Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

Article 1

ફિલ્મ : 'સોનેકી ચીડિયા' (૫૮)નિર્માતા : ઈસ્મત ચુગતાઈદિગ્દર્શક : શાહિદ લતિફસંગીતકાર : ઓપી નૈયરગીતકારો : સાહિર, મજરૂહ, કૈફીરનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ : ૧૭૧-મિનિટ્સકલાકારો : નૂતન, બલરાજ સાહની, તલત મેહમુદ, અમર,...

View Article


ઍનકાઉન્ટર : 17-07-2016

* મોહન ભાગવતજીની ઈચ્છા આખી દુનિયા 'ભારત માતા કી જય' બોલે એવી છે, પણ પહેલા ૧૨૫-કરોડ ભારતીયો પાસે તો 'જય' બોલાવો!- ભાગવતજીએ આવું કહ્યું હોય, એની મને ખબર નથી પણ કીધું હોય, તો ખોટું શું છે? ૧૨૫-કરોડમાંથી...

View Article


જૂનું બધું કાઢો

'અસોક...હું એમ કે'તી'તી કે, આપણા ઘરમાં જુનું બધું કાઢીને નવું લિ આવીએ, તો કેવું ?''ખોટા વિચારો ના કર... હવે મારા બદલામાં નવો કોઇ ના આવે !''તમે ય તી સુઉં ગાન્ડા કાઢો છો... હવાર-હવારમાં આવું બોલાય ?'એની...

View Article

સિસૃક્ષા એટલે શું ?

હમણાંએક વિદ્વાન સાહિત્યકારનો લેખ વાંચવામાં આવી ગયો. (મારે મારી ભાષા સુધારવીજોઈએ. પહેલું વાક્ય આવી ભાષામાં ન લખાય, જાણે ખાવામાં કાંઈ આવી ગયું હોય !આને બદલે બસ, ‘વાંચ્યો’, એટલું લખો, તો ય મૂળ લેખકનું માન...

View Article

Image may be NSFW.
Clik here to view.

'શબાબ' ('૫૪)

ફિલ્મ : 'શબાબ' ('૫૪)નિર્માતા : દિગ્દર્શકઃએમ. સાદિકસંગીતકાર : નૌશાદઅલીગીતકાર : શકીલ બદાયૂનીરનિંગ ટાઇમ : ૧૫- રીલ્સકલાકારો : નૂતન, ભારત ભૂષણ, બદ્રીનાથ, શ્યામકુમાર, યશોધરા કાત્જુ, વાસ્તી, રમેશ કપૂર, કેસરી,...

View Article


ઍનકાઉન્ટર : 24/07/2016

* આપણો ભારત દેશ કઇ શ્રધ્ધા ઉપર ટકેલો છે ?- એ જ કે... સરહદ પર આપણા રોજના સરેરાશ દસ જવાનો શહીદ થાય છે... મોદી એટલા ગરમ થાય કે, દસ-પંદર વર્ષમાં આપણે ય એમનો એક સૈનિક મારીશું !(અલકેશ એમ. શાહ, સુરેન્દ્રનગર)*...

View Article

વીજળી એટલે ઈશ્વરનો ઑટોગ્રાફ

સુનિલ ગાવસકર અને અમિતાભ બચ્ચનને એમના ચાહકોને ઑટોગ્રાફ આપતા જોઇને એણે ય એક સપનું સાચવી રાખ્યું હતું કે, મોટા તો એવા મોટા માણસ બનવું કે, ચાહકોને ઑટોગ્રાફ્સ આપી શકાય. એ લોકોને કેવી થ્રીલ ઉપડતી હશે...

View Article

ટાંટીયો તૂટે છે ત્યારે.....

આપણામાંથી ઘણાને, હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા ગયા પછી શું કરવાનું હોય, તેની ખબર પડતી નથી. રૂમમાં દાખલ થઇએ, એટલે દર્દીની વાઇફ, એની બા કે એની દીકરી વીલાં મોંઢા કરીને બેઠા હોય. આપણે જઇએ એટલે,‘કામધંધો લાગતો...

View Article


Image may be NSFW.
Clik here to view.

Article 0

ફિલ્મ : 'તુમ સે અચ્છા કૌન હૈ ?' ('૬૯)નિર્માતા-દિગ્દર્શક : પ્રમોદ ચક્રવર્તીસંગીત : શંકર-જયકિશનગીતકાર : લિસ્ટ મુજબરનિંગ ટાઇમ : ૧૮-રીલ્સથીયેટર : રીગલ (અમદાવાદ)કલાકારો : શમ્મી કપૂર, બબિતા કપૂર, પ્રાણ,...

View Article


નૅપકીન જેવા થેપલાં

આકારમાં અફ કૉર્સ, હું ખાધે-પીધે સુખી અને શિક્ષિત જનાવર જેવો લાગું છું, પણ એ લોકો જેટલો મારો ખોરાક નથી. મને જમવા બોલાવવો ખાસ કાંઇ ભારે પડે એવું નથી. જાતનો સરસ મજાનો બ્રાહ્મણ છું, એટલે જમવા તો-ઉપરવાળા...

View Article

ઍનકાઉન્ટર : 31/07/2016

* ગુજરાતીઓને હિંદી બોલવાના આટલા ધખારા કેમ છે ?- મને ખ્યાલ છે, ત્યાં સુધી એ લોકો હિંદીમાં સાંભળી પણ શકે છે !(ધ્રુવ પંચાસરા, વીરમગામ)* કોંગ્રેસે આ દેશનું ઘણું ભલું કર્યું છે, છતાં તમે હંમેશા કૉંગ્રેસને...

View Article

વાઘ બચાવો

ઇન્ડિયામાં આજકાલ ‘વાઘ બચાઓ’ અભિયાન ચાલી રહ્યું છે.શરૂઆતમાં હું એવું સમજેલો કે, આ લોકો ‘અશોક દવે’ને બચાવવા માંગે છે.લુપ્ત થતી મૂલ્યવાન જાતિઓને બચાવી લેવાની ઝૂંબેશમાં મારી સાથે આ લોકો વાઘને પણ બચાવી લે,...

View Article

કાળું ગુલાબ

ઘરની કોઈ એકાદ વ્યક્તિ કાળી ધબ્બ હોય, એ સમજી શકાય, પણ રંગોની દુનિયામાંથી આખેઆખું ફૅમિલી રદબાતલ કરવું પડે, એટલું કાળું હોય, એ ઝટ માનવામાં ન આવે. હમણાં મારે આવા એક ફૅમિલીના ટચમાં આવવાનું થયું. ઘરના દરવાજે...

View Article


બાલ બાલ બચ ગયે

સૅલ્ફી ઊંચેથી લેવો પડે છે, એટલે ટાલીયાઓ સૅલ્ફી લેતા ભાગ્યે જ જોવા મળે છે. (ઊંચેથીનો મતલબ, માળીયા ઉપર ચઢીને સૅલ્ફી ન લેવાનો હોય, હાળા ચમના !) ફોટાનો ત્રણ/ચતુર્થાંશ હિસ્સો એમની ટાલ લઇ જાય, પછી બતાવવાનું...

View Article

તમે લો છો ?

હમણા હમણા ગુજરાતીઓ જરા જુદી રીતે ફાટ્યા છે. પહેલા કરતા પૈસો સારો આવ્યો છે. શેરબજાર ગણો કે ‘ઇઝી મની’ કહો, એવો પૈસો અચાનક અને અજાણતામાં ખૂબ ભેગો થઈ ગયો છે. એ દુનિયાને બતાવવો જરૂરી છે. કમનસીબે, પૈસો તમારી...

View Article


Image may be NSFW.
Clik here to view.

'મેમસાહિબ' ('૫૬)

ફિલ્મ : 'મેમસાહિબ' ('૫૬)નિર્માતા-દિગ્દર્શક : આર.સી. તલવારસંગીત : મદન મોહનગીતકાર : રાજીન્દર કિશનરનિંગ ટાઇમ : ૧૫ રીલ્સકલાકારો : મીના કુમારી, શમ્મી કપૂર, કિશોર કુમાર, કુમકુમ, પ્રતિમાદેવી, શિવરાજ, જ્ઞાની,...

View Article

આજે તમારો બર્થ-ડે છે ?

કોઇનો બર્થ-ડે ભૂલી જવાથી મોટું પાપ કોઇ નથી. પુરૂષો આવું ખોટું લગાડવામાં બહુ પડતા નથી, પણ ભૂલી જવામાં બહુ પડે છે. સદનસીબે, ભારતના પુરૂષોને બર્થ-ડેઓ સિવાય પણ ઘણું બઘું યાદ રાખવાનું હોય છે.... ને સારૂં...

View Article


ઍનકાઉન્ટર : 07-08-2016

* સારા કામનું ફળ મળે છે, એ જાણવા છતાં લોકો સારૂં કામ કેમ નથી કરતા ?- આજકાલ કામવાળા જ ક્યાં મળે છે !(અંકિત આર. ઢોલીયા, સુરત)* હવે તો હદ થઇ ગઈ... 'ભારત માતાની જય'બોલવામાં લાકડીઓ ખાવી પડશે ?- દેશને બદલે...

View Article

ઓ કહાન, કૉલ-બેલ કોણે વગાડ્યો ?

- એ... ઉઠો... કોઇએ કૉલ-બેલ મારી.- ઉઉઉ....છુટ્ટી મારી....? કોઇને વાગી...? લોહી-બોહી નીકળ્યું...?- ઓ શ્શટ..અપ...! અડધી રાત્રે એક સાથે તત્તણ સવાલો શેનો પૂછે છે, ગોદુ ....? બે સવારે નથી પૂછાતા ?સુવા દે ને,...

View Article

સવા ફૂટની સ્ટોરી

(પ્રસ્તુત લેખમાં વારસાગત કે પંગુતાને કારણે સવા ફૂટની રહી ગયેલી વ્યક્તિઓની વાત નથી. એટલે કે, સર્કસમાં હોય છે, એવા મિજીટ (midget), ડ્વૉફ (dwarf) કે પિગ્મી (pygmy) ની વાત નથી. મારા-તમારા સર્કલમાં...

View Article
Browsing all 894 articles
Browse latest View live