આપણને કોઇ કામની શરમ નહિ
આ એ જમાનાની વાત છે, જ્યારે હું સાસુ-સસુરજીને લઇને ચારધામની યાત્રાએ નીકળી પડયો હતો. આમ તો બે ય... ગમે ત્યારે ઉપડી જાય એવા કૅસો હતા. યાત્રાનો ખોટો ખર્ચો કરવાની ય જરૂર નહોતી, પણ અનુભવ તમને બધાને સરખો જ...
View Article'મેરી બીવી કી શાદી' ('૭૯)
ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી'પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ...
View Articleઍનકાઉન્ટર : 28-09-2014
* તમારો 'વાંદરી'વિશેનો લેખ વાંચીને બા ચોક્કસ ખીજાયા નહિ હોય. સુઉં કિયો છો ?- હા, પણ જે વાંદરી વિશે લખ્યું હતું, એ બરોબરની ખીજાણી હતી.(રેણુ દેવનાણી, અમદાવાદ)* આપની દ્રષ્ટિએ ભારત અને અમેરિકા વચ્ચે શું...
View Article'મેરે હુઝુર' ('૬૮)
- લખનૌ મેં ઐસી કૌન ફિરદૌસ હૈ, જીસે હમ નહિ જાનતે...!ફિલ્મ : 'મેરે હુઝુર' ('૬૮)નિર્માતા- દિગ્દર્શક : વિનોદ કુમારસંગીત : શંકર- જયકિશનગીતકાર : હસરત જયપુરીરનિંગ ટાઇમ : ૧૭- રીલ્સ : ૧૬૫- મિનિટ્સથીયેટર : રીલિફ...
View Articleઍનકાઉન્ટર : 05-10-2014
* બધા માણસો મૂર્ખ નથી હોતા... કેટલાક કૂંવારા પણ હોય છે. સુઉં કિયો છો ?- હા, પણ કેટલાક પરણેલાઓ તો કૂંવારા પણ હોય છે.(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)* છોકરીઓ માટે 'એ બ્યુટી વિથ બ્રેઈન'કહેવાય છે... છોકરાઓ...
View Articleરવિવાર કેમ કાઢવો?
આડા દિવસો તો નીકળી જાય છે... આપણા કોઈ કસબ વિના, પણ રવિવાર ફેમિલી સાથે 'ઉજવવાનો'અવસર છે. અહીં 'ઉજવવું'શબ્દ જવાબદારીપૂર્વક લખ્યો છે કે, અઠવાડીયામાં આ એક દિવસ આવે છે, જેને ભરચક તોફાનો, ઉત્સાહ અને...
View Article'ઘરાના' ('૬૧)
ફિલ્મ : 'ઘરાના' ('૬૧)નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસદિગ્દર્શક : એસ. એસ. વાસનસંગીત : રવિગીતો : શકીલ બદાયૂનીરનિંગ ટાઇમ : ૧૭ રીલ્સથિયેટર : કૃષ્ણ (અમદાવાદ)કલાકારો : રાજકુમાર, રાજેન્દ્રકુમાર, આશા પારેખ,...
View Articleઍનકાઉન્ટર : 12-10-2014
* અઢી દિવસમાં ઈનિંગ્સથી ટેસ્ટ હારી ગયેલા કરોડપતિ કૅપ્ટન ધોનીએ કહ્યું, ''સારૂં થયું, હારી ગયા... બે દિવસ આરામ મળશે.''સુઉં કિયો છો ?- ''અમે ૨૮-વર્ષથી લૉર્ડ્ઝ પર જીત્યા નથી. બસ, આ એક અમને જીતવા...
View Articleઝાડુનગરી સે આયા હૈ કોઈ ઝાડુગર....
પ્રામાણિક છું. વાઈફ સારી મળી છે, એટલે દાવો કરી શકું છું કે, આજ સુધી મેં ઘરમાં કે રસ્તા ઉપર કદી ય ઝાડુ માર્યું નથી. આપણું એ કામ જ નહિ. પણ જમાનો ખરાબ આવ્યો છે. અખબારોમાં ફોટા પડાવવા કે ટીવી પર ચમકવા માટે...
View Article'ઉપકાર' ('૬૭) - Part 01
મિસ્ટર ભારતની ફિલ્મ ઉપકાર- કસમેં વાદેં પ્યાર વફા સબ, બાતેં હૈં બાતોં કા ક્યા...?ફિલ્મ : 'ઉપકાર' ('૬૭)નિર્માતા : હરકિશન મીરચંદાણીદિગ્દર્શક : મનોજ કુમારસંગીત : કલ્યાણજી-આણંદજીગીતકાર : ઇંદિવરરનિંગ ટાઇમ :...
View Articleઍનકાઉન્ટર : 19-10-2014
* સ્ત્રીની સલાહ ઊલટી માનવાથી ફાયદો થાય છે... સાચું ?- મનમોહનને પૂછો.(રમેશ સુતરીયા - ટ્રોવા, મુંબઇ)* તમે સાચેજ 'વર્સાચી'નું પર્સ લીધું ?- ના. ખોટેખોટું લીધું.(ચંદ્રકાંત બગડીયા, પૂણે- મહારાષ્ટ્ર)*...
View Articleજેન્તી જોખમ... બસ, હવે નથી !
એ વખતે પૂરા શહેરમાં કરફ્યૂ અને પોલીસે બેફામ ગોળીબાર કરીને અનેક નિર્દોષો કે દોષીઓને ઢાળી નાંખ્યા હતા. અમે ઢળાયા નહોતા, પણ દોષીઓ જરૂર હતા. અમે ખાડીયાના એટલે હખણા રહેવું લક્ઝરી ગણાય. સાંજે મોડેલ ટૉકીઝની...
View Articleઍનકાઉન્ટર : 07-09-2014
* ફૂટબોલ વિશે શું માનો છો?- એ જ કે, આપણા ક્રિકેટનું સ્તર આપણા ફૂટબોલના સ્તરની બરોબરીએ આવી ગયું.(નિશાન્ત રાઠોડ, પાલિતાણા)* દિલીપ કુમાર વિશે પુસ્તક લખનાર ઉદયતારા નાયર કહે છે, ''દિલીપ કુમારે જીવનમાં...
View Article'ઉપકાર' ('૬૭) - Part 02
'ઉપકાર' ('૬૭) - Part 01(ગયા અંકથી ચાલુ)એક તરફ અમદાવાદના લાઇટ હાઉસ થીયેટરમાં જીતેન્દ્ર- બબિતાની ફિલ્મ 'ફર્ઝ'ના ૫૨- અઠવાડીયા પૂરા થયા ને બીજી તરફ રૂપમ ટૉકીઝમાં મનોજ કુમારની ફિલ્મ 'ઉપકારે'પણ એક વર્ષ પૂરૂં...
View Articleઍનકાઉન્ટર : 26-10-2014
* ઘણા લોકો પોતાની લાઇફ કરતા બીજાની લાઇફમાં વધારે દખલગીરી કરે છે...કારણ ?- ઘણા તો વાઇફમાં ય કરતા હોય છે.(ડૉ. રોહિત વેકરીયા, વિદ્યાનગર)* માણસો પાપ એકાંતમાં કરે છે અને પૂણ્યો ઢોલ વગાડીને કેમ કરે છે ?- જરા...
View Articleમિ. બુચ
મારા ખાનદાનમાં એક વિસુભ'ઈ હતા. આજે નથી. નથી એટલા માટે કે, ભલભલા ઢાંકણાં દાંતોથી તોડવામાં એમની માસ્ટરી હતી. છેલ્લું ઢાંકણું તોડયું, એ ગળી ગયા. એમણે દેહ છોડી દીધો, પણ ઢાંકણું છોડયું નહિં. એ ગળાની વચ્ચોવચ...
View Articleએનકાઉન્ટર : 02-11-2014
* મહેશ ભટ્ટની બુધ્ધિ...! અને હવે એની દીકરીની બુધ્ધિ...!!- કૂવામાં હોય તો હવાડામાં આવે.(મધુકર મેહતા, વિસનગર)* પરણવા માટે હિમ્મત પણ જોઇએ...?- ના. એક કન્યા જોઇએ.(નીરજ પુરોહિત, ઊના- ગીરસોમનાથ)* શિક્ષક બનવા...
View Articleશું થયું.....? શું થયું.....?
સ્વસ્તિક ચાર રસ્તે ટોળું ભેગું થઇ ગયું હતું. પહેલા ટોળું દસ-વીસનું હતું, એમાંથી પચાસ ને છેવટે બસ્સો તો હશે. રસ્તો ક્રોસ કરવા જતા હું ય રોકાયો. બધા પગની એડી ઉપર ઊંચા થઇને એક બિલ્ડિંગ તરફ જોતા હતા. મને...
View Article'દિલ દે કે દેખો' (૫૯)
દિલ દે કે દેખો : મુહમ્મોદ રફીના ખુશનૂમા ગીતોફિલ્મ : 'દિલ દે કે દેખો' (૫૯)નિર્માતા : શશધર મુકર્જી (ફિલ્માલય)દિગ્દર્શક : નાસિર હુસેનસંગીત : ઉષા ખન્નાગીતકાર : મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઇમ : ૧૯-રીલ્સ :...
View Articleઍનકાઉન્ટર : 09-11-2014
* આતંકવાદીઓની બાઓ ખીજાતી હશે કે નહિ?- માહિતી તો હોવી જોઇએ ને કે, 'આ મારી બા છે!'(જયેશ અંતાણી, ભાવનગર)* 'ઈન્ડિયા'નું નામ બદલીને 'ભારત'ક્યારે થશે?- 'ઈન્ડિયા'દુનિયાનું સર્વોત્તમ નામ છે.(સંદીપ ઘોલે,...
View Article