પ્રેમ પૂરો થઈ ગયા પછી શું કરવું ?
સન્ટુ સગપણમાં રામ જાણે... એના કોઈ વાંક વગર મારો કોઈ દૂરનો ભાણો થતો હતો, પણ એની મોટી હૉબી મન ફાવે ત્યારે ટેન્શનમાં આવવાની. ટેન્શનમાં આવ્યા પછી જ એની લોહીની ધમનીઓ ફાસ્ટ ફરવા માંડતી. ટેન્શનમાં આવવું એના...
View Articleશૉપિંગ મૉલ મરવા પડયા છે
ભલભલા શૉપિંગ મૉલ્સ હવે બંધ થવાના કગાર પર છે. એક તો સૅન્ટ્રલી એ.સી. મૉલ હોય ને કાંઇ પણ ખરીદવું જરૂરી હોતું નથી અને ફૅમિલી સાથે ફ્રી ફરવાનો કોઇ ચાર્જ હોતો નથી, એટલે આજે ય દરેક શૉપિંગ-મૉલ તમને દેખાય તો...
View Article'કલ, આજ ઔર કલ' ('૭૧)
ફિલ્મ : 'કલ, આજ ઔર કલ' ('૭૧)નિર્માતા : રાજ કપૂર (આર.કે.ફિલ્મ્સ)દિગ્દર્શક : રણધીર કપૂરસંગીતકાર : શંકર-જયકિશનગીતકારો : લિસ્ટ મુજબરનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ ૧૫૬ મિનિટ્સથીયેટર : રીલિફ (અમદાવાદ)કલાકારો :...
View Article'ઍનકાઉન્ટર' : 15-02-2015
* તમારા મતે, પરણવા માટે છોકરી કેવી પસંદ કરવી જોઇએ ?- તમારૂં સર્કલ વધારી ન દે, એવી.(ભરત ગાંભવા, ચાંદીસર- પાલનપુર)* આપનું નામ જેના ઉપરથી પડયું છે, તે જામનગરનુ 'અશોક સદન'હવે જર્જરિત હાલતમાં આવી ગયું છે....
View Articleપગ ભાંગે છે ત્યારે...
સ્કૂલમાં હતો ત્યારથી મને ઘોડે ચઢીને યુધ્ધભૂમિમાં ભાલા અને તલવારો લઇને દુશ્મનોને લોહીલુહાણ કરી આવવાની તમન્નાઓ બહુ થતી. આ આપણી એક હૉબી! (આ વિધાનથી એવું ન સમજવું કે, હું ઍટ લીસ્ટ... સ્કૂલ સુધી તો ભણેલો...
View Articleઍનકાઉન્ટર : 22-02-2015
* ભારતે પહેલી જ મૅચમાં પાકિસ્તાનના ગાભા કાઢી નાંખ્યા.. સુઉં કિયો છો ?- એકલા ગાભા જ નહિ... ડૂચાં ય કાઢી નાંખ્યા કહેવાય !(કવિતા એમ. શાહ, અમદાવાદ)* આપની દ્રષ્ટિએ ભારતે પાકિસ્તાનને હરાવ્યું, એનું મુખ્ય...
View Articleદુષ્યંત- શકુંતલા ૨૦૧૫
મહા ગુસ્સાવાળા મહર્ષિ વિશ્વામિત્ર અને સ્વર્ગની અપ્સરા મેનકા વચ્ચેનું લફરૂં ગેરકાયદે સંતાન સુધી પહોંચી ગયું, એટલે ગભરાયેલા વિશ્વામિત્રએ મેનકાને મોંઢા ઉપર જ કહી દીધું, 'યે બચ્ચા મેરા નહિ હૈ... ગૅટ લોસ્ટ...
View Articleઍનકાઉન્ટર : 01-03-2015
* ટાયગર બચાવો, પર્યાવરણ બચાવો, બેટી બચાવો... આપ શેમાં માનો છો ?- ''ગોરધન બચાવો''(પૂર્ણા રાજન ત્રિવેદી,સુરત/ પ્રવિણ ઓઝા, સુરત)* સમાજને તમારો શું સંદેશ છે ?- મારા જીવનને મારો સંદેશ ગણવું નહિ.(પ્રિયમ...
View Articleએનકાઉન્ટર : 11-01-2015
૧. તમે બીજાને હસાવવામાં તો ખૂબ જામો છો, પણ કોઈના ઉપર કદી હસ્યા છો ?- મને મારી ફિલમ ઉતારવાની મજા પડે છે.(સોહૈલ વોહોરા, અલારસા-બોરસદ)૨. રૂ. ૧૨૦૦ કરોડના ગોટાળો કરનારને રૂ. ૨૫,૦૦૦/-નો દંડ...?- ચલો......
View Articleમહાકવિ રબ્બરસિંઘનું 'શોલે'
આદ્યકવિ-મહાકવિ ડાકુ રબ્બરસિંઘને ડાકૂઓનું એક કવિ-સંમેલન યોજવાનો સોટો ચઢ્યો હતો. દેશમાં આતંકવાદ વધ્યા પછી દેસી ડાકુઓનો કોઇ ભાવ પૂછતું નહોતું અને સાચું પૂછો તો ડાકુગીરીમાં કોઇ કમાણી ય રહી નહોતી. જમાનો એવો...
View Article'ઍનકાઉન્ટર' : 08-03-2015
* કવિ-લેખકો ખભે બગલથેલો ને ઝભ્ભો-લેંઘો જ કેમ પહેરતા હોય છે?આ કમાણીમાં એટલું જ પોસાય એવું હોય છે.(કંદર્પ દેવાશ્રયી, દુબાઈ-મિડલ ઈસ્ટ)* ફિલ્મો કે ટીવી-સીરિયલોમાં આવતા ગોર મહારાજો પ્રસંગને અનુરૃપ શ્લોકો...
View Article'સાવન ભાદોં' (૭૦)
ફિલ્મ : 'સાવન ભાદોં' (૭૦)નિર્માતા-નિર્દેશક : મોહન સેહગલસંગીત : સોનિક-ઓમીગીતકાર : વર્મા મલિકરનિંગ ટાઈમ : ૧૬-રીલ્સથીયેટર : રીલિફ (અમદાવાદ)કલાકારો : નવિન નિશ્ચલ, રેખા, રણજીત, શ્યામા, નરેન્દ્રનાથ, આગા,...
View Articleલોખંડનું કબાટ
આપણે રેગ્યુલર નહાઈ-ધોઈએ કે નહિ, એ જુદી વાત છે, પણ ઘર તો બારેમાસ સ્વચ્છ રાખવું જોઈએ, એવું ઘઈઢીયાઓ કહી ગયા છે. પણ રોજ નહાવા જવાય છે, રોજ રોજ ઘરો સાફ થતા નથી. કચરા-પોતાં તો થતા હોય, પણ ઘરનો ખૂણે-ખૂણો,...
View Article'સિલસિલા'('૮૧)
સિલસિલા : 'નીલા આસમાન સો ગયા...'ની ધૂન શમ્મી કપૂરે બનાવી હતીફિલ્મ : 'સિલસિલા'('૮૧)નિર્માતા : યશ ચોપરાસંગીત : શિવ-હરિગીતકારો : લિસ્ટ મુજબરનિંગ : ૧૮ રીલ્સ : ૧૮૩ મિનિટ્સથીયેટર : પ્રકાશ (અમદાવાદ)કલાકારો :...
View Articleઍનકાઉન્ટર : 15-03-2015
* ધર્મને નામે આટલી માથાફોડ થાય છે, તો પછી ધર્મ ઉપર વિશ્વાસ કેટલો રાખવો?- પરમેશ્વરને ભક્ત સુરદાસ કે બાઇ મીરાં જેટલું માનતા, એટલું જ હું માનું છું, પણ દેશની સરહદો ઉપર આપણા જવાનો મરાય છે, એટલે મિનિમમ બે...
View Article'પ્યાર કિયે જા'' (૬૪)
ફિલ્મ : 'પ્યાર કિયે જા'' (૬૪)નિર્માતા-દિગ્દર્શક : શ્રીધરસંગીત : લક્ષ્મીકાંત- પ્યારેલાલગીતો-સંવાદ : રાજેન્દ્ર કૃષ્ણરનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ - ૨ કલાક ૪૬ મિનિટસથીયેટર : લાઇટ હાઉસ (અમદાવાદ)કલાકારો : શશી કપૂર,...
View Articleતમને ચાલુ ગાડીએ કપડાં બદલતા ફાવે?
''અસોક, તમે કપડાં નો બઈદલા? આવા વેશે પાર્ટીયુંમાં જાવાતું હશે?''ઘેરથી ગાડી સ્ટાર્ટ કરી, એ સાથે જ વાઈફે યાદ કરાવ્યું. એની વાત સાચી હતી. મારા કપડાં લઘરવઘર હતા. (તે આમેય હું બારેમાસ કાંઈ રાજા-મહારાજાના...
View Article'આરામ'('૫૧)
- ડી.ડી. કશ્યપ એ સમયના ફાલતુ કોટિના દિગ્દર્શક કહેવાતા, જેમણે આ ફિલ્મ 'આરામ'બનાવી હતી. દેવ આનંદની કદાચ આ પહેલી અને ચોક્કસપણે છેલ્લી ફિલ્મ હશે, જેમાં એણે એકેય ગીત ગાયું નથી. ફિલ્મમાં ગૅસ્ટ તરીકે આવેલા...
View Article'ઍનકાઉન્ટર' : 22-03-2015
* અત્યારના ગાયકોમાં રફી, મૂકેશ કે કિશોર જેવો પ્રભાવ કેમ નથી?હા, આજકાલ મારૂં ગળું ય ક્યાં ચાલે છે?(કેતન ઠોસાણી, સાવરકુંડલા)* તમે ય શું પંડિત થઇને આવી મશ્કરી કરો છો? કહો, આપણા બન્નેમાંથી બુધ્ધિશાળી...
View Articleતમને સ્ત્રીઓ સાથે શૅઇક-હૅન્ડ કરતા આવડે?
'અશોક... તું પુરૂષ તો છે ને...?'છાતીની આરપાર નીકળી જાય એવો સવાલ મને એક અભિનેત્રીએ હાથ મિલાવતા પૂછ્યો.એ અભિનેત્રીએ એના ઘેર મને કૉફી પીવા બોલાવ્યો હતો. હું મારી પત્ની સાથે એના ઘેર ગયો. ખુશ થઇને આવકારવા...
View Article