કાબુલીવાલા
- અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન ગંગા આયે કહાં સે, ગંગા જાયે કહાં રે... ટાગોરની ભાવવાહી કૃતિગીતો :૧. ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે... - હેંમતકુમાર૨. અય મેરે પ્યારે વતન, અય મેરે બિછડે ચમન......
View Articleઍનકાઉન્ટર - 22-09-2013
* વિશ્વના ઈતિહાસમાં સમ્રાટ અશોક એક જ એવો રાજવી હતો જેણે યુધ્ધ જીત્યા પછી યુધ્ધનો ત્યાગ કર્યો હતો. આપને કેમનું છે? - પોલીસ કૅસ થાય એવી એકે ય વાતમાં હું પડતો નથી. (ક્રિષ્ના મૌલીક જોષી, જૂનાગઢ) * ઘણીવાર...
View Articleસ્ટેજ પર બેસવું એટલે....
આજે એમની સદીઓ જૂની મહેચ્છા પૂરી થઈ-સ્ટેજ પર બેસવાની. રાહ ઓછા વર્ષો નહોતી જોઈ. એક વખત સ્ટેજ પર બેસવાના સપનામાં તેઓ હજારો વખત શ્રોતાગણમાં બેસી આવ્યા હતા. એક વખત તો, હૉલ ખાલી થઈ ગયા પછી વૉચમેનને પાંચ...
View Articleઅમદાવાદના એ થિયેટરો
દર સપ્તાહની જેમ જૂની ફિલ્મોના રીવ્યૂ ચાલુ જ રહેશે. ફિલ્મોની જેમ થિયેટરો ય આપણા અસ્તિત્વનો હિસ્સો હતા, માટે ફોર એ ચેઈન્જ... આજે ફક્ત થિયેટરો વિશે!)ગુજરાતીઓ સિનેમા કે નાટકના થીયેટરને માટે એક જ શબ્દ વાપરે...
View Articleઍનકાઉન્ટર-06-10-2013
* જેવો છે તેવો દેખાવાને બદલે આજનો માનવ આડંબર કેમ કરે છે? - આપણું એવું સહેજ બી નહિ... હું તો જેવો છું, એનાથી ય વધારે ડાહ્યો દેખાવાની હોંશિયારીઓ મારૂં છું. આપણો માલ આપણે જાતે જ વેચવો પડે ! (રમેશ...
View Articleબૅન્ક લૂંટાઇ કે...?
એક મોટી ચીસ...અને બૅન્કમાં ઊભેલા અમે બધા સજડબંબ. એક સાથે ૭-૮ લૂંટારાઓ હાથમાં રીવૉલ્વર સાથે ઘાંટાઘાટ કરતા ઝડપ-ઝડપથી ફરવા માંડયા. બૂમાબૂમ સાથે આ લોકોની સ્પીડ આપણને ગભરાવી મારે છે. બધાએ માસ્ક પહેર્યો હતો,...
View Articleઅમદાવાદના એ થિયેટરો ભાગ-૨
સેન્ટ્રલ ટોકીઝ - પ્રતાપ ટોકીઝગાંધી રોડના ફૂવારા પરની ફક્ત ઈંગ્લિશ ફિલ્મો રજુ કરતી સેન્ટ્રલ ટોકીઝમાં સ્ક્રીનની આગળ મોટું સ્ટેજ હતું, જેથી નાટક કે કોઈ સભા યોજવી હોય તો યોજી શકાય. પણ ત્યાં કોઈ અપવાદરૂપે...
View Articleઍનકાઉન્ટર : 13-10-2013
* પતિ જો પત્નીને સંપૂર્ણ સમર્પિત થઈ જાય તો ઘરમાં શાંતિ રહે ખરી ?- તમારૂં દુઃખ સમજી શકું . સંસારમાં આજે ય એવા ગોરધનો પડયા છે, જેમને પત્નીને સંપૂર્ણ સમર્પિત થઇને આયખું પૂરૂં કરવું પડે છે... બિચારાને...
View Articleએક અનોખી પ્રેમકથા
લતા પટેલ : ઉંમર ૮૨ વર્ષ પૂરા.મસ્તુ મેહતા : ઉંમર ૮૩ વર્ષ પૂરા.દરજ્જો : એક જમાનામાં પઇણતા- પઇણતા રહી ગયેલા. પ્રેમ પણ થઈ જ ગયેલો વળી. બીજા બે મરવાના થયેલા એટલે આ બન્ને લગ્ન કરી શકેલા નહિ. આજે ૬૦ વર્ષો પછી...
View Articleઅમદાવાદના એ થીયેટરો (૩)
કૃષ્ણ, સેન્ટ્રલ, પ્રતાપ, એડવાન્સ, રૂપમ ટોકીઝની સફર કરી. આજે બીજા કેટલાકઅશોક ટોકીઝબીજા રજવાડાઓ યુદ્ધના મેદાનની માટીમાં ખૂંપી ગયા હોય, ત્યારે સોરઠનો કોઈ વીર યોદ્ધો રણભૂમિમાં દેહમાંથી પિચકારીની જેમ છૂટતી...
View Articleઍનકાઉન્ટર : 20-10-2013
* મલ્લિકા શેરાવતે એની પસંદગીના 'ધી મોસ્ટ ઍલિજીબલ મૅરીડ મૅન'તરીકે તમારૂં નામ દીધું હોત તો?- એક ભારતીય પુરૂષ એક ભવમાં બીજો ભવ કદી કરતો નથી.... ડિમ્પલની બા ખીજાય !(અમરસિંહ વાઘેલા, ન્યુયૉર્ક-અમેરિકા)*...
View Articleગાડીની ચાવી ગાડીમાં રહી જાય ત્યારે...
આ વખતે તો મારી પોતાની જ પત્નીનો ફોન આવ્યો કે, ''અસોક.. હું આંઇ પ્રલ્લાદનગરમાં ફસાણી છું... તમે જલ્દી હાઇલાં આવો... આપણી કારની ચાવી કારમાં રઇ ગઇ છે ને હું બા'ર ઊભી છું...!'રહી ગઇ છે ને જે અંદર હોવી...
View Article'અખંડ સૌભાગ્યવતી' ('૬૩)
આશા પારેખની પહેલી ગુજરાતી ફિલ્મ અખંડ સૌભાગ્યવતીફિલ્મ : 'અખંડ સૌભાગ્યવતી' ('૬૩)નિર્માતા : રજબ શયદાદિગ્દર્શક : મનહર રસકપૂરસંગીત : કલ્યાણજી-આણંદજીગીતો-સંવાદ : બરકત વીરાણી 'બેફામ'થીયેટર : રીગલ...
View Articleઍનકાઉન્ટર - 27-10-2013
* ક્યારેક તમે કરેલી 'હળી'નું સાંબેલું થઈ જાય ત્યારે બા નથી ખીજાતા ?- બાએ આ વિશ્વનો ઉત્તમોત્તમ સુપુત્ર પેદા કર્યો છે, એટલે બીજાની બાઓ ખીજાય છે, મારી નહિ !(અમરસિંહ વાઘેલા, ન્યુયોર્ક-અમેરિકા)* તમે વારંવાર...
View Articleમારો ચીન પ્રવાસ
મને બહુ લાંબા અંતરના પ્રવાસની હૉબી નથી. કહે છે કે, એમાં પછી પાછા નથી અવાતું. ‘‘એ તો બહુ દૂર... દૂઉઉઉ..ર’ ના પ્રવાસે ઉપડી ગયા છે,’ એવું મારા માટે કોઇ કહે એ મને જ નહિ, મારી બાને ય ન ગમે. બા ખીજાય!પણ હું...
View Articleબસ...આમાંથી અડધું કરી નાંખો !
આજકાલ નવી અવળચંડાઇ શરૂ થઇ છે. ઘેર કોઇ આવ્યું હોય ને આપણે જે કાંઇ નાસ્તો, ડ્રિન્કસ કે આઇસક્રીમ ઑફર કરીએ, એટલે મેહમાનો આપણી છાતી નહિ, થાળી ચીરાઇ જાય એવી અવળચંડાઇ કરે છે, ''ઓહ..ના ના...આટલું બધું...
View Article'અપના દેશ' ('૪૯)
ફિલ્મ : 'અપના દેશ' ('૪૯)નિર્માતા : રાજકમલ કલામંદિરદિગ્દર્શ : વ્હી. શાંતારામસંગીત : પુરુષોતમગીતકાર : દીવાન શરર અને મિર્ઝા ગાલિબરનિંગ ટાઈમ : ૧૫ રીલ્સથીયેટર : ખબર નથીકલાકારો : પુષ્પા હંસ, ઉમેશ શર્મા, કે....
View Articleઍનકાઉન્ટર: 03-11-2013
* બુધ્ધિશાળી પુરૂષો પણ સુંદર સ્ત્રીને જોઇને ભાન કેમ ભૂલી જાય છે ?- કારણ કે, એ બુધ્ધિશાળી છે.(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)* મહામૂર્ખ દિગ્વિજયસિંહના બફાટો વિશે શું માનો છો ?- કોંગ્રેસમાં આવા તો અનેક...
View Articleએનકાઉન્ટર - 10-11-2013
૧. 'આપ ગુજરાતના સર્વોત્તમ હાસ્યલેખક છો', આ નિરીક્ષણ સાથે શું આપ સહમત છો?- સહેજ પણ નહિ... પણ ગુજરાતના સાડા પાંચ કરોડ વાચકો મારી સાથે સહેજ પણ સહમત થતા નથી, બોલો!(પ્રિયા પી.પટેલ,સુરત)૨. શુ ઉત્તરાયણ આપનો...
View Article'મીયાં, બીબી રાજી' ('૬૦)
ફિલ્મ : 'મીયાં, બીબી રાજી' ('૬૦)નિર્માતા : અનુપમ ચિત્રદિગ્દર્શક : જ્યોતિ સ્વરૂપસંગીત : સચિનદેવ બર્મનગીતો : શૈલેન્દ્રરનિંગ ટાઈમ : ૧૪-રીલ્સથીયેટર : રીગલ (અમદાવાદ)કલાકારો...
View Article