Quantcast
Channel: Ashok Dave's Blog
Browsing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર : 23-09-2018

* તમે સોશિયલ મીડિયાથી નારાજ કેમ છો ?-  ૧૨ થી ૧૫ વર્ષનાં બાળકો ય એ જોઇ રહ્યાં છે, જે એમણે ન જોવું જોઇએ. સૅન્સરશીપ વગરનું કોઇ પણ માધ્યમ નુકસાનકર્તા છે.(જયેશ અંતાણી, ભાવનગર)* હજી વરસાદ પડે, એવું લાગે છે...

View Article


'દો બીઘા ઝમીન' ('૫૩)

ફિલ્મ  :  'દો બીઘા ઝમીન' ('૫૩)નિર્માતા-દિગ્દર્શક  :  બિમલ રૉયવાર્તા-સંગીત:  સલિલ ચૌધરીગીતકાર   :   શૈલેન્દ્રરનિંગ ટાઈમ:  ૧૫-રીલ્સ-૧૪૨-મિનીટ્સકલાકારો : બલરાજ સાહની, નિરૂપા રૉય, રતનકુમાર, નાના પળશીકર,...

View Article


ઍનકાઉન્ટર : 30-09-2018

* આ મોદી સરકાર કૉંગ્રેસ અને પાકિસ્તાન માટે ખાલી બોલ્યા કરશે કે, કંઇક કરી ય બતાવશે ?-  કાંઇ કરી બતાવવું ન પડે, એની તો આ બધી ધમાલ છે !(અમૃતલાલ મહેશ્વરી, અમદાવાદ)* આપણી ચલણી નૉટો ઉપર શહીદ ભગતસિંહ જેવા...

View Article

એન્કાઉન્ટર : 07-10-2018

* આજ સુધી તમે સાંભળેલું સર્વોત્તમ ગીત કયું?– આપણું રાષ્ટ્રગીત.(આકાશ આર. અગ્રવાલ, અમદાવાદ)* છૂટાછેડા લઇ ચૂકેલો ગોરધન ઘરની રસોઇ કેટલી વારમાં બનાવી શકે ?– હવે એને એ ચિંતા ન હોય...! હવે તો બહારના ઓર્ડરો...

View Article

‘અન–ઊપજ–લોટા’ના બચાવમાં

હવે જેનું કાંઇ ઊપજે એવું નથી, એવા લોટાને ‘અન–ઊપજ–લોટા’ અથવા તો ‘અનુપ જલોટા’ કહે છે, પણ આ ગ્રેટ ગાયકે સાબિત કરી નાંખ્યું છે કે, એનું જેટલું ઊપજ્યું એટલું ઉપાડવા માટે દેશભરના ડોહો ધંધે લાગી ગયા છે. મહેશ...

View Article


Image may be NSFW.
Clik here to view.

With દિવ્ય ભાસ્કર

View Article

With Divya Bhaskar.

View Article

એન્કાઉન્ટર

* ગુજરાતીઓ માટે ઇન્ડિયન ક્રિકેટની હાર–જીત એટલે શું?– ચાર શબ્દો કાયમ વપરાય ‘હું તો પહેલેથી કહેતો’તો!’(પૂનમ દવે, જામનગર)* સુપ્રીમ કોર્ટે કેવો ચુકાદો આપ્યો ? વ્યભિચાર ગુનો નથી !– શાંતિ રાખો. આની પહેલાં...

View Article


યાદ છે, ઘોડાગાડી

જલસા પડતા અમદાવાદની ઘોડાગાડીમાં બેસવાના ! અમદાવાદના સી.જી.રોડ જેવા ભરચક બાળપણમાં ઘોડાગાડીની બાજુમાં બેસવાનો જામો કાંઈ ઓર જ પડતો હતો. ઇંગ્લેન્ડના ઘનઘોર જંગલો વચ્ચે આવેલા શાહી બ્રિટિશ મહેલમાંથી જાદુગર...

View Article


એન્કાઉન્ટર : 21-10-2018

* હમણાંથી #MeTooનું તૂત ચાલ્યું છે... શું કરવું ?– પાંચ–સાત વર્ષ પહેલાંય આપણાથી કોઇ લોચો વાગી ગયો નથી ને... એ તપાસી લેવું. (ગૌરાંગ પટેલ, સુરત)* મને ગુસ્સો બહુ આવે છે, શું કરવું ?–અરીસામાં જોવું.(એહજાઝ...

View Article

સુંદર સ્ત્રીઓને જોવી પાપ છે ?

‘હ’ હથોડાનો ‘હ’ હોય, પણ ઘરમાં અમે ‘હકી’નો ‘હ’ વાપરીએ છીએ. હકી મારી સગ્ગી વાઇફનું નામ છે. લાગે પાળેલી બિલ્લીનું નામ, પણ લક્ષણના ધોરણે બિલ્લી ફિક્કી પડે. મને ચકરવકર જોવામાં, ગુસ્સે ન હોય ત્યારે પણ...

View Article

કૂત્તા ગદ્દે પે સોયે, માનવ ચાદર કો રોયે...

કૂતરાંઓ પર આ મારો 368મો લેખ છે. કહે છે કે, કૂતરાં ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો માણસ લખતો હોય એવું લાગે છે. એવું નથી કે, કૂતરાં મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારું છું, મેં કદી કૂતરો પાળ્યો નથી....

View Article

કોફી, ટી ઓર મી... સર?

નર્સરીમાંથી સુંદર મજ્જાનાં બાળકો છૂટતાં હોય ને ડેડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગેટમાંથી એક પછી એક નીકળતાં બધાં બાળકો ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી...

View Article


એમને રોમન હોલીડે આપણે કોમન હોલીડે

દેવ આનંદ જેની નકલ કરતો હતો તે હોલિવૂડનો ગ્રેગરી પેક અને સાધના જેની હેર સ્ટાઇલની સુંદર કોપી કરતી હતી (‘સાધના કટ’) તે ઓડ્રી હેપબર્નવાળી 1953માં આવેલી વર્લ્ડ ક્લાસ ફિલ્મ ‘રોમન હોલીડે’માં જગતનું સૌથી...

View Article
Browsing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>