જાનમાં ૫૦૦-માણસ આવશે... !
આ વખતે આખો ડીસેમ્બર કે જાન્યુઆરી લગ્નો માટે ખાલી નથી. બધા લગ્નો ફેબ્રુઆરીમાં થવાના.આ હું તમને બીવડાવતો નથી. કહે છે કે, પેલા બન્ને મહિનાઓમાં લગ્નનું કોઈ મહુરત જ નીકળતું નથી. બધા લગ્નો ફેબ્રુઆરીમાં...
View Article'મુનિમજી' ('૫૫)
ફિલ્મ :'મુનિમજી' ('૫૫)નિર્માતા :ફિલ્મીસ્તાન લિ.દિગ્દર્શક :સુબોધ મુકર્જીસંગીતકાર :સચિનદેવ બર્મનગીતકારો :શૈલેન્દ્ર :સાહિર લુધિયાનવીરનિંગ ટાઇમ :૧૭ રીલ્સ :૧૬૩ મિનિટ્સથીયેટર :(અમદાવાદ)કલાકારો :દેવ આનંદ,...
View Article'ઍનકાઉન્ટર' : 23-08-1978
* મોદી સાહેબ આપણા ખાતામાં રૂ. ૧૫ લાખ જમા ન કરાવે, એનો વાંધો નહિ, પણ શાકભાજી તો પંદર રૂપિયે કીલો કરાવે !- એ તો હવે 'ભીંડે પે ચર્ચા'કે પછી 'ભાજી કી બાત'પ્રોગ્રામો શરૂ થાય પછી ખબર પડે.(લલિતા ટી. મકવાણા,...
View Articleસાયકલના એ દિવસો....
દેવ આનંદ ફિલ્મ 'પેઈંગ ગેસ્ટ'માં નૂતનને સાયકલના ડાંડા ઉપર (ડબલ સવારી) બેસાડીને ગીત ગાય છે, 'માના જનાબને પુકારા નહિ'અમે નાનપણમાં એ ગીત દેવ-નૂતનની ડબલ સવારીમાં જોયેલું. એ પણ યાદ છે કે, દેવ જેની સાયકલ લઇને...
View Article‘પતંગા’ (’૪૯)
ફિલ્મ : ‘પતંગા’ (’૪૯)નિર્માતા : ભગવાનદાસ વર્માદિગ્દર્શક : એચ. એસ. રવૈલસંગીત : સી. રામચંદ્રગીત–સંવાદ : રાજીન્દર કિશનરનિંગ ટાઇમ : ૧૪૩ મિનિટ્સરીલ્સ : ૧૪થીયેટર : ખબર નથી (અમદાવાદ)કલાકારો : નિગાર સુલતાના,...
View Articleઍનકાઉન્ટર : 30-08-2015
* તમે છોકરી જોવા ગયા ત્યારે નર્વસ થયા હતા ?- જે કાંઈ નુકસાન હતું, એ બધું એ લોકોને હતું... હું શું કામ નર્વસ થઉં ?(કૃષ્ણા પાટીલ, અમદાવાદ)* રેલમંત્રી તમે હો તો બુલેટ ટ્રેન કેટલા સમયમાં આપી શકો ?- મંત્રી...
View Articleઆપણા ઘરમાં આઈસ ક્રીમો ટકતા કેમ નથી?
વર્ષો તો નહિ, પણ દસકાઓ પહેલા અમદાવાદમાં ગાડીઓની જેમ ફ્રીજ (રેફ્રીજરેટર) પણ ગણ્યાગાંઠયા કોઈ ૪૦-૫૦ ફેમિલીઓ પાસે જ હતા. હું જન્મ્યો-સૉરી, પરણ્યો ત્યારથી જ 'ઈમ્પોર્ટેડ'સાસરું વાપરું છું. મારા સાળાઓ મારી...
View Article‘કિસી સે ના કહેના’ (’૮૩)
ફિલ્મ : ‘કિસી સે ના કહેના’ (’૮૩) નિર્માતા : જયવંત પઠારે દિગ્દર્શક : ઋષિકેષ મુકર્જી સંગીત : બપ્પી લાહિરી ગીતો : યોગેશ ગોડ રનિંગ ટાઇમ : ૧૪ – રીલ્સ : ૨ કલાક ૧૦ મિનિટ થીયેટર : રૂપાલી (અમદાવાદ)કલાકરો :...
View Articleઍનકાઉન્ટર : 06/09/2015
* જ્યાં વોટબેન્કને બાજુ પર રાખીને સામાજીક, આર્થિક અને રાજકીય ન્યાય મળે, એવી ભારતમાં કોઈ જગ્યા ખરી ?- અનાથાશ્રમ.(યોગેશ કડાચા, અમદાવાદ)* લગ્નની વિધિ કરાવતો કર્મકાંડી બ્રાહ્મણ પોતે કુંવારો રહે, એનો શો...
View Articleપોલીસથી આપણી આટલી ફાટે છે કેમ ?
''અસોક... તીયાં પોલીસવારો ઊભ્ભો લાગે છે...''બાજુમાં બેઠેલી વાઈફે દૂરથી ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસને જોઈને મને ચેતવ્યો.''તે આપણે ક્યાં કોઈનું ખૂન કરીને ભાગી રહ્યા છીએ, તે તું આટલી ગભરાઈ ગઈ ?''એ કાંઈ...
View Article'બરસાત કી રાત' ('૬૦)
ફિલ્મ : 'બરસાત કી રાત' ('૬૦)નિર્માતા : આર. ચંદ્રાદિગ્દર્શક : પ્યારેલાલ સંતોષીસંગીત : રોશનગીતકાર : સાહિર લુધિયાનવીરનિંગ ટાઈમ : ૧૪ - રીલ્સ : ૧૪૨ મિનિટ્સથીયેટર : ખબર નથી.કલાકારો : મધુબાલા, ભારત ભૂષણ,...
View Articleએન્કાઉન્ટર : 13-09-2015
* આપની નજરે હિંદીની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો અને શ્રેષ્ઠ અભિનેતાઓ કયા?- મુગલ-એ-આઝમ, મધર ઈન્ડિયા, જાગતે રહો, ફિર સુબહ હોગી અને જ્વૅલ થીફ, અભિનેતા/ત્રીઓ : અશોક કુમાર, અમિતાભ બચ્ચન, નસીરૂદ્દીન શાહ, ઉત્પલ દત્ત...
View Articleપ્રામાણિકતાથી કહો. તમે તમારા પુત્ર/ પુત્રીથી ડરો છો ?
આ લેખનું ટાઇટલ વાંચી લીધા પછી જવાબ મને નથી આપવાનો... મનમાં જ સમસમી જઈને પોતાને આપવાનો છે. આ ક્યાં કોઈને બહાર ખબર પડવાની છે, એટલે બીજો જવાબે ય મનમાં આપવાનો છે કે, પિતા તરીકે તમે સફળ થયા છો ખરાં ? દીકરા...
View Article'મહેલોં કે ખ્વાબ' ('૬૦)
કિશોરકુમાર સાથે પ્રદીપકુમાર...? ટુલીપના ફૂલ સાથે તેલનું પૂમડું...??ફિલ્મ : 'મહેલોં કે ખ્વાબ' ('૬૦)નિર્માતા : મધુબાલાદિગ્દર્શક : મુહાફિઝ હૈદરસંગીત : એસ. મોહિંદરરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સથીયેટર : ખબર...
View Articleઍનકાઉન્ટર : 20/09/2015
* તમને લાગે છે, તમારાથી ય વધુ માથાભારે બીજું કોઇ છે ?- અમારામાં માથાનો નહિ, મગજનો ઉપયોગ કરવાનો આવે !(શ્યામ મરડીયા, ભુજ)* જૂની ફિલ્મોના સંગીતની સરખામણીમાં આજનું સંગીત ?- નરસિંહ મેહતાના હાથમાં કાંસીજોડાં...
View Articleછ કરોડની વીંટી
ઉદ્યોગપતિ રાહુલ શર્માએ ફિલ્મ અભિનેત્રી અસિનને ફક્ત પત્ની બનાવવાના ભાડા પેટે રૂ. ૬ કરોડની ડાયમન્ડની વીંટી ભેટમાં આપી. હાલમાં તમારામાંથી જે છોકરા-છોકરીઓની સગાઇ થઉ-થઉ થઈ રહી છે, એ બધીઓના જીવો ભડકે બળશે ને...
View Articleઅપના હાથ જગન્નાથ ('૬૦)
ફિલ્મ : અપના હાથ જગન્નાથ ('૬૦)નિર્માતા-દિગ્દર્શક : મોહન સેહગલસંગીત : સચિન દેવ બર્મનગીતો : કૈફી આઝમીરનિંગ ટાઈમ : ૧૬ રીલ્સથીયેટર : મોડૅલ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો :કિશોર કુમાર, સઇદા ખાન, લીલા ચીટણીસ, નઝીર...
View Articleઍનકાઉન્ટર : 27-09-2015
* આપણી ફિલ્મોને 'ઓસ્કાર એવોર્ડ્સ'કેમ નથી મળતા ?- આપણી ફિલ્મોને 'સંસ્કાર એવોર્ડ્સ'ની જરૂર છે... ઓસ્કારની નહિ !(કુંજન ગેવરીયા, સુરત)* શબરીએ રામને બોર ચાખીને આપેલાં, ત્યારે શબરીને દાંત હતા ?- શ્રીરામને...
View Articleનવી બ્રાન્ચ મેનેજર
(Part 01)લેડીઝ-સ્ટાફ ખરો એમ તો, પણ વીણી વીણીને એકોએક બુઢ્ઢી થઈ ગઈ હતી. પૂરી બેન્કમાં જરા ય ઝગમગાટ નહિ. ધ્યાન કામમાં જ રાખવું પડે. આળસમાં ય એમની સામે ચાર સેકન્ડ જોવાઈ જાય, તો ઘેર જતા સુધી ખુશ થઈ જાય ને...
View Article'આહ' ('૫૩)
ફિલ્મ : 'આહ' ('૫૩)નિર્માતા : આર.કે. ફિલ્મ્સદિગ્દર્શક : રાજા નવાથેસંગીત : શંકર-જયકિશનગીતકારો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઈમ :૧૬-રીલ્સ,૧૫૦ મિનિટ્સથીયેટર : ખબર નથી.કલાકારો : રાજ કપૂર, નરગીસ, પ્રાણ,...
View Article