ફલાઈટમાં ગુજરાતીઓ
'૬૦-ના દાયકામાં અમારી ઉંમર ધોધમાર હિંદી ફિલ્મો જોવાની હતી. અમદાવાદની રીલિફ, કૃષ્ણ, રીગલ, મોડેલ, સિનેમા-દ-ફ્રાન્સ, અશોક, રૂપમ, અલંકાર, પ્રતાપ, સેન્ટ્રલ, ઈંગ્લિશ ટોકીઝ અને ઘીકાંટા ઉપર તો નશો જ નશો....
View Article'અંદાઝ' ('૪૯)
(PART 1)ફિલ્મ : 'અંદાઝ' ('૪૯)નિર્માતા : મેહબૂબ પ્રોડકશન્સદિગ્દર્શક : મેહબૂબખાનગીતકાર : મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઈમ : ૧૪૩-મિનિટ્સ (ઍડિટેડ)થીયેટર : (અમદાવાદ)કલાકારો : રાજ કપૂર, નરગીસ, દિલીપ કુમાર,...
View Articleઍનકાઉન્ટર : 16-11-2014
* પત્ની પહેલા મૃત્યુ પામે તો ચુંદડી ઓઢીને ગઈ કહેવાય... પણ ગોરધન પહેલા જાય તો...?- જવાબની મને ખબર નથી... પણ તમે ખોટી ઉતાવળ ન કરતા...!(મધુકર માંકડ, જામનગર)* શું ભારત માટે 'ઈબોલા'ખતરનાક સાબિત થશે ?- ભલે...
View Articleઅમદાવાદની મૅચ અને છોકરીઓ ટીવી પર...
હવે મન મૂકીને મેચ જોવી હોય તો રૂબરૂ જોવા નહિ જવું.. ટીવી પર જોઈ લેવાની. એ લોકો અમદાવાદની સૌથી સુંદર છોકરીઓ ટીવી પર બતાવતા હતા... સ-ત-ત, એમાંટીવી પર ક્રિકેટ જોવા જ બેઠેલા (એવું તે કોણ સ્ટુપિડ હોય... ? આ...
View Article'દાસ્તાન' ('૫૦)
ફિલ્મ : 'દાસ્તાન' ('૫૦)નિર્માતા-દિગ્દર્શક : અબ્દુલ રશિદ કારદારસંગીત : નૌશાદગીતકાર : શકીલ બદાયૂનીરનિંગ ટાઇમ : ૧૨૨-મિનિટ્સ-૧૩ રીલ્સથીયેટર : રીલિફ (અમદાવાદ)કલાકારો : રાજ કપૂર, સુરૈયા, વીણા, સુરેશ, અલ...
View Articleઍનકાઉન્ટર : 23-11-2014
* ક્રિકેટનો ૨૦૧૫નો વર્લ્ડ કપ જીતવા ઈન્ડિયાએ શું કરવું જોઇએ?- ક્રિકેટ રમવું જોઇએ.(દિશાંત દુધાત, તલાલી-અમરેલી)* તમે બરાક ઓબામાના સ્થાને હો તો કયું કામ પહેલા પુરૂં કરો?- એક ઈંગ્લિશ હ્યૂમરિસ્ટે સૂચવ્યું...
View Articleહું મૉડેલ બન્યો!
આખો રૂમ આખું ફિલ્મ શૂટિંગવાળાઓથી ભરચક છે. મોટી મોટી લાઈટો, મોટો કૅમેરા, જમીન પર સાપોલીયાની માફક ફેલાયેલા લાઈટના દોરડાં, મેઈક-અપવાળો, સાઉન્ડ ટૅકનિશિયનો, હાથમાં સ્ક્રીપ્ટ લઈને ફરતી કોઈ મોડર્ન છોકરી અને...
View Articleઍનકાઉન્ટર : 30-11-2014
* મારે તમારા સ્વિસ ખાતામાં અધધધ રૂપિયા જમા કરાવવા છે. શું કરૂં?- કાળી લક્ષ્મીને ચાંદલો કરવા મોકલવી હોય તો મહુરત ન જોવાય...! બાય ધ વૅ, સ્વિસ બૅન્કમાં યુરો ડૉલર જમા કરાવવાના હોય... રૂપિયા નહિ!(હિતેશ...
View Articleઅન્યનું તો એક વાંકુ....
ઊંટ મારૂં ફેવરિટ પ્રાણી છે. કોઈ એના વિશે ઘસાતું બોલે, તે મારાથી સહન નહિ થાય. ઊંટોના વખાણ થતા હોય તો કોઈ મારા વખાણ કરતું હોય, એવો રાજી થઉં છું. ઊંટોથી પ્રભાવિત થવાનું કારણ એ લોકોના હાઈટ-બોડી. જીરાફો...
View Articleઝાડુનગરી સે આયા હૈ કોઈ ઝાડુગર....
પ્રામાણિક છું. વાઈફ સારી મળી છે, એટલે દાવો કરી શકું છું કે, આજ સુધી મેં ઘરમાં કે રસ્તા ઉપર કદી ય ઝાડુ માર્યું નથી. આપણું એ કામ જ નહિ. પણ જમાનો ખરાબ આવ્યો છે. અખબારોમાં ફોટા પડાવવા કે ટીવી પર ચમકવા માટે...
View Articleફર્ઝ ('૬૭)
ફિલ્મ : ફર્ઝ ('૬૭)નિર્માતા : સુંદરલાલ નાહટા- ધૂન્ડી (મદ્રાસ)દિગ્દર્શક : રવિ નગાઇચસંગીતકાર : લક્ષ્મીકાંત- પ્યારેલાલગીતકાર : આનંદ બખ્શીરનિંગ ટાઇમ : ૧૭૫ મિનિટ્સ-૧૭ રીલ્સથીયેટર : લાઇટ હાઉસકલાકારો :...
View Article'અંદાઝ' ('૪૯) Part II
Go to Part 1(PART 2) ફિલ્મ 'અંદાઝ'....૧૪ તારીખના અંકથી ચાલુ....રાજ કપૂર અને દિલીપ કુમાર એમના નાનપણથી પાકિસ્તાનના પેશાવર (પઠાણી ઉચ્ચાર, 'પિશાવર')માં સાથે ઉછર્યા-રમ્યા ને આજીવન એક બીજાના દોસ્તો રહ્યા....
View Articleએન્કાઉન્ટર : 07-12-2014
* દરેક દિવસ તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે, એમ માનીને જીવે જાવ, તો એક દિવસ તમે સાચા પડવાના... સુઉં કિયો છો ?- (વિધિનીકેવી વિચિત્રતા... ? આ સવાલ પૂછનાર અને 'એન્કાઉન્ટર'ના કાયમી ચાહક, જેમનું નામ તમને પણ...
View Articleઅમદાવાદ સની લિયોની જેવું થઇ ગયું...!
ગુજરાતના બીજા શહેરોમાં તો મારે હમણાં જવાનું થયું નથી, પણ મારા અમદાવાદને આજે તમે આવીને જુઓ, તો બિલકુલ સની લિયોની જેવું સૅક્સી લાગે છે. આખા બૉડી ઉપર સુંદરતા જ સુંદરતા. શહેરના હાથ-પગ એટલે કે, રસ્તાઓ ઉપર...
View Article'વિક્ટોરીયા નં. ૨૦૩' ('૭૩)
ફિલ્મ : 'વિક્ટોરીયા નં. ૨૦૩' ('૭૩)નિર્માતા- દિગ્દર્શક : બ્રીજ સદાનાસંગીત : કલ્યાણજી- આણંદજીગીતો : લિસ્ટ મુજબરનિંગ ટાઇમ : ૧૮ રીલ્સ, ૧૭૩ મિનિટ્સથીયેટર : શિવ (અમદાવાદ)કલાકારો : અશોક કુમાર, પ્રાણ, સાયરા...
View Articleઍનકાઉન્ટર : 14-12-2014
* તમે ભલભલાને હસાવી શકો છો, પણ તમને કોણ હસાવી શકે છે?- મને 'મિર્ચી મુર્ગા'સાંભળીને ખૂબ હસવું આવે છે... ધે આર જીનિયસ.(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)* નેતા અને જનેતામાં ફર્ક શું?- જનેતાની જનેતા કોણ છે, એ...
View Articleએ ઊંટની સંવેદના...!
'શું અશોક દવે તમારા ઊંટ પર બેઠા હતા ?'એક વીક પહેલાની 'બુધ.બપોરે'માં માંડવી-કચ્છના ઊંટ પર બેસવાની મારી દુર્ઘટના વિશે આ કૉલમમાં લખવામાં આવ્યું હતું. તે પછી કેટલાક ટીવી પત્રકારોએ સદરહુ ઊંટના માલિક મગનજીનો...
View Article'અનુપમા' ('૬૬)
જેની કોઇ ઉપમા આપી ન શકાય તે અનુપમા- કુછ દિલને કહા, ઐસી ભી બાતેં હોતી હૈ...યા દિલ કી સુનો દુનિયાવાલોં, યા મુઝકો...ધીરે ધીરે મચલ, અય દિલે-બેકરાર.....ફિલ્મ : 'અનુપમા' ('૬૬)નિર્માતા : એલ.બી. લછમનસંગીત :...
View Articleએનકાઉન્ટર : 21-12-2014
૧. 'સત્યમેવ જયતે'ના એક એપિસોડ માટે થયેલા ખર્ચા બાબતે તમે શું વિચારો છો ?- એ જ કે, એમાંનો એક રૂપીયો ય મારે આલવાનો નથી !(આલિશા ભરતભાઈ દોશી, અમદાવાદ)૨. જો તમે સલમાન ખાન હોત તો ?- તો અત્યાર સુધીમાં આઠ-દસ...
View Article'ગુનાહોં કા દેવતા' ('૬૭)
- ચાહા થા બનૂં પ્યાર કી રાહોં કા દેવતા..ફિલ્મ : 'ગુનાહોં કા દેવતા' ('૬૭)નિર્માતા-દિગ્દર્શક : દેવી શર્માસંગીત : શંકર-જયકિશનગીતકારો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ- ૧૫૪ મિનિટ્સથીયેટર :...
View Article