મૉર્નિંગ વૉક
વહેલી સવારે રોડ ઉપર ચાલવા જનારાના ધાડા ઉતરી આવે છે. એ લોકો ક્યાં જતા હોય છે, એનું કારણ શોધવું મુશ્કેલ છે. પણ બનતા સુધી ક્યાંક જતા હોય છે ખરા. આ લોકો વિશ્વપ્રવાસીઓ નથી, એરિયા પ્રવાસીઓ છે. ત્યાંને ત્યાં...
View Article'અનુરાધા' ('૬૦)
ફિલ્મ - 'અનુરાધા' ('૬૦)નિર્માતા - એલ. બી. લછમનદિગ્દર્શક - ઋષિકેશ મુકર્જીસંગીત - પંડિત રવિશંકરગીતો - શૈલેન્દ્રરનિંગ ટાઈમ - ૧૪૧ મિનીટ્સ-૧૪ રીલ્સકલાકારો - બલરાજ સાહની, લીલા નાયડૂ, અભિ ભટ્ટાચાર્ય, બેબી...
View Articleઍનકાઉન્ટર : 22-12-2013
* આપણા ડૉ. મૌનસિંઘ હાથ હલાવ્યા વગર કેમ ચાલે છે ?- એમનું ચાલે તો એ પગ પણ હલાવ્યા વગર ચાલે !(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)* તમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે તો પહેલું કામ કયું કરો ?- મારૂં લક્ષ્ય...
View Article'ધરતી કહે પુકાર કે' ('૬૯)
ફિલ્મ : 'ધરતી કહે પુકાર કે' ('૬૯)નિર્માતા : વૈશાલી ફિલ્મ્સ (મુંબઈ)દિગ્દર્શક : દુલાલ ગુહાસંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલગીતકાર : મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઈમ : ૧૬ રીલ્સથીયેટર : મૉડેલ (અમદાવાદ)કલાકારો :...
View Articleઍનકાઉન્ટર : 29-12-2013
* જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતની ગાદી છોડવી પડે. એ સંજોગોમાં ગુજરાત માટે 'ગઢ આલા, પણ સિંહ ગેલા'જેવું નહિ થાય?- હા, પણ ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો જોયા પછી કોંગ્રેસ માટે તો ગઢે ય ગયા......
View Articleવાત એક ડૉગીના અવસાનની !
સમાચાર તો માઠા આવ્યા હતા. જાનકીબેનનો કૂતરો... સોરી, 'ડોગી'ગૂજરી ગયો હતો. એનું નામ હતું, 'ગંગાપ્રસાદ'. લાડમાં કોક વળી 'ગંગુ'બોલે તો જાનકીબેન ખીજાઈ જતા. રીતસરની રાશી જોવડાવીને આટલું પવિત્ર નામ...
View Article'અફસાના' ('૫૧)
ફિલ્મ : 'અફસાના' ('૫૧)નિર્માતા : શ્રી ગોપાલ પિક્ચર્સદિગ્દર્શક : બી.આર. ચોપરાસંગીત : હુસ્નલાલ-ભગતરામગીતકારો : આ સાથેના લિસ્ટ મુજબ.રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સથીયેટર : કૃષ્ણ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો - અશોક કુમાર...
View Articleઍનકાઉન્ટર : 05-01-2013
* પોલીસ પ્રજાનો દોસ્ત કહેવાય તો પ્રધાન ?- પ્રધાન બન્યા પછી દોસ્ત રાખવાની ક્યાં જરૂર પડે છે ?(કનુ જે. પટેલ, સંધાણા)* સાંભળ્યું છે, તમારા બંગલામાં સ્વિમિંગ પૂલ પણ છે ?- તમારા જવાબમાં બાગી શાયર...
View Articleઅમદાવાદના એ થીયેટરો
ગુજરાતીઓ સિનેમા કે નાટકના થીયેટરને માટે એક જ શબ્દ વાપરે છે, 'થીયેટર'. નાટક અથવા તો જાણકાર તરીકે ઓળખાવવું હોય તો નાટક માટે નાટક-ફાટક નહિ, 'સ્ટેજ'અથવા 'થીયેટર'શબ્દ વાપરો. ગુજરાતીઓ ફિલ્મે ફિલ્મે ફિલ્મની...
View Article‘ફન્ટુશ’ (૫૬)
ફિલ્મ : ફન્ટુશનિર્માતા : દેવ આનંદ દિગ્દર્શખ : ચેતન આનંદસંગીત : સચિનદેવ બર્મનગીતકાર : સાહિર લુધિયાનવીરનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ-૧૧૮ મિનિટ્સથીયેટર : લીબર્ટી (મધુરમ).. (અમદાવાદ)કલાકારો : દેવ આનંદ, શીલા રામાણી,...
View Articleઍનકાઉન્ટર - 12-01-2014
* આડેધડ બફાટ કરતા નેતાઓ, વિરોધ થાય પછી મીડિયાને માથે બધું ઢોળી દે છે કે, 'મને ખોટો ટાંકવામાં આવ્યો છે.'શું સમજવું?- આપણા દેશમાં નેતાઓ કરતા ય વધુ બદતર ઈલેક્ટ્રોનિક-મીડિયા છે.(અખિલ બી. મહેતા, અમદાવાદ)*...
View Article'ચાર દિલ, ચાર રાહેં' ('૫૯)
ફિલ્મ : 'ચાર દિલ, ચાર રાહેં' ('૫૯)નિર્માતા-દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસસંગીત : અનિલ બિશ્વાસગીતો : સાહિર લુધિયાનવીરનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ-૧૬૦-મિનિટ્સથીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)કલાકારા : રાજ કપૂર, મીના...
View Articleઍનકાઉન્ટર : 20-01-2014
* ક્રોધ ભગવાન શંકરનો, તોફાન શ્રીકૃષ્ણનું, શાંત પ્રકૃતિ ભગવાન શ્રીરામની, તો હાસ્ય ક્યા ભગવાનનું ?- ભગવાન મહાવીર સ્વામીનું... જેમાં વેદના પણ સંમિલીત છે.(રોહિત આઇ.દવે. હાલોલ)* દીકરી પારકી થાપણ, તો દીકરો...
View Articleપોલીસ પકડે ત્યારે....
હું એક હાથે ગાડી ચલાવી શકું છું, પણ વાઇફ બાજુમાં બેઠી હોય ત્યારે બે હાથ અને બે પગ ભેગા કરીને પણ કાર ચલાવી શકતો નથી....હજી મને માથાથી હૉર્ન વગાડતા આવડતું નથી ! ને છતાં ય, છેલ્લા ૩૭ વર્ષથી મારૂં ઘર...
View Article'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)
ફિલ્મ : 'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)નિર્માતા : પર્વત ફિલ્મ્સનિર્દેશક : ભપ્પી સોનીસંગીત : શંકર-જયકિશનગીતો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઈમ : ૧૭ રીલ્સથીયેટર : પ્રકાશ ટોકીઝ (અમદાવાદ)કલાકારો : સુનિલ દત્ત, વહિદા...
View Articleઍનકાઉન્ટર : 26-01-2014
* તમે બધાના ઍનકાઉન્ટરો કરો છો, પણ તમારું ઍનકાઉન્ટર એક કૂતરૂં કરી ગયું...? (કૂતરાવાળા લેખમાં ખૂબ હસ્યા.)- ના. માણસ ધારે છે કંઈક... પણ કૂતરા કરે એમ જ થાય છે. નાલાયક કૂતરૂં વાઈફને કઈડયા વગર જતું...
View Articleબ્રાહ્મણો... લઘુમતિ બની જાઓ...!
જૈનોને લઘુમતિનો દરજ્જો કોંગ્રેસ સરકારે અપાવ્યો, એનાથી સૌથી મોટો આનંદ એક બ્રાહ્મણ તરીકે મને થયો છે કે, ચલો... આ સરકાર ગરીબોનું ધ્યાન રાખવા માંડી છે. મને તો આજ સુધી એમ જ હતું કે, પૈસેટકે જૈનોની પાસે...
View Article'ચા ચા ચા' ('૬૪)
ફિલ્મઃ 'ચા ચા ચા' ('૬૪)નિર્માતા-દિગ્દર્શકઃ ચંદ્રશેખરસંગીતઃ ઈકબાલ કુરેશીગીતકારઃ નીરજ, ભરત વ્યાસ, મખદુમ મોહિયુદ્દીનરનિંગ ટાઈમઃ ૧૫ રીલ્સથીયેટરઃ અશોક (અમદાવાદ)કલાકારોઃ ચંદ્રશેખર, હેલન, ઓપી રાલ્હન, બેલા...
View Article'આંધીયાં' ('૫૨)
ફિલ્મ - 'આંધીયાં' ('૫૨)નિર્માતા - નવકેતન ફિલ્મસદિગ્દર્શક - ચેતન આનંદસંગીતકાર - ઉસ્તાદ અલીઅકબરખાનગીતકાર - પંડિત નરેન્દ્ર શર્મારનિંગ ટાઈમ - ૧૭-રીલ્સ : ૯૬ મિનિટ્સથીયેટર - લાઈટ હાઉસ (અમદાવાદ)કલાકારો - દેવ...
View Article