૮૭)નિર્માતા-દિગ્દર્શક : સંગીતમ શ્રીનિવાસ રાવરનિંગ ટાઈમ : ૧૩૧ મિનિટ્સ : ૧૪ રીલ્સથીયેટર : નટરાજ (અમદાવાદ)કલાકારો : કમલ હાસન, અમલા, ટીનુ આનંદ, સમીર ખખ્ખર, ફરિદા જલાલ, લોકનાથ, કે. એસ....
View Articleઍનકાઉન્ટર 15-09-2013
* શાહજહાંએ એની પત્ની મુમતાઝની યાદમાં તાજમહાલ બનાવ્યો. તમે શું વિચારો છો ? - હું તો વિચારી શકું છું. આવું કંઈ બનાવવામાં પૈસા વેડફી ન નંખાય ! (ડી. કે. માંડવીયા, પોરબંદર) * પાકિસ્તાનના હૂમલાને ક્લીન-ચીટ...
View Articleસુંદર સ્ત્રી જોવામાં પકડાઈ ગયા પછી...
કેવી શરમની વાત છે કે, હજી આપણા પવિત્ર દેશમાં કોઈ સુંદર સ્ત્રીને છુપાછુપી જોતા રહેવું, એ ફફડાટનો વિષય મનાયો છે. એમને જોવાની સગવડ કેવળ મવાલીઓ માટે જ નથી... આપણા જેવા સારા ઘરનાઓ ય સ્ત્રીઓને જોઈને ધન્ય થઈ...
View Article