Article 0
ફિલ્મ : 'ઝૂમરૂ'('૬૧)નિર્માતા : અનુપ શર્માદિગ્દર્શક : શંકર મુકર્જીસંગીત : સચિનદેવ બર્મનગીતકાર : મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઇમ : ૧૮ રીલ્સ- ૧૭૧ મિનિટ્સથીયેટર : પ્રકાશ...
View Articleઍનકાઉન્ટર : 29-04-2018
* 'હમ્મઅઅઅઅ...'નો મતલબ શું ?-કોઇનું બી કપાળ !(કેયૂર કાનપરીયા, સુરત)* દેશની પરિસ્થિતિ જોયા પછી, આપણા ધર્મગુરૂઓ ધર્મને બદલે સ્વચ્છતા, શિસ્ત કે પાણીનું મહત્વ જેવા વિષયો ઉપર જ્ઞાન આપતા હોય તો ?-એવા વિષયોના...
View Articleબુઢ્ઢા મર ગયા
આ તો સોસાયટીમાં કોક બંગલા પાસે ધોળા કપડાં પહેરીને બધા ઊભા હોય, એટલે વળી ખબર પડે કે, 'કોક ગયું લાગે છે !'બાકી તો કોઈના કામમાં માથું મારવાની આપણને ક્યાં પડી હોય ? એ તો કોકને જરાક અમથું પૂછીએ કે, 'કોણ...
View Articleશાહજહાં'(૧૯૪૬)
ફિલ્મ : શાહજહાં'(૧૯૪૬)નિર્માતા-નિર્દેષક : અબ્દુલ રશિદ કારદારસંગીત : નૌશાદગીતકાર:ખુમાર બારબંકી-મજરૂહરનિંગ ટાઈમ : સૅન્સર સર્ટિફિકેટ અવાચ્યથીયેટર : સૅન્ટ્રલ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો :કુંદનલાલ સેહગલ, રાગિણી,...
View Articleફૂલ ફરવા નીકળ્યું...
એક ફૂલ ફરવા નીકળ્યું. ચાલતું.BRTSમાં જવા માટે રસ્તો ક્રોસ કરવો પડે, ચગદાઇ જવાય. તાજો પવન કરી લેવો મોંઘો પડે. આ ઉનાળાના બફારામાં ઠંડી હવા કરતા ઉબેર અને ઓલાના ભાવ ફૂલોને કચડી નાંખે, ત્યાં માણસની શી...
View Article'કહીં દિન, કહીં રાત' ('૬૮)
ફિલ્મ : 'કહીં દિન, કહીં રાત' ('૬૮)ફિલ્મ : 'કહીં દિન, કહીં રાત' ('૬૮)નિર્માતા-દિગ્દર્શક : દર્શન સભરવાલસંગીત : ઓપી નૈયરગીતકાર : શમ્સ-ઊલ-હુદા બિહારીરનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ -...
View Articleએનકાઉન્ટર : 13-05-2018
* ડોક્ટરોએ લખી આપેલી દવા કેમિસ્ટો જ વાંચી શકે છે, આપણે કેમ નહિ ?- ડોક્ટરો એમની દુકાનની જ દવા લખી આપે, એ માટે કેમિસ્ટોએ ડોક્ટરોને ઘણું બધું 'ધરાવવું'પડે છે. દવા બનાવતી કંપનીઓ પણ ડોક્ટરોને ફેમિલી સાથે...
View Articleદીનિયાની વાઈફ
એણે 'વિક્સ ઈનહૅલર'નાકના ભૂંગળામાં ભરાવી હાથી કૂંડીમાંથી પાણી ખેંચતો હોય, એટલા જોરે શ્વાસ લીધો, એમાં ફોર્સને કારણે ઈનહૅલર નાકમાં ભરાઈ ગયું. વધુ પડતું ઊંચે જતું રહ્યું. એ હૂંહૂંહાહૂંઉઉઉ... કરતો રહ્યો,...
View Articleકંગન(૧૯૩૯)
ફિલ્મ : કંગન(૧૯૩૯) નિર્માતા : બોમ્બે ટોકીઝ- મુંબઈદિગ્દર્શક : ફ્રાન્ઝ ઓસ્ટીનસંગીતકાર : સરસ્વતી દેવીગીતકાર : પ્રદીપજી, નરોત્તમ વ્યાસ, ભક્ત કબીરરનિંગ ટાઈમ : ૧૪- રીલ્સકલાકારો : અશોક કુમાર, લીલા ચીટણીસ,...
View Articleઍનકાઉન્ટર : 20-05-2018
* વિધાનસભામાં ગાળાગાળી, છુટ્ટા હાથની મારામારી... ! શું શીખવાનું ?-સામસામા ગોળીબાર કે છુટ્ટા હૅન્ડગ્રેનૅડ્સ ફેંકે, તો કાંઇ ટૅમ્પો આવે ! આટલામાં તો 'નવા છોકરાં'શું શીખે ?(પ્રફૂલ્લ દવે, ભાવનગર)* તમારા મતે...
View Articleઉપવાસ એટલે કે...
કહે છે કે, ઉપવાસ કરવો, એ કોઈ નાની માના ખેલ નથી. સાંજ સુધીમાં તો મોંઢું લબૂક થઈ જાય છે. ભૂખો તો વાતવાતમાં લાગી જાય છે, તે એટલે સુધી કે, ગાડીમાંથી ઉતરીને ટ્રાફિક-પોલીસના ખભે બચકું ભરી આવવાના ઝનૂનો ઉપડે...
View Articleબંધન (૪૦)
ફિલ્મ : બંધન (૪૦)નિર્માતા : શશધર મુકર્જી (બૉમ્બે ટૉકીઝ)દિગ્દર્શક : એન.આર. આચાર્યસંગીતકારો : સરસ્વતિદેવી-રામચંદ્ર પાલગીતકાર : કવિ પ્રદીપજીરનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ-૧૫૬-મિનિટ્સકલાકારો : અશોક કુમાર, લીલા...
View Articleઍનકાઉન્ટર : 27-05-2018
* તમને હાસ્યલેખોની પ્રેરણા ક્યાંથી મળે છે?- હમણાં ઘણા વખતથી પ્રેરણા મળી નથી... મળે તો છૂટક છૂટક મળે!(અશોક દિ. જોશી, વડોદરા)* જનરલ નૉલેજનાં પુસ્તકોનું વેચાણ આટલું બધું શાથી?- મેં તપાસી જોયું. આ માહિતી...
View Articleકૂતરૂં કઈડયું...
'વાઉ...તમને કૂતરૂં કઇડયું...? હ...હાહાહા...એ ચોક્કસ 'બુધવારની બપોરે'વાંચતું હશે...હાહાહાહા...!'આવું પાછું મારી પાસેથી તાળી લઇને એમણે પૂછ્યું...'ના. કૂતરાઓ જ 'બુધવારની બપોરે'નથી વાંચતા...!''તમને કૂતરૂં...
View Article'ઝૂલા' (૪૧)
ફિલ્મ : 'ઝૂલા' (૪૧)નિર્માતા : શશધર મુકર્જી (બોમ્બે ટોકીઝ)દિગ્દર્શક : જ્ઞાન મુકર્જીસંગીતકાર : સરસ્વતિદેવીગીતકાર : પ્રદીપજીરનિંગ ટાઈમ : ૧૮- રીલ્સ- ૨ કલાક- ૫૦- મિનિટ્સ.કલાકારો : અશોકકુમાર, લીલા ચીટણીસ,...
View Articleઍનકાઉન્ટર : 03-06-2018
* પિત્ઝા ગોળ હોય છે, પણ એનું ખોખું ચોરસ કેમ હોય છે ?- ઓહ...નોકરીના ઇન્ટર્વ્યૂમાં એ લોકો આવા સવાલો પૂછે છે ?(અમરીશ દરજી, આણંદ)* પબ્લિક-ટૉયલેટ્સમાં લાઇટ હોતી નથી. લોકોએ અંધારામાં જવાનું ?- ભ'ઇ, વાત...
View Articleસ્ટેજ-ફંકશન
આપણા ભોગ લાગ્યા હોય છે કે, ક્યારેક ને ક્યારેક કોઈ સ્ટેજ-ફંકશનમાં જવું પડે અને ગયા પછી બેરહેમ મૂઢમાર ખાવો પડતો હોય છે. આવા ફંકશનોની લાક્ષણિકતાઓ વિશે અહીં નિરીક્ષણો રજૂ કરવામાં આવ્યા છે.આમંત્રણજે તે...
View Article'કચ્છે ધાગે' ('૭૩)
ફિલ્મ : 'કચ્છે ધાગે' ('૭૩) નિર્મતા-દિગ્દર્શક : રાજ ખોસલા સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલગીતકાર : આનંદ બખ્શી રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ - ૧૪૫ મિનિટ્સ થીયેટર : અલંકાર (અમદાવાદ) કલાકારો : વિનોદ...
View Articleએન્કાઉન્ટર : 10-06-2018
* પહેલાના જમાનામાં લોકોને વાસણો ઉપર નામ લખાવવાનો શોખ હતો..!- શોખ નહોતો, મજબુરી હતી. ખબર પડે કે, ક્યું વાસણ કોના ઘેરથી લાવ્યા છીએ.(જીતેન્દ્ર કેલા, મોરબી)* ઉપવાસ શરૂ કરતા પહેલા નાસ્તામાં શું લઈ લેવું...
View Articleસૅલ્ફી મૂકીને શીખો સાયકલ સજનવા....
દુનિયાભરની વાઇફોને સાયકલ રોડ ઉપર ચલાવવા માટે શીખવી હોય છે, મારી વાઈફને ઘરમાં ઍક્સરસાઇઝ માટે લાવેલી સાયકલ ચલાવતા શીખવી હતી. પડી જવાની બીક અને ઘરના ય બધા સહમત કે કોઇને અથડાવી મારે એના કરતા શીખવાડી દેવી...
View Article