'જવાની દીવાની' ('૭૨)
ફિલ્મ : 'જવાની દીવાની' ('૭૨)નિર્માતા : રમેશ બેહલદિગ્દર્શક : નરેન્દ્ર બેદીસંગીતકાર : રાહુલદેવ બર્મનગીતકાર : આનંદ બક્ષીરનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ, ૧૪૬-મિનીટ્સથીયેટર : એલ.એન....
View Articleઍનકાઉન્ટર : 15-10-2017
* તમને નાના બાળકો ગમે ?- મને તો રાહુલ પણ ગમે છે.(ધૂ્રવા જયકુમાર બારોટ, વડોદરા)*સ્ત્રીને ઘરનું આભૂષણ કહેવાય છે, તો પુરૃષને ?- આભૂષણનું કારણ.(મનોજ ત્રિવેદી, વલસાડ)* મારી પત્ની રોજ મને ધંધા ઉપર જવા માટે...
View Articleસર.. આપ મારે ત્યાં કપડા- વાસણ કરવા આવશોજી ?
અકળાયેલા શહેનશાહ અકબર એમના બાબલા શેહજાદા સલીમનો હાથ પકડીને દર દર ભટકે છે, પણ કોઈ સ્કૂલવાળો ઍડમિશન આપતો નથી. પૂરા હિંદુસ્તાન પર જેમની હકૂમત, એ અકબર પાસે સલીમને ઍડમિશન અપાવવાના બદલામાં સ્કૂલના ટ્રસ્ટિઓ...
View Articleવો મૅસેજ કિસ કા થા ?
એને કોઈ 'ટીમ્સી'કહીને બોલાવે, એ ના ચાલે. ઉચ્ચાર 'ટીમ્ઝી' થવો જોઈએ. એમાં ય, 'ઝ'નો ઉચ્ચાર 'ઝવેરીલાલ'નો નહિ. ગઝલનો 'ઝ'. કલબમાં દર સૅટરડૅ-નાઈટની વીકલી પાર્ટીમાં બધા ફ્રૅન્ડ્ઝોએ એને ટીમ્ઝી કહીને બોલાવવી...
View Article'બ્લફ માસ્ટર '('૬૩)
ફિલ્મ: 'બ્લફ માસ્ટર '('૬૩)નિર્માતા : સુભાષ દેસાઈદિગ્દર્શક : મનમોહન દેસાઈસંગીત : કલ્યાણજી- આણંદજીગીતકાર : રાજિન્દર કિશનરનિંગ ટાઈમ : ૧૩૫- મિનિટ્સથીયેટર : રીગલ (અમદાવાદ)કલાકારો : શમ્મી કપૂર, સાયરા બાનુ,...
View Articleઍનકાઉન્ટર : 29-10-2017
* 'સરકાર-૩'જેવી બકવાસ ફિલ્મમાં કામ કરીને અમિતાભ બચ્ચને શું પોતાની ગરીમાને બટ્ટો નથી લગાડયો ?- ફિલ્મ બકવાસ હતી, અમિતાભ નહિ !(જયેશ અંતાણી, ભાવનગર)* શિક્ષણમાં વ્યાપારીકરણ હોય તો આપણો દેશ પ્રગતિ કેવી રીતે...
View Articleટુવાલ સંસ્કૃતિ (પુરૂષ)
(લેખના શીર્ષકમાં 'ટુવાલ સંસ્કૃતિ'ને કેવળ પુરૂષો પૂરતી મર્યાદિત રાખી છે, એટલે મોટા ભાગના પુરૂષ વાચકો વાંચવાના નથી... અને અમે ઈચ્છીએ છીએ કે, આ લેખ એ લોકો તો ન જ વાંચે! - ધમકી પૂરી)* * *આજે આપણે ટુવાલને...
View Article'ગહેરી ચાલ '('૭૩)
ફિલ્મ : 'ગહેરી ચાલ '('૭૩)નિર્માતા-દિગ્દર્શક : સી.વી. શ્રીધરસંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલગીતકાર : રાજીન્દર કિશનરનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ : ૧૪૦ મિનિટ્સથીયેટર : શ્રી/શિવ/અજંતા/ઈલોરા (અમદાવાદ)કલાકારો :...
View Articleઍનકાઉન્ટર : 04-11-2017
* અમદાવાદનું નામ 'કર્ણાવતી'કરતાં કોણ રોકે છે ?- ભાજપા અને કોંગ્રેસ.(ઉષા શરદકુમાર શાહ, અમદાવાદ)* 'યોગદિવસ'ના ટીવી-કવરેજમાં તમે હૅન્ડસમ લાગતા હતા...- એ તમે જોયા, એ અમિત શાહ હતા... વો મેં નહિ !(પુરંજય...
View Articleચોળાફળી ખાવા છરીકાંટા ન જોઈએ !
જ્યારે જઈએ ત્યારે એમના ઘેર એક જ નાસ્તો હોય... ચોળાફળી. બારે માસ ચોળાફળીઓ ખાઈ ખાઈને એમનું આખું ઘર પીળું પડી ગયું હતું. ડર એ લાગે કે, એ લોકોએ બાર મહિનાની ભેગી ચોળાફળી મંગાવી ન રાખી હોય કારણ કે, ડિશમાં...
View ArticleArticle 0
ફિલ્મ : 'સાવન' ('૫૯)નિર્માતા : એન.સી.ફિલ્મ્સદિગ્દર્શક : રમેશ તિવારીસંગીત : હંસરાજ બહેલગીતકારો : પ્રેમ ધવન-અસદ ભોપાલીરનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ ૧૪૧- મિનીટસ્કલાકારો : ભારત...
View Articleએન્કાઉન્ટર : 12-11-2017
* માણસ ગમે એટલું ઈંગ્લિશ ભણે, પણ પાછળ કૂતરૂં દોડે, તો એને 'હઈડ હઈડ'જ કેમ બોલવું પડે છે?- કૂતરાં કોઇ 'દિ ઈંગ્લિશમાં ભસે છે?(પરમ રાજા, જામજોધપુર)* અશોકભાઈ, તમે આટલા 'ફની'કેમ છો?- આ પગારમાં આટલા 'ફની'જ...
View Articleરાજકોટ 'ડીલક્સ'
રાજકોટ હવે સૌરાષ્ટ્રમાંથી બહાર આવ્યું છે, પણ અમદાવાદ ગુજરાતમાંથી બહાર આવ્યું નથી. સાચું પૂછો તો પૈસેટકે રાજકોટ અમદાવાદ-સુરતથી તો ક્યારનું ય આગળ નીકળી ગયું છે... લગભગ નૅશનલ-સિટી બની ગયું છે.અહીં જેવા...
View ArticleArticle 0
ફિલ્મ : શારદા ('૫૭)નિર્માદા-દિગ્દર્શક : એલ.વી. પ્રસાદસંગીત : સી. રામચંદ્રગીતકાર : રાજીન્દર ક્રિષ્ણરનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ : ૧૨૮-મિનિટ્સથીયેટર : રીગલ અને લિબર્ટી (મધુરમ સિનેમા)કલાકારો : રાજ કપૂર, મીના...
View Articleઍનકાઉન્ટર : 19-11-2017
* રાહુલ ગાંધીના એકના એક ભાષણો અંગે શું માનો છો ? એમની પાસે ભાજપ કે મોદી સિવાય બીજો કોઇ સબ્જૅક્ટ જ નથી ?- કેટલાકને તો ૬૦ પછી બુદ્ધિ જાય છે...(વિશ્વા પુરંજય જહા, મુંબઇ)* તમને બહુ મોટો અફસોસ થયો હોય, એવી...
View Articleગુજરાતીઓ 'પીવા'બેસે ત્યારે...
'તમે... લો છો ?'આવો મૅસેજ વૉટ્સઍપમાં ના મોકલાય કે, 'સાંજે આપણા ઘેર ડ્રિન્કસની પાર્ટી રાખી છે..તમને ફાવશે ?'આમાં બા-ફા ના ખીજાય... ગવર્ન્મેન્ટ ખીજાય ને આપણને સીધા ઘાલી દે મહીં...! સુઉં કિયો છો ? (તમે...
View Article'અંકુશ' ('૮૬)
ફિલ્મ : 'અંકુશ' ('૮૬)નિર્માતા-દિગ્દર્શક : એન. ચંદ્રાસંગીત : કુલદીપસિંઘગીતકાર : અભિલાષરનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ : ૧૪૯ મિનિટ્સથીયેટર : નટરાજ (અમદાવાદ)કલાકારો : નાના પાટેકર, નિશા સિંઘ, અર્જુન ચક્રવર્તી, મદન...
View Articleઍનકાઉન્ટર : 26-11-2017
* ઘણીવાર જે જોઈએ છે, તે મળતું નથી અને મળે છે તે જોઈતું હોતું નથી...- રાહુલજીના ગુજરાત- પ્રવાસની વાત કરતા લાગો છો !(જાનકી એમ.ચૌધરી, મહેસાણા)* રોડ ઉપર વધતા જતા અકસ્માતો માટે જવાબદાર કોણ ?- વાહનો(જયેશ...
View Articleહું આપું છું... હું આપું છું !
અમારા કે અમારાથી પહેલાના જમાનામાં હોટલ કે નાસ્તાપાણીના બિલો ચૂકવવામાં મસ્તમઝાની બાદશાહીઓ નહિ... બદમાશીઓ થતી. 'હું આપું છું... હું આપું છું', એમ કહીને કોઈ બિલ ચૂકવે નહિ. આ સીસ્ટમ તો હજી ચાલે છે, પણ આજના...
View Articleતેરે મેરે સપને (૧૯૭૧)
ફિલ્મ : તેરે મેરે સપને (૧૯૭૧)નિર્માતા: દેવ આનંદ (નવકેતન)દિગ્દર્શક : વિજ્ય આનંદ (ગોલ્ડી)સંગીતકાર : સચિનદેવ બર્મનઆસિસ્ટન્ટ સંગીત : મીરાંદેવ બર્મનગીતાકાર : નીરજરનિંગ ટાઈમ : ૧૭- રીલ્સ : ૧૭૧- મિનિટ્સથીયેટર...
View Article