Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

'આરામ'('૫૧)

- ડી.ડી. કશ્યપ એ સમયના ફાલતુ કોટિના દિગ્દર્શક કહેવાતા, જેમણે આ ફિલ્મ 'આરામ'બનાવી હતી. દેવ આનંદની કદાચ આ પહેલી અને ચોક્કસપણે છેલ્લી ફિલ્મ હશે, જેમાં એણે એકેય ગીત ગાયું નથી. ફિલ્મમાં ગૅસ્ટ તરીકે આવેલા...

View Article


એનકાઉન્ટર : 24-05-2015

૧.કેજરીવાલથી એક વાર છેતરાઈ ચૂકેલી દિલ્હીની જનતાએ એમને બીજી વાર કેમ તક આપી ?-એમ કાંઈ એકાદવાર છેતરાઈ જવાથી આપણે હિમ્મત હારી ન જવાય... આપણે ઈન્ડિયન છીએ.(જીતેન્દ્ર કેલા, મોરબી)૨.રાજા-મહારાજાઓ એક કરતા વધુ...

View Article


હા, હું ગાળો બોલું છું...!

અમદાવાદના ટ્રાફિકમાં વાહન ચલાવવું અને ગાળે ય ન બોલવી, એ બ્લાન્કેટ પહેરીને કૅબરે જોવા જવા જેવી વાત છે. આમ તો, ગાળો ઉપર હજી મારૂં સરખું ગળું બેઠું નથી, પણ જાણકારો કહે છે કે, 'એ તો ધીમે ધીમે આવડી જાય......

View Article

Image may be NSFW.
Clik here to view.

'રેલ્વે પ્લૅટફૉર્મ' ('૫૫)

ફિલ્મ : 'રેલ્વે પ્લૅટફૉર્મ' ('૫૫)નિર્માતા-નિર્દેષક : રમેશ સેહગલસંગીત : મદન મોહનગીતકાર : સાહિર લુધિયાનવીરનિંગ ટાઇમ : ૧૪ રીલ્સથીયેટર : (અમદાવાદ)કલાકારો : સુનિલ દત્ત, નલિની જયવંત, શીલા રામાણી, જ્હૉની...

View Article

ઍનકાઉન્ટર : 31-05-2015

૧. જેમ્સ બૉન્ડની જેમ તમને, 'લાયસન્સ ટુ કિલ'ની છુટ મળે, તો પહેલા કોને મારો ?- ભારતનું રાષ્ટ્રગીત ગવાતું હોય ત્યારે બેસી રહેનારને.(પારૂલ સુનિલ ગઢીયા, રાજકોટ)૨. અમદાવાદમાં રસ્તાઓ ખોદવાનું બંધ ક્યારે થશે...

View Article


ખડખડાટ હસવું કોને કહેવાય ?

ડિસામાં કોકના ઘેર અજીતસિંહ 'બાપુ'એ પાણી ઠંડુ માંગ્યું. ધાર્યા કરતા પાણી વધારે ઠંડુ નીકળ્યું. બાપુએ રહસ્ય પૂછ્યું તો જવાબ મળ્યો, ''અમે તો માટલાનું જ પાણી પીએ છીએ... નવું માટલું લાવીને સીધું ફ્રીજમાં જ...

View Article

Image may be NSFW.
Clik here to view.

જોહર ઇન બૉમ્બે ('૬૭)

ભારતમાં બે જ પ્રકારની ફિલ્મો બને છે... એક ફાલતુ, ને બીજી બહુ ફાલતુ. એમાંની આ એક...છતાં ય, પેટ પકડીને હસાવનારી ફિલ્મફિલ્મ : જોહર ઇન બૉમ્બે ('૬૭)નિર્માતા    :    ઠક્કર ફિલ્મ્સદિગ્દર્શક    :    શાંતિલાલ...

View Article

એનકાઉન્ટર : 07-06-2015

૧. દિલ્હી હવે ભ્રષ્ટાચારમુક્ત રાજ્ય બનશે, એટલે શું ત્યાં બધા સજ્જનો બની જશે ?- ના. પણ નવેસરથી સજ્જન બનવાની જરૂર નહિ પડે.(મિનેષ દેડકીયા, રાજકોટ)૨. એક સંશોધનમાં વાંચ્યું કે, ૨૪-ટકા યુવતીઓને પરિણિત પુરૂષો...

View Article


સ્ત્રીની રસોઇની એક વાર તો ટીકા કરી જુઓ

શહેર અમદાવાદ હોય કે રાજકોટ-સુરત, કઇ હોટેલ કે ડાઇનિંગ-હૉલ ખાલી જાય છે ? આમાં ભણેલી-ગણેલી કે સારા ઘરની સ્માર્ટ સ્ત્રીઓની જ વાત નથી. જગતભરની કોઇ પણ સ્ત્રીને તમે એની રસોઇના વખાણ કરો ત્યાં સુધી જ સારા...

View Article


Image may be NSFW.
Clik here to view.

'દુશ્મન' (1971)

આ '૭૦ના આજુબાજુના દાયકાઓમાં બનેલી ફિલ્મો ભારે નિરાશાજનક હતી. અપવાદોને બાદ કરતા એકે ય ફિલ્મમાં એકે ય કિસ્મના ઢંગધડા જોવા ન મળે, ત્યારે આ 'દુશ્મન'એની વાર્તા, દિગ્દર્શન અને રાજેશ ખન્નાના અર્થપૂર્ણ અભિનયને...

View Article

એનકાઉન્ટર : 14-06-2015

૧. જો તમને સોનિયા ગાંધી કોંગ્રેસ-અધ્યક્ષ બનાવે તો ?- એટલા બધા એ બેવકૂફ નથી.(દિવ્યા સાણંદીયા, સુરત)૨. તમે પત્નીને દિવસમાં કેટલી વાર 'આઈ લવ યૂ'કહો છો ?- આવું હોય ત્યારે અમે બન્ને એકબીજાને 'જે શી...

View Article

મેરે દુશ્મન, તુ મેરી દોસ્તી કો તરસે

અમદાવાદના એસ.જી. હાઇવે પરના વૈષ્ણોદેવી મંદિર પાછળ ચાંદખેડા તરફ જતો એક અન્ડરપાસ આવે છે. હું 'કલહાર'બંગલોઝથી ઍરપૉર્ટ જતો હતો. બહુ લાંબુ અંતર અને રાતનો લગભગ ૧૧-નો સમય. હું તો વડોદરાવાળા ઍક્સપ્રેસ-હાઇવે...

View Article

Image may be NSFW.
Clik here to view.

'બાપ રે બાપ' ('૫૫)

ફિલ્મ : 'બાપ રે બાપ' ('૫૫)નિર્માતા- આર.કારદારસંગીતકાર- નૈયરગીતકાર- નિસાર અખ્તરરનિંગ ટાઇમ- - રીલ્સથીયેટર : રીગલ (અમદાવાદ)કલાકારો- કિશોર કુમાર, ચાંદ ઉસ્માની, સ્મૃતિ બિશ્વાસ, જયંત, એસ.એન.બૅનર્જી, ઉલ્હાસ,...

View Article


ઍનકાઉન્ટર : 21-06-2015

૧.ઓછા ખર્ચે ગરમીમાં ક્યાં જવાય ?- બાથરૂમમાં.(શશીકાંત દેસાલે, સુરત)૨.લોકોને ખરેખર મોંઘવારી નડે છે કે, વર્ષોથી ચાલ્યો આવતો આ રાજકીય મંત્ર છે ?- ભારતના દસ ટકા લોકોને મોંઘવારી પૂરજોશ 'ફળે'છે.(મિનેષ...

View Article

શિક્ષક કભી સાધારણ નહિ હોતા...

ચાણક્યનું એક વાક્ય મને જીવનભર સ્પર્શી ગયું છે કે, 'શિક્ષક કભી સાધારણ નહિ હોતા'. મને તો આ કથન રીતસર લાગુ પડે છે. મારે હાસ્યલેખક તો બનવું જ નહોતું, શિક્ષક બનવું હતું. ન બની શક્યો, એટલે ખબર પડી કે,...

View Article


Image may be NSFW.
Clik here to view.

'પ્રોફેસર' ('૬૨)

ફિલ્મ - 'પ્રોફેસર' ('૬૨)નિર્માતા - એફ.સી.મેહરાદિગ્દર્શક - લેખ ટંડનસંગીત - શંકર-જયકિશનગીતો - શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઇમ - ૧૫૦- મિનિટસથીયેટર - રીલિફ ,અમદાવાદકલાકારો - શમ્મી કપૂર, કલ્પના, પરવિન ચૌધરી, લલિતા...

View Article

એનકાઉન્ટર : 29-06-2015

૧.કન્યા સાસરે પહેલી વાર પધારે ત્યારે એને 'લક્ષ્મી'કહે છે, પણ વર પહેલી વાર એના સાસરે જાય ત્યારે એને 'વિષ્ણુ'કેમ કહેતા નથી ? -સાસરીવાળાને 'વિષ્ણુ'કોને કહેવાય એની ખબર હોય છે. (મયૂર એસ. ભટ્ટ, સુરત)૨.મારે...

View Article


આઇ મીસ યૂ, પાપા.....

એને પોતાને ય નવેસરથી પાડેલું આ નામ બહુ ગમતું, લુસી. ના લ્યૂસી પણ નહિ. કેવળ લુસી.આમ તો જન્મ વખતે તો પટેલોમાં પડે છે, એવું જ નામ એ લઇ આવી હતી, 'લક્ષ્મી,'પણ આજકાલની છોકરીઓ આવા નામો કંઇ ચલાવી લે ? લુસીએ પણ...

View Article

Image may be NSFW.
Clik here to view.

મેરી સૂરત, તેરી આંખે ('૬૩)

ફિલ્મ - મેરી સૂરત, તેરી આંખે ('૬૩)નિર્માતા - ટી.એસ. ગણેશ-પંડિત બૈજનાથદિગ્દર્શક -આર.કે. રાખનસંગીત - સચિનદેવ બર્મનગીતો - શૈલેન્દ્રરનિંગ ટાઈમ - ૧૫-રીલ્સથીયેટર -મોડૅલ (અમદાવાદ)કલાકારો - અશોક કુમાર, આશા...

View Article

ઍનકાઉન્ટર : 05-07-2015

૧. છેલ્લાં વર્ષોથી કાગડા કમ થઇ ગયા છે, તો હવે પછી શ્રાદ્ધ નાંખી કોને બોલાવશું ?-એ તો બહારના ઑર્ડરો ઉપરે ય પૂરતું ધ્યાન જેને આપવું પડતું હોય એને ચિંતા !(કરસન ભરવાડ, કરમસદ)૨. 'ગુજરાત સમાચાર'વાંચતો તો એકે...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>