ઘર મોટું બનાવવાનો ઉપાય
(ચેતવણી : પ્રસ્તુત લેખના શીર્ષકમાં 'મકાન'ને બદલે 'ઘર'શબ્દ લખાઈ ગયો છે, એ છેકી નાંકીને 'મકાન'વાંચવું... ઘર મોટું બનાવવાના તો કોઈ ઉપાય અમારી પાસે નથી ને એમાં સંતતિ નિયમનનો જાણેઅજાણે ભંગ થઈ જવાનો ખૌફ રહે...
View Articleબીસ સાલ બાદ
ફિલ્મ 'બીસ સાલ બાદ' ('૬૨)નિર્માતા - હેમંતકુમારદિગ્દર્શક - બિરેન નાગસંગીતકાર - હેમંતકુમારગીતકાર - શકીલ બદાયૂનીરનિંગ ટાઇમ -૧૫૮ મિનિટ્સ-૧૬ રીલ્સથિયેટર લક્ષ્મી (અમદાવાદ)કલાકારો- વહીદા રહેમાન, બિશ્વજીત,...
View Articleએનકાઉન્ટર : 12-07-2015
૧.કવિ-લેખકો લેંઘા-ઝભ્ભા જ સવિશેષ કેમ પહેરે છે? -એટલું તો પહેરે ને? (કંદર્પ દેવાશ્રયી, દુબાઈ-યુ.એ.ઈ.) ૨.'ભારત માતા કી જય' ...પછી શું? બધા સુધરી જશે? -એક વાર બોલી તો જુઓ... આખી બોડી-લેન્ગ્વેજ બદલાઈ જશે....
View Articleતમન્ના મચલ કર જવાં હો ગઈ હૈ...
મસ્તુભ'ઈ ગાર્ડનમાં જવલ્લે જ જાય... એ તમને મંદિરોમાં મળે.ભક્તિ-ભક્તિ... માય ફૂટ! મંદિરોમાં 'જે શી ક્રસ્ણ'કરતી રોજની૫૦-ડોસીઓ મળે. બે ઘડી બહાર મંદિરના ઓટલે બેસીએ,સુખ-દુઃખની વાતો કરીએ, હથેળી અડાડીને...
View Articleઍનકાઉન્ટર : 19-07-2015
૧. બા ખીજાય ત્યારે તમે એમને શાંત કેવી રીતે પાડો છો ?- વાઇફ કરતાં બિલકુલ ઊલટી પધ્ધતિ !....બાના કૅસમાં મગજ દોડાવવું પડે છે !(પિયુષ ભટાસણા, ટંકારા)૨. એક તરફના પ્રેમ અંગે તમારૂં શું માનવું છે ?- એ તો કોક...
View Articleહું તમને જ ફોન કરતો'તો... !
ગુજરાતીઓમાં એક નવી નફ્ફટાઈ ચાલુ થઇ છે. મોબાઈલ ફોન તો ભિખારીઓ ય વાપરતા થઇ ગયા છે પણ ફોનના બિલના પૈસા ખર્ચવાના આવે, ત્યાં ભિખારી કોણ ને ગુજરાતી કોણ, તેની ખબર ન પડે. કામ એનું હોય, છતાં આપણને મિસ કૉલ...
View Articleદ્રષ્ટિ
ડિમ્પલ કાપડીયા જેવી કોઇ એક્ટ્રેસ નથી...ફિલ્મ : 'દ્રષ્ટિ'નિર્માતા : NFDCદિગ્દર્શક : ગોવિંદ નિહાલાણીસંગીત : કિશોરી અમોણકરગીતો : વસંત દેવરનિંગ ટાઇમ : ૯ રીલ્સ (ડબલ) : ૧૭૧- મિનિટ્સથીયેટર : ખબર નથી...
View Articleઍનકાઉન્ટર : 26-07-2015
* તમને નથી લાગતું શશી કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મોડો મળ્યો ?- આપણા દેશમાં એવોર્ડર્સ ''મેનેજ''કરવા પડે છે... કેવળ ગુણવત્તા ઉપર નથી મળતા,ત્યારે શશીબાબા જેવા સીધા માણસને મોડો મોડો ય મળ્યો, એ પૂરબહાર...
View Articleસૉલ્ટી એનું નામ
સૉલ્ટી એટલે નમક - મીઠાવાળો અર્થ નથી કાઢવાનો. 'સૉલ'ની સાથે 'ટી'એટલે કે ચામાં જૂતું બોળીને પીવાનો મતલબે ય નથી કાઢવાનો.'સોલ'એટલે આત્માવાળો સૉલ. એકલા સૉલને બદલે સૉલ્ટી બોલવામાં જરા વજનદાર લાગે અને, એના...
View Articleતીસરી કસમ
ફિલ્મઃ 'તીસરી કસમ' ('૬૬)નિર્માતા : શૈલેન્દ્રદિગ્દર્શક : બાસુ ભટ્ટાચાર્યવાર્તા : ફણીશ્વરનાથ 'રેણુ'સંગીત : શંકર-જયકિશનગીતકારો : શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ : ૨ કલાક,૧૭-મિનિટ્સ-૫૬ સેકન્ડ્સથીયેટર :...
View Articleએનકાઉન્ટર : 02/08/2015
૧. આપણી શિક્ષણપ્રથા અને વિદેશી શિક્ષણપ્રથા વિશે શું માનો છો?- શિક્ષણપ્રથા ત્યાંની સારી છે, પણ ત્યાં ય વિદ્યાર્થીઓ તો આપણા જ સૌથી વધુ ઝળકે છે.(મિહિર શાહ, વડોદરા)૨.ક્રિકેટના વર્લ્ડ-કપમાં ભારત સેમી...
View Articleભૂતનો ઈન્ટરવ્યૂ
- અમારા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે.- થેન્કસ.- મારો પહેલો સવાલ. શું તમે ભૂત છો ?- હું તમને દેખાઉં છું ?- ના.- તો પછી હું ભૂત છું.- ઓહ. આઈ એમ સોરી. પણ ભૂત બનવાનો તમને પહેલો વિચાર ક્યારે આવેલો ?- હું...
View Articleસાંજ ઔર સવેરા
ફિલ્મ : 'સાંજ ઔર સવેરા' ('૬૪)નિર્માતા : સેવન્તીલાલ શાહદિગ્દર્શક : ઋષિકેશ મુકર્જીસંગીત : શંકર-જયકિશનગીતકારો : હસરત-શૈલેન્દ્રરનિંગ ટાઇમ : ૧૫-રીલ્સથીયેટર : લાઇટ હાઉસ (અમદાવાદ)કલાકારો : ગુરૂદત્ત, મીના...
View Articleઍનકાઉન્ટર : 09/08/2015
* સ્ત્રીઓ પોતાની ઉંમર ઓછી કેમ બતાવે છે ?- રોજ રોજ તો માણસ કેટલું જુઠ્ઠું બોલે ?(અફરોઝ મીરાણી, મહુવા)* તમારૂં અમેરિકામાં કોઇ સ્થાયી રોકાણ ખરૂં કે ફક્ત વ્હાઈટ હાઉસમાં જ રહો છો ?- હાઉસોને રંગ સાથે મતલબ...
View Articleબ્રાહ્મણ હોવું ગુનો છે?
મુંબઇમાં ગુજરાતી જૈનોની બહુમતિ ધરાવતા એક એપાર્ટમેન્ટમાં ઘટના બહુ મોટી બની ગઈ. આ જ ફ્લેટમાં રહેતા નોન-વેજ મહારાષ્ટ્રીયન પરિવારે ઇંડાના છિલકા એક જૈન પરિવારના દરવાજે ફેંક્યા. વાત વધી પડી. ઝગડો મોટો થઈ...
View Article‘મહલ’ ’(૬૯)
ફિલ્મ : ‘મહલ’ (’૬૯)નિર્માતા : રૂપકલા પિક્ચર્સદિગ્દર્શક : શંકર મુખર્જી સંગીત : કલ્યાણજી – આનંદજીગીતકાર : આનંદ બક્ષીરનિંગ ટાઈમ : ૧૭ – રીલ્સથીયેટર : લક્ષ્મી (અમદાવાદ)કલાકારો : દેવ આનંદ, આશા પારેખ, અભિ...
View Articleઍનકાઉન્ટર : 21-06-2015
૧.ઓછા ખર્ચે ગરમીમાં ક્યાં જવાય ?- બાથરૂમમાં.(શશીકાંત દેસાલે, સુરત)૨.લોકોને ખરેખર મોંઘવારી નડે છે કે, વર્ષોથી ચાલ્યો આવતો આ રાજકીય મંત્ર છે ?- ભારતના દસ ટકા લોકોને મોંઘવારી પૂરજોશ 'ફળે'છે.(મિનેષ...
View Articleશિક્ષક કભી સાધારણ નહિ હોતા...
ચાણક્યનું એક વાક્ય મને જીવનભર સ્પર્શી ગયું છે કે, 'શિક્ષક કભી સાધારણ નહિ હોતા'. મને તો આ કથન રીતસર લાગુ પડે છે. મારે હાસ્યલેખક તો બનવું જ નહોતું, શિક્ષક બનવું હતું. ન બની શક્યો, એટલે ખબર પડી કે,...
View Article'પ્રોફેસર' ('૬૨)
ફિલ્મ - 'પ્રોફેસર' ('૬૨)નિર્માતા - એફ.સી.મેહરાદિગ્દર્શક - લેખ ટંડનસંગીત - શંકર-જયકિશનગીતો - શૈલેન્દ્ર-હસરતરનિંગ ટાઇમ - ૧૫૦- મિનિટસથીયેટર - રીલિફ ,અમદાવાદકલાકારો - શમ્મી કપૂર, કલ્પના, પરવિન ચૌધરી, લલિતા...
View Articleઍનકાઉન્ટર : 29-06-2015
૧.કન્યા સાસરે પહેલી વાર પધારે ત્યારે એને 'લક્ષ્મી'કહે છે, પણ વર પહેલી વાર એના સાસરે જાય ત્યારે એને 'વિષ્ણુ'કેમ કહેતા નથી ? -સાસરીવાળાને 'વિષ્ણુ'કોને કહેવાય એની ખબર હોય છે. (મયૂર એસ. ભટ્ટ, સુરત)૨.મારે...
View Article