Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર : 27-08-2017

* આપણે ત્યાં જમાઇને 'દસમો ગ્રહ'કેમ કહેવામાં આવે છે ?– જરૂરત નવ ગ્રહોની જ પડે છે... દસમાને ફાલતું ગણીને કાઢી નંખાય.(સુધીર ઝવેરી, મુંબઇ)* સ્ત્રીઓને 'બિચારી'કેમ કહેવામાં આવે છે ?– 'બિચારા'પુરૂષો જ એવું...

View Article


વાઇફ વહેમાતી રહે, એ તમારા ફાયદામાં છે

ઘણા લોકો ડિસ્ટર્બ થઈ જાય છે કે, એમની વાઇફો શકી મીજાજની છે. એનું રોજનું કામ જ એ, ''કેમ મોડું થયું ? ક્યાં ટાચકવા ગયા'તાઆઆ...? પેલી કોણ હતી ?''છોલી નાંખે એવા સ્માઇલ સાથે પૂછવામાં આવતા આ સવાલોમાં ભલભલો...

View Article


'ઇન્સાન જાગ ઉઠા'('૫૯)

ફિલ્મ : 'ઇન્સાન જાગ ઉઠા'('૫૯)નિર્માતા-દિગ્દર્શક    :શક્તિ સામંતસંગીતકાર    : સચિનદેવ બર્મનઆસિ.સંગીતકારો : જયદેવ- આર.ડી.બર્મનગીતકાર    : શૈલેન્દ્રરનિંગ ટાઈમ    :૧૫- રીલ્સકલાકારો    :    મધુબાલા, સુનિલ...

View Article

ઍનકાઉન્ટર : 03-09-2017

* 'આઈપીએલ'ક્રિકેટ વિશે શું માનો છો ?- દેશ ઉપર મોટો ઉપકાર છે. રોજેરોજ આતંકવાદની ખબરો, સરહદો પરના ટેન્શનો અને રાજકારણી કાંધીયાઓના મોંઢા જોવા કરતા ભલે 'ફિક્સ'થયેલું ક્રિકેટ નિર્દોષ મનોરંજન તો આપે છે ને...

View Article

ઉઠો હવે... સવાર થઈ...!

 જગતની સૌથી બિહામણી જો કોઈ ગાળ હોય તો એ વાઇફો બોલે છે અને એ ય સવાર-સવારમાં, 'ઉઠો હવે... સવાર પડી!'કહેવાય છે કે, સારા ઘરના લોકો ગાળો નથી બોલતા... નહિ બોલતા હોય, તો આ શું થયું? વાંક ગમે તેનો હોય, આપણને...

View Article


'દૂર કી આવાઝ'('૬૪)

ફિલ્મ: 'દૂર કી આવાઝ'('૬૪)નિર્માતા- નિર્દેષક : દેવેન્દ્ર ગોયલસંગીત : રવિગીતકાર : શકીલ બદાયૂનીરનિંગ ટાઈમ : ૧૬- રીલ્સ - ૨ કલાક ૧૬- મિનિટ્સથીયૅટર : રૂપમ (અમદાવાદ)કલાકારો : જૉય મુકર્જી, સાયરા બાનુ, પ્રાણ,...

View Article

ઍનકાઉન્ટર : 10-09-2017

* 'હાર્યો જુગારી બમણું રમે', તો જીતેલો જુગારી માલ ઘરભેગો કરે ?- લગ્ન પછી માલ ઘરભેગો કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી.(જીતેન્દ્ર કેલા, મોરબી)* ઘણા સમયથી સવાલ પૂછવા માંગુ છું પણ સમય મળતો નથી. શું...

View Article

ઍક્સિડૅન્ટ કર્યા પછી ઊભા રહેવાય...?

તમારાથી અજાણતામાં કોઈ રોડ-ઍક્સિડૅન્ટ થઇ ગયો ને તમારી ગાડીને ટકરાનાર લોહીના ખાબોચીયામાં તરફડતો હોય. તમે સ્વસ્થ હો, તો શું કરવું જોઇએ ?બોલવામાં સારો લાગે એવો જવાબ તો એ છે કે, એ બિચારા ઘાયલને ઉપાડીને...

View Article


'લાલ પથ્થર'('૭૧)

ફિલ્મ: 'લાલ પથ્થર'('૭૧)નિર્માતા     : ફકીરચંદ મેહરાનિર્દેષક     : સુશીલ મજુમદારગીતકારો     : નીરજ, હસરત, દેવ કોહલીરનિંગ ટાઇમ : ૧૭ રિલ્સ : ૨ કલાક ૨૮ મિનીટ્સથીયેટર     : રૂપમ (અમદાવાદ)કલાકારો     :...

View Article


ઍનકાઉન્ટર : 19-09-2017

* અમને બધાને બહુ ગમેલી (તમારા કરતાં ય) તિતીક્ષા કેમ દેખાતી નથી ?– એ તમને બધાને ન દેખાય, એ મારા ફાયદામાં છે.(જસ્મિન ભીમાણી, રાજકોટ)* વેકેશનમાં મામાનું ઘર જ કેમ ?– ત્યાં, એ વખતે 'મામી'કરતાં...

View Article

સાચું હૅરિટેજ તો અમારૂં ખાડીયા છે

જાપાનના વડાપ્રધાન અમદાવાદ આવ્યા, ત્યારે મોદીએ માણેક ચોકનું રાત્રિબજાર કે અમારૂં ખાડીયા બતાવ્યું હોત, તો જાપાનમાં, ખાડીયું, કેવી રીતે બનાવવું, એના સપનાંમાં એ જાપાનની બુલેટ ટ્રેનોને ભૂલી ગયા હોત !કોઈ...

View Article

'પરવરિશ'('૫૮)

ફિલ્મ: 'પરવરિશ'('૫૮)નિર્માતા : મહિપરાય શાહદિગ્દર્શક : એસ.એન.બૅનર્જીસંગીત : દત્તારામરનિંગ ટાઇમ : ૧૪ રીલ્સકલાકારો : રાજ કપૂર, માલા સિન્હા, મેહમુદ, રાધાકિશન, લલિતા પવાર, શીલા વાઝ, મીના, બ્રહ્મ ભારદ્વાજ,...

View Article

ઍનકાઉન્ટર : 24-09-2017

* સરકાર કરતા ક્રિકેટર ગૌતમ ગંભીર દેશના સૈનિકોની વધુ સેવા કરે છે.– મારા/તમારા જીવનમાં 'જયહિંદ'શાશ્વત બન્યું રહે, એ વધુ જરૂરી છે.(ડૉ. રવિ દયાની, સુરત)* સવારે ઉઠીને તમે કયો યોગા કરો છો ?– એ તો સવારે જે...

View Article


ધ રીટર્ન ઑફ તિતિક્ષા

તિતિક્ષા ફ્લૅટમાં એકલી રહેતી હતી. મમ્મી-પાપા મોરબીમાં. કોકવાર આવે જાય વળી. પણ તિતિક્ષાની અમદાવાદમાં બૅન્ક-મૅનેજરની નોકરીને કારણે એનાથી મોરબી બહુ જવાય-અવાય નહિ. પેલા બે ના ય આંટા આવી ગયા હતા એટલે ક્યારે...

View Article

'પૂજા કે ફૂલ' ('૬૪)

ફિલ્મ : 'પૂજા કે ફૂલ' ('૬૪)નિર્માતા : એવી મયપ્પન (એવીએમ)દિગ્દર્શક : એ. ભીમસિંઘસંગીત : મદન મોહન-આસિસ્ટન્ટ 'સોનિક'ગીતો-સંવાદ : રાજીન્દર કિશનથીયૅટર : લાઇટ હાઉસ કે નોવેલ્ટી ? (અમદાવાદ)રનિંગ ટાઇમ : ૧૭...

View Article


ઍનકાઉન્ટર : 01-10-2017

* તમે 'ફેસબુક'પર છો?- ના. ફક્ત ચેકબુક ઉપર છું.(કોમલ ભટ્ટ, ગાંધીનગર)* કાશ્મીરના પથ્થરબાજોને નાથવા શું કરવું જોઈએ?- કમનસીબે, સરકાર પાસે ય આનો તો કોઈ જવાબ નથી.(કવિતા સંજય અંધારીયા, ભાવનગર)* ૧૦૦- માંથી ૮૦-...

View Article

ફિલ્મ 'ન્યુટન'જોવા જેવી ખરી?

હાસ્યસાહિત્યમાં ઑલમોસ્ટ દરેક હાસ્યલેખક પ્રયત્નો કરી કરીને વાચકોને હસાવવાના વલખા મારતો હોય છે. પણ સ્વયં, એમના જ શબ્દોમાં કહીએ તો 'આયાસ'વગર સર્જેલું હાસ્ય શ્રેષ્ઠ (અથવા તો એ જ સાચું હાસ્ય) છે.દુનિયાભરના...

View Article


'ધર્માત્મા' ('૭૫)

ફિલ્મ: 'ધર્માત્મા' ('૭૫)નિર્માતા- દિગ્દર્શક : ફીરોઝખાનસંગીતકાર    : કલ્યાણજી- આણંદજીગીતકાર    : ઇન્દિવરરનિંગ ટાઇમ : ૧૯ રીલ્સ : ૧૭૧ મિનિટ્સથીયેટર : પ્રકાશ (અમદાવાદ)કલાકારો : ફીરોઝ ખાન, હેમા માલિની,...

View Article

ઍનકાઉન્ટર : 08-10-2017

* 'સ્વચ્છતા અભિયાન'માં પ્રજા કેમ ઉત્સાહી નથી ?-એ ય જુએ છે કે, માત્ર મોટા પોસ્ટરો અને હૉર્ડિંગ્સ ચોડવા કે ભાષણો આપવા ઉપરાંત રાજ્ય કે કેન્દ્ર સરકારો પોતાનું હાડકું ય હલાવે છે ?(પ્રાપ્તિ ઉર્મિશ રીંડાણી,...

View Article

હેલ્લો કહેવાના હજાર રૂપિયા...

ગુજરાતની કોઈ પણ મોટી હોસ્પિટલ પાસેથી હવે માત્ર પસાર થતા ય ફફડી જવાય છે કે, ત્યાંથી પસાર થવાના ય આ લોકો પૈસા લઈ લેશે તો ? એક તો મોંઘા ભાવનો દર્દી આપણે દાખલ કરાવ્યો હોય ને એની ખબર કાઢવા (કે એને કાઢવા ય)...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>