સુંદર નારી પ્રીતમ પ્યારી
એ... એવું કેમ હશે કે, માની ન શકાય એવી ખુબસૂરતી ધરાવતી સ્ત્રી સાલી સાવ ડોબા પણ અબજોપતિને જ પરણી હોય ? તપાસ કરી લો, તમારા સર્કલમાં કે, આવું કેટલા બધા કિસ્સાઓમાં બન્યું છે ? વાઈફ સુંદર હોય ને ગોરધન ઘાસલેટ...
View Article'ભાઇ ભાઇ' ('૫૬)
ફિલ્મ : 'ભાઇ ભાઇ' ('૫૬)નિર્માતા : એવીએમ (મદ્રાસ)દિગ્દર્શક : એમ.વી.રમણસંગીતકાર : મદન મોહનગીતકાર : રાજીન્દર કિશનરનિંગ ટાઇમ : ૧૯- રીલ્સથીયેટર : રીગલ (અમદાવાદ)કલાકારો : અશોક કુમાર, કિશોર કુમાર, નિમ્મી,...
View Articleઍનકાઉન્ટર : 23-03-2014
* દેવદર્શને જતા ભાવિકોને પણ જીવલેણ અકસ્માત નડે, તેનું કારણ શું?- દેવોને ય કોકવાર ઝોકાં આવી જાય ને?(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)* રાજેશ ખન્ના સુપરસ્ટાર, અમિતાભ 'ઍન્ગ્રી યંગમન', ધર્મેન્દ્ર 'હીમૅન'અને...
View Articleબુઢ્ઢા સઠીયા ગયા...
આ સાલી ૬૦-પછીની ઉંમર ખૂબ મજ્જાની છે. કહે છે કે જુવાનીના વર્ષો, સ્કૂલમાંથી છુટેલા બાળકોની જેમ ધીંગામસ્તી કરતા રૂમઝુમ દોડતા આવે ને એટલી જ સ્પીડે જતા ય રહે છે, જ્યારે ૬૦-પછીની ઉંમરના વર્ષો વૃદ્ધાશ્રમના...
View Article'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)
ફિલ્મ : 'સી.આઈ.ડી. ૯૦૯' ('૬૭)નિર્માતા : બિંદુ કલા મંદિરદિગ્દર્શક : મુહમ્મદ હૂસેનસંગીતકાર : ઓપી નૈયરગીતકારો : સાથેના બૉક્સ મુજબરનિંગ ટાઇમ : ૧૪-રીલ્સ : ૧૨૩ મિનટ્સથીયેટર : અશોક (અમદાવાદ)કલાકારો : ફિરોઝ...
View Articleએનકાઉન્ટર : 30-03-2014
* અન્ના હજારે કોઈ નહિ ને મમતા બેનર્જીના ચમચા ક્યાંથી થઈ ગયા?- એની તો મમતાને ય ખબર પડી ગઈ, કે આ માણસ કેવળ પબ્લિસિટીનો ભૂખ્યો છે.* મૃત્યુ પછી વખાણ થાય, એ માણસની હયાતીમાં કેમ કદર થતી નથી?- હાથી જીવતો...
View Articleનારણપુરાથી ન્યુયોર્ક
''આ તમો પાલડી-ભઠ્ઠા જાઓ છો, તો જરા ધ્યાન રાખજો. ત્યાં ગરમી બહુ હશે. પલાળેલો નેપકીન સાથે ને સાથે રાખજો... માથે મૂકવા થાય! અજાણ્યા રસ્તે જવું નહિ... કાળીયાઓ ફાડી ખાશે. વાસણા બાજુ તો જતા જ નહિ......
View Articleનંદા સ્કૂલ-કોલેજનું પગથીયું પણ ચઢી નહોતી નંદાઓએ મરવું ન જોઇએ
- નંદા શમ્મી કપૂરથી ખૂબ ગભરાતી યે સમા, સમા હૈ યે પ્યાર કા, કિસી કે ઈન્તઝાર કા...- જન્મ તા. ૮ જાન્યુઆરી, ૧૯૩૯ - નિધન : તા. ૨૫ માર્ચ, ૨૦૧૪'નંદાએ મરવું જોઇતું નહોતું. ઍટ લીસ્ટ... આપણે બધા જીવીએ છીએ ત્યાં...
View Articleઍનકાઉન્ટર : 06-04-2014
* મારો ગોરધન મારી ખૂબ સેવા કરે છે. પડોસણ પૂછે છે, શેનાથી પૂજેલા છે તો શું કહું?- એમ કહો ને, તમારા ગોરધનની મજાક કરવાની આદત ગઈ નહિ...!(શ્રીમતી ઈશ્વરી માંકડ, જામનગર)* તમારો નાના ભાઈની હાઈટ-બૉડી જણાવશો?-...
View Articleબૂટ હૈ કે ફાટતા નહિ
- અઅઅ...જરા બૂટ બતાવો ને...!- સર... મેં પહેરેલા છે.- તમારા નહિ... નવા જૂતાં... મારા માટે બતાવો.- એકદમ ટોપ-કલાસ બતાવું, સર. ક્યા કામ માટે વાપરવાના છે? આઈ મીન, સ્ટેજ પર ફેંકવા માટે જોઈએ, તો નવો માલ હમણાં...
View Articleછોટી સી મુલાકાત
ફિલ્મ : 'છોટી સી મુલાકાત' ('૬૭)નિર્માતા : ઉત્તમ કુમારદિગ્દર્શક : આલો સરકારસંગીત : શંકર-જયકિશનગીતકારો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ : ૧૭૫ મિનિટ્સથીયેટર : રૂપમ (અમદાવાદ)કલાકારો : ઉત્તમ કુમાર,...
View Articleઍનકાઉન્ટર : 13-04-2014
* કેટરીના કૈફ સાથે આપને કેમનું છે?- એક આદર્શ હિંદુ પુરૂષ એક જીવનમાં કેવળ એક જ સ્ત્રીનો થઇને રહે છે. ...હવે એ જોવાનું રહ્યું કે, 'એ'શું માને છે!(દિનેશ હિરાણી, તારાપુર-આણંદ)* નેતાઓ ચિત્રવિચિત્ર પાઘડીઓ...
View Articleભેજ કો ભેજ દો...
ઘરની દિવાલો ઉપર આજ સુધી અનગીનત હિંદી ફિલ્મો બની છે, જેમાં મોટે ભાગે બે ભાઈઓના ઝઘડા અને છુટા પડવા માટે વચ્ચે દિવાલ ઊભી કરવામાં આવે. એક બાજુ દિવાલ ચણાતી જાય ને બીજી બાજુ મુહમ્મદ રફીના કરૂણ કંઠમાં...
View Article'તીન બહુરાનીયાં' ('૬૮)
ફિલ્મ : 'તીન બહુરાનીયાં' ('૬૮)નિર્માતા : જેમિની સ્ટુડિયો-મદ્રાસદિગ્દર્શકો : વાસન-બાલનસંગીત : કલ્યાણજી-આણંદજીગીતકાર : આનંદ બક્ષીરનિંગ ટાઈમ : ૧૫ રીલ્સ - ૧૬૦ મિનિટ્સથીયેટર : કૃષ્ણ (અમદાવાદ)કલાકારો :...
View Articleઍનકાઉન્ટર : 20-04-2014
* શું વાત છે? બ્રાહ્મણો ય કરોડપતિ તરીકે ઓળખાય છે?– યુ સેઇડ ઇટ... જ્ઞાન અને સંસ્કારમાં તો પહેલેથી હતા... હવે લક્ષ્મીજી પણ આ સાઇડમાં આવવા માંડ્યા છે, અર્થાત્, હવે લક્ષ્મીજીએ પણ માતા સરસ્વતીને આવકાર...
View Articleએર હોસ્ટેસ બહેન જેવી ન લાગવી જોઇએ..
અમેરિકા રીક્ષા કરીને નથી જવાતું, પ્લેનમાં જવું પડે છે ને પ્લેનોમાં યૂ નો... સાલા કાગળવાળા ટોઇલેટો હોય છે, જે આપણને ના ફાવે. ભલે, અમદાવાદની રીક્ષાઓમાં હજી સુધી ટોઇલેટની વ્યવસ્થા નથી થઇ શકી... પણ...
View Articleબહુ બેટી
- મુહમ્મદ રફીના બે મદમસ્ત ગીતો- સબ મેં શામિલ હો મગર, સબ સે જુદા લગતી હો જીયો તો ઐસે જીયો, જૈસે સબ તુમ્હારા હૈ...ફિલ્મ : 'બહુબેટી'નિર્માતા : શત્રુજીત પોલદિગ્દર્શક : ટી. પ્રકાશરાવસંગીતકાર : રવિગીતો :...
View Articleએન્કાઉન્ટર 27-04-2014
* સારી નોકરી માટે સારૂં ભણતર જરૂરી, પણ રાજકારણ માટે અક્ષરજ્ઞાન પણ નહિ ?- ડૉ. મનમોહનસિંઘ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ શૈક્ષણિક ડીગ્રીઓ ધરાવવાનો વર્લ્ડ-રૅકૉર્ડ ધરાવે છે, પણ કામ કરે છે સોનિયાજીના હાથ નીચે...!...
View Articleન્યુયોર્કના એરપોર્ટ પર...
ન્યુયોર્કના એરપોર્ટ પર આખી દુનિયા મને મળવા આવી હોય એવું લાગ્યું. એમ પાછી આપણી એવી પોપ્યુલરિટી ખરી... ધોળીયા, કાળીયા, મૅક્સિકન, ચીનાઓ, જાપલાઓ, સ્પેનિયાડો... જેના ઉપર નજર પડે, એ ચોખ્ખું સ્માઇલ તો આપે જ....
View Article'અધિકાર' ('૫૪)
ફિલ્મ : 'અધિકાર' ('૫૪)નિર્માતા : મહિપતરાય શાહદિગ્દર્શક : મોહન સેહગલસંગીત : અવિનાશ વ્યાસગીતકારો : પ્રેમ ધવન નીલકંઠ તિવારી, દીપક, રાજા મેંહદી અલીખાનરનિંગ ટાઈમ : ૧૪ રીલ્સથીયેટર : ખબર નથી. (અમદાવાદ)કલાકારો...
View Article