ઍનકાઉન્ટર: 02-02-2014
* કેજરીવાલ...?- લાંબુ નહિ ટકે! અત્યાર સુધી તો એ માણસ ચોખ્ખો લાગે છે, પણ એની ગૅન્ગના ફોલ્ડરો ભાજપ કે કોંગ્રેસના માણસોથી સહેજ પણ જુદા નથી લાગતા!(ચેતન કે. મીરાણી, જૂનાગઢ)* કેળવણી અને અભ્યાસ વચ્ચે કેટલો...
View Articleબાબાભ'ઈનો ઈન્ટર્વ્યૂ
રાહુલ ગાંધી ઉપર દયા આવી જાય એવું એમની સાથે બની રહ્યું છે. બહારના તો ઠીક, પોતાની પાર્ટીમાં પણ અંદરખાને એમનું માન એક 'બાબાભ'ઈ'થી વિશેષ નથી. બીજી બાજુ, મોદી જેવી તોતિંગ ઈમારત ભસ્મીભૂત કરવાનું એ કેવળ...
View Article'કુંવારા બાપ' ('૭૪)
ફિલ્મ : 'કુંવારા બાપ' ('૭૪)નિર્માતા : અમરલાલ છાબરીયાદિગ્દર્શક : મેહમુદસંગીત : રાજેશ રોશનગીતો : મજરૂહ સુલતાનપુરીરનિંગ ટાઈમ : ૧૮-રીલ્સ : ૧૩૭-મિનિટ્સથીયેટર : પ્રકાશ ટૉકીઝ (અમદાવાદ)કલાકારો : મેહમુદ, ભારતી,...
View Articleઍનકાઉન્ટર : 22-12-2013
* આપણા ડૉ. મૌનસિંઘ હાથ હલાવ્યા વગર કેમ ચાલે છે ?- એમનું ચાલે તો એ પગ પણ હલાવ્યા વગર ચાલે !(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)* તમને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવે તો પહેલું કામ કયું કરો ?- મારૂં લક્ષ્ય...
View Articleઍન્કાઉન્ટર: 09-02-2014
* ધર્મસ્થાનોમાં મહિમા ત્યાગ અને દાનનો જ કેમ ગવાય છે ?- ભક્તો માટે જ, ગુરૂઓ માટે નહિ !(કનૈયાલાલ ભાવસાર, વડનગર)* 'ઍન્કાઉન્ટર'માં તમારો ફોટો કેમ નથી મૂકતા ?- નૅગેટીવ છાપવી પડે !(અમિત કમલ ત્રિવેદી,...
View Articleયેન્નકે તમિલ તેરીયાદુ....
મદ્રાસ કહેવાતું પહેલા તો. હવે 'ચૅન્નઇ'કહેવાય છે. કામ કર્યું હોત તો 'કર્ણાવતી'માટે પણ આવું જ કહેવાત કે, પહેલા 'અમદાવાદ'કહેવાતું.ને એટલે જ, હજી મારા મોંઢે ચૅન્નઇ નહિ, મદ્રાસ જ નીકળે છે. છેલ્લે તો હું...
View Article'ગૃહસ્થી' ('૬૩)
ફિલ્મ : 'ગૃહસ્થી' ('૬૩)નિર્માતા : જેમિની સ્ટુડિયો- મદ્રાસદિગ્દર્શક : કિશોર સાહૂસંગીત : રવિગીતો : શકીલ બદાયૂનીરનિંગ ટાઇમ : ૧૭ રીલ્સથીયેટર : નૉવૅલ્ટી કે કૃષ્ણ ?કલાકારો : અશોક કુમાર, રાજશ્રી, મનોજ કુમાર,...
View Articleઍનકાઉન્ટર: 16-02-2014
* ખોખું તો મગફળીનું આવતું હતું. હવે રૂ.. એક કરોડને ખોખું કહેવાય છે.- તમારે ત્યાં હોય એટલા મોકલી આપો. મને ખોખાં ભેગા કરવાની હૉબી છે.(કરીમ સોઢા, સુરેન્દ્રનગર)* કરોડો લોકો ખાઇ શકે, એટલું અનાજ સડી જાય છે...
View Articleપ્લાસ્ટરમાં પત્ની
સાબરમતિ નદીના રિવરફ્રન્ટ ઉપર તડકો ખાવા બે ઘડી ઍનાકૉન્ડા આડો પડયો હોય, એમ મારી સગ્ગી વાઇફ પ્લાસ્ટરવાળા પગ સાથે પલંગમાં ઊભી પડી હતી.... પણ એ તો બે ઘડી નહિ.... હવે તો 'હેએએએ...ય'ગઇ ચાર મહિના માટે અંદર......
View Article'મૈં સુહાગન હૂં' ('૬૪)
મૈં સુહાગન હૂંમોહમ્મદ રફીના કલાસ-વન ગીતોની મેહફીલતુ શોખ કલી, મૈં મસ્ત પવન... અય દિલ મચલ મચલ કે યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા... સબ જવાં, સબ હંસિ, કોઈ તુમસા નહિ... ગોરી તોરે નૈન, કજર બિન કારે કારેફિલ્મ :...
View Articleઍનકાઉન્ટર: 23-02-2014
* આપને કેજરીવાલના પક્ષમાં જોડાવાની ઈચ્છા ખરી ?- મને પરપોટામાં સોફા મૂકીને બેસવાની આદત નથી.(હનીફ વૈયલ નોડે, લુડીયા-કચ્છ)* એક માત્ર નરેન્દ્ર મોદી વાંચ્યા વગર ભાષણ કરે છે... બાકીના ?- લોકો એમનું ભાષણ...
View Articleહું ત્યાં કેમ ન જન્મ્યો?
- આઆઆ... સાંભળ્યું છે કે તમારી ચોપડી-બોપડી બહાર પડે છે ને કંઈ?- હા.- તે લાવજોને... ટાઈમ બાઈમ હશે તો વાંચીશું.આટલા વર્ષો પછી બુઢ્ઢો બાપ બનતો હોય અને મોટી ઉંમરે બાપ બનવાના તો મનમાં આનંદના કેટલા ફૂદાકા...
View Article'અમાનુષ' ('૭૫)
અમાનુષ : ઉત્તમ કુમાર અને ઉત્પલ દત્તના અભિનયની જાહોજલાલીફિલ્મ : 'અમાનુષ' ('૭૫)નિર્માતા-દિગ્દર્શક : શક્તિ સામંતસંગીત : શ્યામલ મિત્રાગીતો : ઈન્દિવરરનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ-૧૫૪ મિનિટ્સથીયેટર : શ્રી...
View Articleઍનકાઉન્ટર : 02-03-2014
* હમણા જયા બચ્ચન અને રેખા એકબીજાને ભાવથી એક પાર્ટીમાં મળતા જોયા... એજ રીતે, તમારા વાઈફ અને ડિમ્પલ ભેગા થઈ જાય તો?- એ વખતે તમે જોયું હોય તો બચ્ચનનું મોંઢુ કેવું લેવાઈ ગયું છે...? હંહ... આપણે આવું ન...
View Articleચાલતા પહેલા તમે ડાબો પગ ઉપાડો કે જમણો ?
આપણે ત્યાં સંતો-મહાત્માઓના આપણા ઘરમાં પગલાં કરાવવામાં આવે છે, જેથી પરિવારમાં ઐશ્વર્ય આવે. કહે છે કે, એમના પગલાં પડતા જ ઘર પવિત્ર થઇ જાય. ખૈર, સ્વ.પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી હવે તો એક ય સંત આપણા ઘરમાં...
View Articleફિલ્મ : 'આનંદ આશ્રમ' ('૭૭)
ફિલ્મ : 'આનંદ આશ્રમ' ('૭૭)નિર્માતા-નિર્દેશક : શક્તિ સામંતસંગીત : શ્યામલ મિત્રાગીતકાર : ઈન્દિવરરનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ- ૧૪૬-મિનિટ્સથીયેટર : શ્રી (અમદાવાદ)કલાકારો : અશોક કુમાર, ઉત્તમ કુમાર, શર્મીલા ટાગોર,...
View Articleઍનકાઉન્ટર : 09-03-2014
* અશોક દવે, તમે અત્યારે ગુજરાત કોંગ્રેસ પાસે ટીકીટ માંગી જુઓ... કદાચ તમને પક્ષ-પ્રમુખ પણ બનાવી દે...!- ગણત્રીમાં હું ઉંદર જેવો છું. જહાજ ડૂબવાનું હોય ત્યારે પહેલો હું જહાજ છોડું...!(નૈમિષ સિદ્ધપુરા,...
View Articleબાબો બીજાને આવે ને હરખ આપણે કરવાનો ?
''અસોક, હાંજે ટાઇમશર ઘેર વે'લા આવી જાજો... ગૌતમભા'યની વાઇફ નીરાને બાબો આઇવો છે. આપણે-''''ગૌતમની વાઇફને....? બાબો આયો ?? અઅઅઅ... આઇ મીન...ગૌતમને 'ડાઉટ'કોની ઉપર છે ?''અચાનક આવા સમાચાર સાંભળીએ એટલે આપણે...
View Article'હૂમાયૂન' ('૪૫)
ફિલ્મ : 'હૂમાયૂન' ('૪૫)નિર્માતા-દિગ્દર્શક : મેહબૂબ ખાનસંગીત : માસ્ટર ગુલામ હૈદરગીતકારો : અંજુમ પિલીભીતી, શમ્સ લખનવી, પંડિત મધુર, આરઝુ લખનવી, વિકાર અંબાલવીરનિંગ ટાઈમ : ૧૧ રીલ્સ થીયેટર : સૅન્ટ્રલ ટૉકિઝ...
View Articleઍનકાઉન્ટર : 16-03-2014
* એવો કયો સવાલ છે, જેનો તમે જવાબ આપી શકવાના નથી ?- આ.(નીલકંઠ વજીફદાર, વલસાડ)* મનમોહન છેલ્લે ૧૫ ઓગસ્ટે બોલ્યા હતા... હવે ક્યારે ?- ચૂંટણીના રીઝલ્ટ્સ આવી જવા દો... આખી કોંગ્રેસ 'મનમોહન'બની જશે.(મયૂરી...
View Article